હાલ નિસર્ગ વાવાઝોડા એ ઘણા વિસ્તારોમાં તબાહી મચાવનું ચાલુ કરી દીધું છે. જેના કારણે લોકો કોરોના પણ ભૂલી ગયા છે. આવી ભયંકર તબાહી કદાચ લોકોએ ક્યારેય પણ નહિ જોઈ હોય. આવા સમયમાં ટ્વીટર પણ ઘણા લોકોએ પોતાના વિસ્તારોમાં થતી તબાહીના વિડીયો તેના ટ્વીટર આઈડી પર મુક્યા છે જે જોઇને આપણે અંદાજો લગાવી શકીએ કે ત્યાં હાલ કેવી પરિસ્થતિ હશે.
Favorite hangout place destroyed .
Wind is getting crazier . #CycloneNisarg pic.twitter.com/F0SpjXUw9Z— Jyeshtha ? (@DushtKanya) June 3, 2020
આ વિડીયો જોતા માલુમ પડે છે કે નારીયેળી જેવા મજબુત ઝાડ પણ આ ભયંકર વાવાજોડાને કારણે વચ્ચે થી તૂટી જાય છે. હવે આવી પરિસ્થતિમાં માણસ બહાર હોય તો કેવી ભયંકર અકસ્માતો સર્જાય તેનું અનુમાન કોઈ ન લગાવી શકે. એક વિડીયો ભાવનગર નો પણ આપવામાં આવ્યો છે.
Cyclone #NisargaCyclone at coastal area of bhavnagar district ???⚡ pic.twitter.com/Tpdi0SMC6o
— Chintan kumar?? Gujarat state (@Imchintu45) June 3, 2020
આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે હાલ ભાવનગર શહેર કેવી પરિસ્થતિનો સામનો કરી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે આ વાવાઝોડું આવતા લોકો કોરોનાને ભૂલીને આ નિસર્ગ વાવાઝોડાથી વધુ ડરી રહ્યા છે.
Mumbai on high alert!! Please stay indoors.. Cyclone Nisarga has reached bhavnagar Gujarat and is heading towards Mumbai thru Alibaugh and then panvel between 1pm to 3pm #CycloneNisarga #NisargaCyclone #MumbaiCycloneAlert #CycloneNisargaUpdate pic.twitter.com/DZlzGuxEDV
— sk__raut (@SkRaut10) June 3, 2020
આ વિડીયો મુંબઈ શહેરનો છે. મુંબઈના પણ ઘણા વિસ્તારોમાં આ વાવાઝોડાથી ઘણી ભયંકર પરિસ્થતિ સર્જાણી છે. આ નિસર્ગ વાવાઝોડાને કારણે મુંબઈ શહેરના એક વિસ્તારમાં બાંધેલા પતરા પણ ઉડી રહ્યા છે તેવો વિડીયો પણ વાયરલ થયો છે.
#CycloneNisarg it’s totally destroying the roofs . This is from near alibag pic.twitter.com/X6yeMVJ9zE#MumbaiCycloneAlert
— Harshit Yadav (@Harshityadav4u) June 3, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news