આ સમયે દરમિયાન મહિલાઓને થાય છે સંભોગની સૌથી વધારે ઇચ્છા- તમે પણ કરો ઈચ્છા પૂરી

મહિલાઓ જ્યારે ગર્ભવતી હોય છે, ત્યારે તેમણે સેક્સ કરવું જ ન જોઇએ. આની સિવાય એવું પણ માનવામાં આવી રહ્યું છે, કે જ્યારે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય છે, ત્યારે તેની અંદર સેક્સ કરવાની ઇચ્છા ખુબ જ ઓછી થઇ જતી હોય છે, કે પછી તો થતી જ નથી, પણ હાલમાં થયેલ એક શોધમાં જણાવવામાં આવી રહ્યું છે, કે.

મહિલાઓ જ્યારે ગર્ભવતી હોય છે, ત્યારે તેમણે સેક્સ કરવાની ઇચ્છા વધી જતી હોય છે. રિસર્ચમાં કહેવામાં આવી રહ્યું છે, કે ગર્ભાવસ્થાનાં સમયગાળા દરમિયાન મહિલાઓમાં સેક્સ કરવાની ઇચ્છા ખુબ વધી જાય છે, કે પછી પહેલા જેવી જ રહેતી હોય છે.

આની સિવાય રિસર્ચમાં એ વાત પણ સામે આવી રહી છે, કે મહિલાઓને માસિક ધર્મ હોવા પર પણ સેક્સની ઇચ્છા થતી હોય છે. આ દરમિયાન તેમને સેક્સની ચરમસીમાનો અનુભવ સામાન્ય દિવસ કરતા થોડો વધુ હોય છે.

શોધમાં કહેવામાં આવી રહ્યું છે, કે જ્યારે મહિલાઓમાં માસિક ધર્મ હોય છે, તો તેની ઠીક પહેલા જ તેમને સેક્સનો સુખદ અનુભવ થતો હોય છે.આ દરમિયાન મહિલાઓ સેક્સનો ઉત્સાહ લેવા માંગે છે.

આ જ કારણ છે, કે માસિક ધર્મ દરમિયાન મહિલાઓમાં યોનિમાં લોહીનું સંચરણ વધી જતું હોય છે, અને એજ કારણ છે, કે આ દરમિયાન સેકસ કરવાની વધુ ઇચ્છા થતી હોય છે. આ દરમિયાન મહિલાઓના શરીરમાં પણ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પણ ઘણી હદ સુધી વધી જતું હોય છે. જેનાથી તે સેક્સનો વધુ સારી રીતે આનંદ માણી શકે છે. ઘણાં લોકોનું એવું પણ માનવું છે, કે આ દરમિયાન મહિલાઓમાં બાકીના દિવસોની સરખામણીમાં જલદી ઓર્ગેજ્મ હાંસલ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *