સુરતમાં ગુનો કરવો છે હવે મામૂલી બનતું જઈ રહ્યું છે. થોડા મહિનાઓ અગાઉ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું હતું કે કોઈપણ વ્યક્તિએ જાહેરમાં કેક કાપી બર્થ ડે ની ઉજવણી કરી શકશે નહીં.
પરંતુ અડાજણમાં આ જાહેરનામાનો પોલીસવાળા જ સરેઆમ ભંગ કરી રહ્યા છે. વાયરલ થયેલા ફોટોમાં સ્વચ્છ રીતે દેખાઈ રહ્યું છે કે, પોલીસ કર્મીની હાજરીમાં જ અડાજણમાં ચાકુ વડે જાહેરમાં કેક કાપી બર્થ ડે ની ઉજવણી કરી હોય તેનો વિડીયો વાયરલ થયો છે.
પોલીસ કર્મીની હાજરીમાં જાહેરમાં ચાકુ વડે કેક કાપી બર્થ ડેની ઉજવણી pic.twitter.com/iCmHj6jMLV
— Trishul News (@TrishulNews) September 10, 2020
અસામાજિક તત્વો સાથે પોલીસ ડ્રેસમાં પોલીસ જવાનોએ બર્થ ડેની ઉજવણીમાં હાજરી આપી હતી. હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસ દ્વારા નિયમો નો ભંગ કરાતા શું કોઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી થશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en