મેષ રાશિફળ: આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા નીચે છો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત જગ્યા એ મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. પારિવારિક જવાબદારીઓનો ઢગલો ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તણાવ વધશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ગીફ્ટ મળશે.
મિથુન રાશિફળ: બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવા નું દુઃખ પણ થશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો.
સિંહ રાશિફળ: તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. ધન નું આવાગમન આજ ના સંપૂર્ણ દિવસ રહેશે અને સાંજ થતા તમે અમુક ધન બચાવી શકશો। બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે.
તુલા રાશિફળ: આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ. રૉમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે.
ધન રાશિફળ: તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થયી શકે છે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો. તમારા પ્રિયપાત્રની વફાદારી પર શંકા ન કરતા.
કુંભ રાશિફળ: ગર્ભવતી મહિલાઓ માટે સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધુ સાવચેતી રાખવી જોઈએ. જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત વાતો શૅર કરતા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle