ચલણી નોટ એકત્ર કરવાનો શોખ આપને લખપતિ બનાવી શકે છે. ઘણીવાર એવી લકી નંબરની નોટ આપણી પાસે હોય છે જેની માંગ માર્કેટમાં લાખો રૂપિયામાં થાય છે. માલામાલ થવા માટે માત્ર 10 રૂપિયાની નોટ પણ તમારી મદદ કરી શકે છે. દિવાળીનાં સમયમાં જો લાખો કમાવા હોય તો આ નંબરની નોટ તમારી પાસે છે કે નહીં જોઈ લો.
તમારા ચલણી નોટના કલેક્શનમમાં 786 નંબરની સીરીઝવાળી નોટ હોય તો ઈ-બે નામની ઓનલાઈન વેબસાઈટ પર જાઓ તેમજ તમારા નોટની બોલી લગાવો. ઈન્ડિયન કરન્સીની સ્પેશિયલ નંબરની નોટોની બોલી ઇ-બે પર લાગે છે. ઘણીવાર બોલી લગાવવામાં આવે છે તેમજ ખાસ વાત તો એ છે કે, આ બોલીમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ ભાગ લઇ શકે છે.
જેની પાસે પણ 786 ડિજિટવાળી નોટ છે એમાં નોટની એક બોલીમાં કુલ 3 લાખ રૂપિયા મળી શકે છે. આપને જણાવી દઈએ કે, ફક્ત 786ની જ નોટ નહીં પણ કોઈપણ એવી નોટ કે જેના અંકોની સીરીઝ નીચે તેમજ ઉપર એક સમાન હોય એનાથી સારી એવી કમાણી થઈ શકે છે.
માત્ર 10 રૂપિયાની નોટની કિંમત કુલ 3,300 રૂપિયા સુધી મળી શકે છે. આ રીતે વર્ષ 1951માં છપાયેલ માત્ર 10 રૂપિયાની એક જૂની નોટ સફેદ તથા લાઇન વાદળી રંગમાં છે. જો તમારી પાસે આ નોટ રહેલી છે તો એની કિંમત કુલ 1 લાખ રૂપિયા સુધી મળી શકે છે. ખૂબ જ જૂની હોવાને કારણે આ નોટ ખૂબ અનોખી ગણવામાં આવે છે.
એવા સમયમાં જો તમારી પાસે વર્ષ 1917માં છપાયેલી નોટ છે તો આ નોટની કિંમત હાલમાં કુલ 10 હજાર રૂપિયા રહેલી છે. આની સિવાય નોટોના બંડલ રાખવાના શોખીન લોકોની પાસે એક જેવી સીરીઝની નોટ હોય તો તેઓ માલામાલ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle