સુરત શર્મસાર… 12 વર્ષની સગીરા દરરોજ રાતે પરિવારને ઘરમાં લોક કરી પડોશમાં રહેતા યુવક સાથે સબંધ બાંધવા જતી, એકવાર…

સુરત(Surat): શહેરમાં વાર અવાર નવાર છેડતી(molestation), દુષ્કર્મ(misdemeanor), હત્યા(Murder) વગેરેની ઘટનાઓ સામે આવતી જ રહે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી એવી પણ ઘટનાઓ…

સુરત(Surat): શહેરમાં વાર અવાર નવાર છેડતી(molestation), દુષ્કર્મ(misdemeanor), હત્યા(Murder) વગેરેની ઘટનાઓ સામે આવતી જ રહે છે. તેમાં પણ ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી એવી પણ ઘટનાઓ સામે આવે છે જેમાં યુવકો ભોળીભાળી માસુમ કિશીરીઓને લાલચ આપી, તેમને પ્રેમ જાળમાં ફસાવી પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે. જેમાં એક 23 વર્ષિય યુવકે 12 વર્ષની કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી અને પોતાની હવસ સંતોષતો હતો.

ઘટના વિશે વિગતવાર જાણીએ તો, ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરી સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી હતી. ત્યારે ત્યાં પાડોશમાં રહેતા એક 23 વર્ષીય યુવકે આ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે તેની ઉંમરનું ધ્યાન રાખ્યા વગર સંબંધો બાંધતો હતો. કિશોરી પણ રાત્રે જયારે તેના માતા પિતા સુઈ જતા ત્યારે યુવક પાસે આવી જતી. પરંતુ હવે મોડી રાત્રે બંને જ્યારે સંબંધો બાંધી રહ્યા હતા. ત્યારે જ તેમના પરિવારજનો તેમને કઢંગી હાલતમાં જોઈ જતા સમસમી ઉઠ્યા હતા.

ત્યારે ઘટનાની જાણ થતા જ કિશોરીના પરિવારજનોએ યુવક વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી ફરિયાદના આધારે પોલીસે સંદીપ શુકલા નામના યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, 12 વર્ષની સગીરા અને 23 વર્ષના યુવક વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જેના કારણે સગીરા સાથે અવારનવાર મળવાના બહાને યુવક બોલાવતો અને પછી તેની સાથે સંબંધો પણ બંધાતો હતો.

મળતી માહિતી અનુસાર, સગીરાએ ગત બુધવારના રોજ રાત્રે ટેસ્ટ માટે વાંચવા બેથી હતી. ત્યારે પરિવારના સુઈ ગયા બાદ યુવકને મળવા માટે પહોંચી હતી. ત્યારે રાત્રે 1.30 વાગ્યાની આસપાસ સગીરાના પિતાની આંખ ખુલતા સગીરા ઘરમાં ના દેખાતા તેની તપાસ કરવા દરવાજો ખોલ્યો પણ દરવાજો બહારથી બંધ હતો. મોટાભાઈને ફોન કરીને દરવાજો બહારથી ખોલાવી તપાસ શરૂ કરી ત્યારે ટેરેસ પર તપાસ કરતા પાડોશીના ધાબા પર તે પાડોશી યુવક સાથે કઢંગી હાલતમાં જોવા મળતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

ત્યારે આ દ્રશ્યો જોયા બાદ સગીરાને કપડાં પહેરાવીને નીચે લાવવામાં આવી. તેમજ યુવકને એ જ હાલતમાં નીચે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરા અને યુવક વચ્ચે સંબંધો બંધાયા હોવાનું પણ સામે આવ્યું હતું. પુછપરછમાં એ પણ સામે આવ્યું કે છેલ્લા છ મહિનામાં જ આ રીતે ચોરી છુપે 3-4 વાર સંબંધો તેમની વચ્ચે બંધાયા હતા, આ ઉપરાંત છેલ્લા 4 વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબંધો ચાલતા હોવાનું પણ સામે આવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *