દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ 17 ડિસેમ્બર 1950માં વડનગરમાં થયો હતો.નરેન્દ્ર મોદીના પિતાનું નામ દામોદાર દાસ મૂલચંદ મોદી હતું. જ્યારે માતાનું નામ હીરાબેન મોદી હતું. નરેન્દ્ર મોદી આજે દરેક લોકપ્રિય નેતાઓમાંથી એક છે. આજે દરેક વ્યક્તિ તેની અંગત વાતો ને જાણવા માંગે છે. હાલમાં નરેન્દ્ર મોદી ના ભણતર વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે નરેન્દ્ર મોદી 1978માં દિલ્લી વિશ્વવિદ્યાલય માં આર્ટસ નું એજ્યુકેશન પૂર્ણ કર્યું હતું. ત્યાર પછી આગળ નરેન્દ્ર મોદીએ એમ.એ નો પણ અભ્યાસ કર્યો છે. નરેન્દ્ર મોદીએ 1983 માં ગુજરાત યુનિવર્સિટીમાં એમ.એ નો અભ્યાસ પૂર્ણ કર્યો.
મળેલી જાણકારી મુજબ, પીએમ મોદી ના પત્ની નું નામ જશોદાબેન છે. જાણકારી પ્રમાણે, તે 2.5 કરોડ રૂપિયાના માલિક છે. જેમાં ગુજરાતના ગાંધીનગરમાં તેનો એક રજીસ્ટ્રેશન પ્લોટ નો પણ સમાવેશ થાય છે. એપ્રિલ 2019 ના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, બેંકની એફ.ડી સ્ક્રીન ઉપર તેમની પાસે 1.27 કરોડ રૂપિયા જમા છે. જ્યારે તેમની પાસે 38,750 રૂપિયા રોકડા છે.
બેંક સેવિંગ ખાતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેન્ક સેવિંગ એકાઉન્ટમાં 4143 રૂપિયા છે. તે ઉપરાંત તેમની પાસે 4 સોનાની વીંટી છે. જેનું કુલ વજન 45 ગ્રામ છે અને આ વીંટી ની કિંમત 1.13 લાખ રૂપિયા મૂકવામાં આવે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેમની પાસે 3531 વર્ગ ફૂટ નો એક પ્લોટ છે. જેની કિંમત 1.1 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી વિશેની ખાસ જાણકારી.
મોદી 5 ભાઈ બહેનોમાંથી બીજા નંબરના પુત્ર છે.
મોદીને નાનપણમાં નરિયા કહીને બોલાવવામાં આવતા હતા.
મોદીને નાનપણમાં એક્ટિંગનો શોખ હતો.
હિમાલયથી આવ્યા પછી મોદી એ પોતાના ભાઈ સાથે અમદાવાદ માં એક ચાની દુકાન પણ ખોલી હતી.
મોદી પ્રચારક હતા પરંતુ તેમને સ્કૂટર ચલાવતા આવડતું ન હતું. જેના કારણે શંકરસિંહ વાઘેલા પોતાના ઉપર લઈ જતા હતા.
નરેન્દ્ર મોદી શાકાહારી છે.તેમણે સિગરેટ કે દારૂની ક્યારે પણ હાથ લગાવ્યો નથી