સોશિયલ મીડિયા(Social media)માં અવારનવાર અનેક પ્રેરણાદાયી વિડીયો(Inspirational video) વાયરલ થતા રહે છે. આ વિડીયો આપણને ખૂબ જ જાગૃત બનાવે છે. એવા ઘણા વિડીયો છે જે આપણને ખુબ હસાવતા હોય છે, જયારે ઘણા એવા વિડીયો છે જે ખુબ જ હૃદયસ્પર્શી હોય છે.
सैनिक बॉर्डर पर तैनात हो या राष्ट्र के किसी भी कोने में राष्ट्र और राष्ट्र के लोगों के प्रति अपना फ़र्ज़ और कर्तव्य नहीं भूलता। अफ़सोस है कि आए दिन तथाकथित मानवाधिकार के ठेकेदार ही सैनिकों को मानवता का पाठ पढ़ाता है । जय जवान ?? pic.twitter.com/GI0wVCk5VZ
— Ravi Ranjan (@RaviRanjanIn) December 20, 2021
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને આપણા દેશના સૈનિક ભાઈઓ પર ગર્વ થશે. આ વીડિયો બે સૈનિક ભાઈઓ સાથે સંબંધિત છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલાની મદદ કરીને આ બંને સૈનિકોએ સાબિત કર્યું કે તેઓ હંમેશા દેશવાસીઓની સેવા માટે તૈયાર છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રો સ્ટેશન પર એક મહિલા બે બેગ સાથે સીડી ઉપર જવાનો પ્રયાસ કરી રહી છે. ભારે અને મોટા થેલાને કારણે આ મહિલા દાદરા ચડી શકતી નથી સાથે આ મહિલા પ્રેગ્નેટ હોય છે, ત્યારે જ બે આર્મી ભાઈઓ સામેથી પસાર થઈ રહ્યા છે. જ્યારે તેની નજર લાચાર મહિલા પર પડી ત્યારે તેણે મહિલાનો થેલો તેના ખંભા પર મૂકી દીધો. આટલું જ નહીં મહિલાને ઉપર ચડાવવામાં પણ મદદ કરી હતી.
આ સૈનિક ભાઈઓનો આ વિડીયો જોઇને તમે પણ ગર્વ અનુભવશો. આ વિડીયોમાં બે સૈનિકો એક પ્રેગ્નેટ મહિલાને મદદ કરે છે અને તેને ઉપર સુધી પહોંચાડવામાં મદદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.