પંજાબના મોહાલીમાં શનિવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ. જેમાં ચાર મુજરો સહિત લગભગ સાત લોકો દબાયેલા હોવાની આશંકા છે. આ ઘટના કયા કારણોસર ઘટી તેની કોઈ પુષ્ટિ થઇ શકી નથી. આ દુર્ઘટના મોહાલીના ખરડ લાંડરા રોડ ઉપર ઘટી છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત-બચાવ કાર્ય શરૂ કરી દીધું છે.
#UPDATE Himanshu Jain, Sub-Divisional Magistrate (SDM), Mohali: Two persons have been rescued. 6-7 persons still feared trapped under the debris. NDRF team & other support staff carrying out search and rescue operation. #Punjab https://t.co/jHxp7kUSfg pic.twitter.com/eUGYbuCsbU
— ANI (@ANI) February 8, 2020
હિમાંશુ જૈને જણાવ્યું કે રેસ્ક્યુ દરમિયાન બે લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ કાટમાળ નીચે હજુ સાત લોકોના દબાયેલા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ અને અન્ય સહાય કર્મચારી રાહત બચાવ કાર્યમાં જોડાઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.