કોરોના મહામારી ના કારણે આમ જનતા ની સાથે સાથે મંત્રીઓ અને હવે બોલિવૂડ સ્ટાર પર બન્યા કોરોના સંક્રમિત.
બિગ – બી એટલે કે બોલિવૂડ ના બાદશાહ , બોલિવૂડના કુલી અમિતાભ બચ્ચન નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ છે. તેઓએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે અને લોકો ને પોતાનું ધ્યાન રાખવાની અપીલ કરી છે.
બિગ-બી એ વધુ માં કહ્યું છે કે ‘ મેં કોવિડ પોઝિટિવ નું પરીક્ષણ કારવ્યું છે જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોસ્પિટલમાં ખસેડાયો છું. અધિકારીઓને જાણ કરતા હોસ્પિટલ દ્વારા મારા પરિવાર અને સ્ટાફ ના પરીક્ષણો કરાયા છે. છેલ્લા 10 દિવસ માં જે કોઈ મારી નજીક માં આવેલા બધા લોકો ને કૃપા કરીને વિનંતી છે કે તેઓ પોતાનું પરીક્ષણ કરાવી લે.
T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
બિગ – બી બાદ જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેઓએ પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે અંતે તેઓ પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
Earlier today both my father and I tested positive for COVID 19. Both of us having mild symptoms have been admitted to hospital. We have informed all the required authorities and our family and staff are all being tested. I request all to stay calm and not panic. Thank you. ??
— Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020
ડૉક્ટર દ્વારા ઘર ના બીજા સભ્યોનું પણ પરીક્ષણ કરાયું જેમાં બીજા બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે પણ કોરોન્ટાઈન રહેવા સલાહ આપી હતી. હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું કે બીગ -બી ની હાલત સ્થિર છે અંને તેઓ ઝડપ થી સારા થઈ બહાર આવે એવી પ્રાર્થના.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news