મહિલાના ડ્રેસમાં કૂદકો મારીને ઘૂસી ગયો ઉંદર અને પછી….- વિડિઓ જોઈને ખડખડાટ હસી પડશો

Published on: 5:19 pm, Sat, 19 June 21

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આ દુનિયામાં અમુક લોકો એવા પણ છે જે હંમેશા રોમાંચક મૂડમાં રહેવાનું પસંદ કરે છે અને પોતાની જાતને ખતરો કે ખેલાડી માને છે. સાથે તેઓ જાનવર ની આજુબાજુમાં ફરવા સાથેના પણ કાંડ કરી નાખતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by FailArmy (@failarmy)

ત્યારે આવો જ એક વિડીઓ ઈંસ્ટાગ્રામના વેરીફાઈ એકાઉન્ટ FailArmy પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીઓ તમને પણ હેરાન કરી દેશે. આ વિડીઓને જોઇને કોઈ પણ વ્યક્તિ હેરાન થઇ જશે. હકીકતમા આ હેરાન કરનાર ખતરનાક વીડિયોમાં એક મહિલા પોસમ નામના જંગલી ઉંદરને વ્હાલ કરી રહી છે. ઠીક તે જ સમયે આ ઉંદર મહિલાના ડ્રેસમાં કૂદીને ઘુસી જાય છે.

ઈંસ્ટાગ્રામ પર આ વિડીઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિદીઓને રિલ્સ તરીકે પોસ્ટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ખતરનાક વિડીઓને 50 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. પોસમ નામનો આ ઉંદર જંગલી ઉંદર છે. અમુક વિસ્તારમાં આ ઉંદરને એપોસમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોવા જઈએ તો આ ઉંદરડા વ્યક્તિને કરડતા નથી અને તે ઉંદરને એવું લાગે કે લોકો તેમના પર હુમલો કરશે ત્યારે તે બાચકા ભરવા લાગે છે. આ ઉંદરડાના સંપર્કમાં આવવાથી ખતરનાક બીમારીને પણ આમંત્રણ આપી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.