સોસાયટીના ગેટ પર શાકભાજી વેચતા ફેરિયાઓની દાદાગીરી આવી સામે

સુરતમાં ચોરી ઉપરથી સીનાજોરી જેવી ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના પર્વત પાટિયા વિસ્તારની છે.પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી ના રહીશો ઉપર સોસાયટીના ગેટ પર દબાણ કરી ધંધો કરતા ફેરિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે ફેરિયાઓ ગેટને તોડી સોસાયટીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.સોસાયટીના રહીશોએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે પણ ગયા હતા.

પરંતુ આ વિસ્તાર લિંબાયત પોલીસ સ્ટેશનમાં આવશે કે પુણા પોલીસ સ્ટેશનમાં આવશે તેના માટે પણ માથાકુટ થઇ હતી. છેવટે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *