પાણીના ભાવે વેચાઈ રહ્યા છે Samsung, Lenovo Fusion ના ટેબ્લેટ- આવી તક ક્યારેય નહિ મળે! જાણો જલ્દી

એમેઝોન પર તમને શાનદાર ફીચર્સવાળા બ્રાન્ડેડ 4 જીબી રેમ અને 32 જીબી વાળા ટેબ્લેટ મળી રહ્યા છે. તેટલું જ નહિ તેમાં ગેમિંગ માટે પરફેક્ટ ઇન ટેબલેટમાં સિમ માટે કોલિંગનું ઑપ્શન પણ છે.

બાળકોના ઓનલાઈન કલાસીસ માટે અથવા અમુક વિડીયો જોવા માટે સારું ટેબ્લેટ લેવા ઈચ્છો તો, એમેઝોનની આ ડીલ જરૂર ચેક કરો. અહીં તમે 5 થી 10 હજારની વચ્ચે સેમસંગ, લેનોવા અને ફ્યુઝન જેવા બ્રાન્ડ ટેબ્લેટ મળશે. ફીચર્સ માં બલ્ક ઇનલેટ પર એક્સચેન્જ ઑફર અને 1500 રૂપિયા ઇન્સ્ટેન્ટ કેશબેક એકસ્ટ્રા મળી રહ્યું છે. જાણો ઓછી કિંમતની કોલ ફીચરવાળાઓ શ્રેષ્ઠ 5 પસંદિંગની ડીલ શું ચાલી રહી છે.

Samsung Galaxy Tab A SM-T355YZAAINS Tablet
આ ટેબલેટની કિંમત 17,800 રૂપિયા છે, પરંતુ 38% ડિસ્કાઉન્ટ બાદ તે 10,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ટેબ પર માત્ર 10 હજારથી વધુની એક્સચેન્જ ઓફર છે. ટેબલેટમાં 5 MPનો કેમેરા અને 2 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેની સાઈઝ 8 ઈંચ છે અને તેમાં 16 GB મેમરી છે જેને 128 GB સુધી વધારી શકાય છે. ટેબમાં 4200 mAhની બેટરી છે.

FUSION5 4G Tablet
આ ટેબલેટની કિંમત 19,900 રૂપિયા છે, પરંતુ આ ડીલમાં સંપૂર્ણ 50% ડિસ્કાઉન્ટ બાદ તે 9,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 10 ઇંચના કદમાં, આ એક કોલિંગ ટેબલેટ છે. જેમાં 2G થી 4G સિમ લગાવી શકાય છે. સ્ક્રીનમાં IPS ટેક્નોલોજી, જેના કારણે સ્ક્રીનના કલરો સાફ સાફ અને ચોખ્ખા દેખાય છે અને ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો પણ જોવા મળે છે. આ ટેબની સ્ક્રીન HD રિઝોલ્યુશનની છે તેમજ ટેબની પાછળની બાજુએ સ્ક્રેચ રેઝિસ્ટન્સ કોટિંગ છે જેથી સ્ક્રેચ ન થાય. આ ટેબલેટમાં 2GB રેમ અને 32GB સ્ટોરેજ છે. ટેબ્લેટમાં 8MP મેઈન કેમેરા અને 2MP ફ્રન્ટ કેમેરા છે. તે Android 8.1 Oreo GMS પ્રમાણિત છે. તમે આ ટેબલેટમાં ગેમિંગની મજા પણ માણી શકો છો. તેમજ Netflix સહિતની તમામ એપ્સ જોઈ શકો છો.

Lenovo Tab M8 HD Tablet
Lenovoનું ટેબલેટ પણ 10 હજારથી ઓછી રેન્જમાં અત્યારના સમયમાં ખુબ સારો વિકલ્પ છે. આ ટેબની કિંમત 14,000 રૂપિયા છે, પરંતુ 32% ડિસ્કાઉન્ટ બાદ આ ઑફર 9,527 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે 8-ઇંચનું ટેબલેટ છે અને તેનો મુખ્ય કેમેરા ઓટો ફોકસ ફીચર સાથે 8MPનો છે. ટેબલેટમાં 2MP ફ્રન્ટ એટલે કે સેલ્ફી કેમેરા છે. ટેબલેટમાં એન્ડ્રોઇડ v9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હેલીઓ એ22 ટેબ પ્રોસેસર છે. આ ફોનમાં 2GB રેમ અને 32GB મેમરી છે જે 128GB સુધી વધારી શકાય છે. ટેબલેટ શક્તિશાળી 5000mAH લિથિયમ-આયન પોલિમર બેટરી દ્વારા સંચાલિત છે. તે ખૂબ જ આકર્ષક અને મેટાલિક ડિઝાઇનનું ટેબલેટ છે અને એક વર્ષની વોરંટી સાથે આવે છે.

I KALL N18
જો તમને ટેબ્લેટ પર કોલિંગ ફીચર જોઈતું હોય તો I KALL N18 એક સરસ ટેબલેટ છે. તેની કિંમત 11,999 રૂપિયા છે પરંતુ તે 9,699 રૂપિયામાં સેલમાં ઉપલબ્ધ છે. કૉલિંગ માટે, તેમાં ડ્યુઅલ સિમનો વિકલ્પ છે. તેમાં 8MP મુખ્ય કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા, 10 ઇંચની સ્ક્રીન અને HD ડિસ્પ્લે છે. ટેબમાં 3GB RAM અને 32GB સ્ટોરેજ છે જેને 128GB સુધી વધારી શકાય છે. તેમાં એન્ડ્રોઇડ 10.0 ઓપરેટિંગ સિસ્ટમ અને 1.6 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસર છે.

iBall Cleo S9 Tablet PC
આ ટેબલેટની કિંમત 13,999 રૂપિયા છે. પરંતુ ઓફર માત્ર 7,400 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ટેબલેટ પર સંપૂર્ણ 46% ડિસ્કાઉન્ટ છે. ટેબલેટમાં 5 MPનો મુખ્ય કેમેરા અને 2 MPનો ફ્રન્ટ કેમેરા છે. તેનું કદ 7 ઇંચ છે. તેમાં ક્વોડ કોર પ્રોસેસર છે. ટેબલેટમાં 2GB રેમ અને 16GB મેમરી છે. જે 64GB સુધી વધારી શકાય છે. તેમાં ડ્યુઅલ સિમનો વિકલ્પ પણ છે. ટેબ 25 કલાક સુધીના ટોકટાઈમ સાથે 3500mAH બેટરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *