Gujarat weather Forcast Ambalal patel: બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા 48 કલાકની વધુ આગાહી કરવામાં આવી છે. આગમ 48 કલાક સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં ભારે છે તે ભારે વરસાદની(Gujarat weather Forcast Ambalal patel) આગાહી કરી છે. જ્યારે મધ્યપ્રદેશ રાજસ્થાનના ભાગોમાં ભારે થયા ભારે વરસાદ થવાની શક્યતા કરી છે. ગુજરાતને જોડતી નદીઓમાં પણ પૂરની આગાહી કરવામાં આવી છે. ત્યારે પૂર્વ તરફ વાવાઝોડું આગળ વધતા બંગાળના પેજ ને આકર્ષે.
તારીખ 20 થી 24 સુધીમાં દેશના મધ્ય ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે. મહારાષ્ટ્રના વિદર્ભ સહિતના વિસ્તારોમાં ભારે ત્યાંથી ભારે વરસાદ થઈ શકે છે. તારીખ 25 થી 27 સુધી ગુજરાતના અનેક ભાગો વરસાદ આવે તેવી શક્યતા છે. તેમજ બંગાળના ઉપ સાગર માં તારીખ 21 અને 28 જૂન અને પહેલી જુલાઈએ હોવાનું દબાણ થશે. દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તારીખ 21 થી 30 જૂન સુધી વરસાદ થઈ શકે છે.
વાવાઝોડું ગયું હોવા છતાં પણ કચ્છના વરસાદનો દોરો યથાવત છે. ત્યારે માંડવીમાં 8.5 ઇંચ, અંજારમાં આખા દિવસનો આઠ ઇંચ વરસાદ, મજામાં આખા દિવસનો કુલ આઠ ઈંચ વરસાદ તેમજ ભુજમાં નેક સવારે ચાલુ રહેતા રાત સુધીમાં કુલ સાત ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સફરમાં સવારથી લઈને સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ, અને ગાંધીધામમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.