વિશ્વમાં આવા અનેક આયલલેન્ડ છે, જેનો કોઈને કોઈ ઉલ્લેખ નથી. સંખ્યાબંધ આયલેન્ડ્સ પણ છે, મોટી સંખ્યામાં લોકો ફરવા જાય છે. પરંતુ ઘણાં બધાં એવા પણ છે કે ત્યાં કોઈપ્રકારની પરવાનગી આપવામાં આવી નથી. એક આ જ આયલેન્ડમાં છે, જેનું નિર્માણ વર્ષ 1963 માં થયું હતું.
આઈસલેન્ડનાં દક્ષિણી તટની નજીક લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત આ જગ્યા પર આઈલેન્ડનું નામ સુર્તેસી દ્વીપ છે. તે વિશ્વની સૌથી ઓછી વયના દ્વીપસ્થિઓમાંથી એક છે, જેની ઉંમરે 56 વર્ષ છે.
સુર્તેસી આયલેન્ડનું નિર્માણ જળ અંદરથી જ્વાલામુખી વિસ્ફોટ થયું. ઓગળતા એ લાવા જમા થઈ ને એક ડુંગર જેવું થયું હતું. અને 14 નવેમ્બર, 1963 ના સતાવર રીતે આ આઈલેન્ડનું નિર્માંણ થયું હતુ. નૌર્વેની પૌરાણિક કથાઓ અનુસાર, આ આયલેન્ડના નામ આગ પર દેવતા સુર્તુરના નામ પર રાખ્યું હતું. .
આ આયલેન્ડ પર અનેક પ્રકારના પક્ષીઓ અને જીવ-પ્રાણીઓનો સમાવેશ થાય છે, પરંતુ અહીંના માણસો આવવાની પરવાનગી નથી. અહીં કેટલાક વૈજ્ઞાનિકોને આવવાની પરવાનગી છે અને અહીં આવતા પહેલા સંપૂર્ણ રીતે તપાસ કરે છે પછી તેઓ અહિંયા આવે છે. તે આ બીચ પર કોઈ પણ રીતે કોઈ બીજ ને લાવવાની ઇજાજત નથી.
ઘણા વર્ષો પહેલાં આ આઈલેન્ડ પર ટામેટાનાં છોડ ઉગવા લાગ્યા હતા જે ને જોઈને વૈજ્ઞાનિકો પણ હેરાન હતા. જો કે ત્યાર પછી ત્યાંથી હટાવી દીધા હતા. તમને જાણીને આશ્રર્ય થશે કે આ આઈલેન્ડને યુનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચનામાં શામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો