માત્ર 44 વર્ષની ઉંમરમાં જ બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડન નાની બની ગઈ છે. તમે લોકો વિચારી રહ્યાં હશો કે આટલી નાની ઉંમરમાં રવીના નાની કેવી રીતે બની શકે છે. તો તમને જણાવી દઈએ કે રવીના જ્યારે 20 વર્ષની હતી ત્યારે તેણે છાયા અને પૂજા નામની બે બાળકીઓને જન્મ આપ્યો હતો.
રવીનાએ હાલમાં જ પોતાની છોકરી પૂજા માટે સીમંતનું આયોજન કર્યું હતું, જેની કેટલીક ફોટો તેણે ઈન્સટાગ્રામ પર શેર કરી હતી
તમને જણાવી દઈએ કે રવીનાએ છાયાને દત્તક લીધી હતી, તે સમયે છાયાની ઉંમર 11 વર્ષ હતી.
નાના મહેમાનની ઘરે આવવાના કારણે રવીના ખુબ જ ખુશ છે અને આ પ્રસંગે તેણે ઘરે પૂજા પણ રાખી હતી.
હાલ રવીના રિયાલિટી શો નચ બલિએ સીજન 9ને જજ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.