Atiq Ahmed નું પણ યુપી પોલીસે કર્યું એન્કાઉન્ટર? અતિક થયો ઠાર, જુઓ લાશની હાલત

Atique Ahemad killed in encounter: ઉત્તર પ્રદેશમાં રાજકારણીમાંથી માફિયા બનેલા યોગી સરકારે એકાઉન્ટર કરવું જોઈએ તેવી લોકમાંગણી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. સોશિયલ મીડિયાની આ વાત આજે સાચી ઠરી હોય તેમ યુપી પોલીસે અતિક અહેમદનું એન્કાઉન્ટર કરી દીધું છે. બીજી તરફ રહેવું છે કે અતિકને અજાણ્યાઓ આવીને ગોળી મારી દીધી, પરંતુ અત્યંત પોલીસ સુરક્ષામાં આવું કેવી રીતે થયું તે એક ચોંકાવનારી વાત છે.

‘અતીક અહેમદ અને તેના સાથી અશરફનું મોત નીપજ્યું છે. પ્રયારાજની મેડિકલ કોલેજમાં મેડિકલ માટે લઈ જવાયેલા નથી કહેવત અને તેના સાથી અશરફની એન્કાઉન્ટર કરેલી હોય તેવી લાશ ના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ ઉત્તર પ્રદેશ પોલીસે અતિ કહેહમદના દીકરાની પણ આવી જ રીતે એકાઉન્ટર કરીને હત્યા કરી હતી. ત્યારથી અતિક અહેમદ ને પોતાની સાથે પણ આવું જ કંઈક થશે તેવો ડર સતાવી રહ્યો હતો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ખુલ્લેઆમ કહ્યું હતું કે હું અતિક અહેમદ જેવા ગુંડાઓને ધૂળમાં મળાવી દઈશ અને કબરમાં નાખી દઈશ ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગુંડા અપરાધીઓ સાથે આવી જ કામગીરી થવી જોઈએ તેવી દેશભરમાં માંગ ઉઠી રહી છે.

One Reply to “Atiq Ahmed નું પણ યુપી પોલીસે કર્યું એન્કાઉન્ટર? અતિક થયો ઠાર, જુઓ લાશની હાલત”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *