અરવલ્લીનો Sunsar Waterfall સક્રિય થતા આસપાસના જીલ્લાના યુવાનો કુદરતના ખોળે ઉમટ્યા

અરવલ્લીમાં ભિલોડા પાસે આવેલો સુનસર ધોધ (Sunsar Waterfall) ફરી સક્રિય,અલ્હાદક નજારો નિહાળવા સહિલાણી ઓ ઉમટ્યા ભિલોડા પંથકમાં પડેલા ભારે વરસાદને લઈ ધોધ સંપૂર્ણ જીવંત થયો…

Trishul News Gujarati News અરવલ્લીનો Sunsar Waterfall સક્રિય થતા આસપાસના જીલ્લાના યુવાનો કુદરતના ખોળે ઉમટ્યા

સુરત: આંગડિયા પેઢીમાં લૂંટના પ્રયાસની ઘટનામાં મુખ્ય આરોપી સહીત ત્રણ લોકોની ઉધના પોલીસે કરી ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાં (Surat Aangadiya Robbery) ત્રણ દિવસ અગાઉ થયેલ લૂંટના પ્રયાસની ઘટનામાં ઉધના પોલીસે (Udhana Police) મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની…

Trishul News Gujarati News સુરત: આંગડિયા પેઢીમાં લૂંટના પ્રયાસની ઘટનામાં મુખ્ય આરોપી સહીત ત્રણ લોકોની ઉધના પોલીસે કરી ધરપકડ

Team India એ 23 વર્ષ બાદ શ્રીલંકા સાથે લીધો બદલો, જાણો એ વખતે ક્રિકેટના મેદાન પર શું થયું હતું

India vs Sri Lanka Asia Cup Final 2023: એશિયા કપ 2023ની ફાઈનલ રવિવારે (17 સપ્ટેમ્બર)ના રોજ થઈ હતી, જે ભારતીય ટીમ માટે ઐતિહાસિક હતી. રોહિત…

Trishul News Gujarati News Team India એ 23 વર્ષ બાદ શ્રીલંકા સાથે લીધો બદલો, જાણો એ વખતે ક્રિકેટના મેદાન પર શું થયું હતું

અંબાલાલ ની આગાહી સાચી પડશે તો વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે, જલ્દી જાણો

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal patel Weather Forecast) ની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનો કોરો નક્કોર રહ્યા બાદ…

Trishul News Gujarati News અંબાલાલ ની આગાહી સાચી પડશે તો વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે, જલ્દી જાણો

ગુજરાતના વન અભ્યારણ્યોમાં શું ગેરરીતી થઇ? CAG ના રીપોર્ટમાં ઝરવાણી અને મહાલ ઇકો કેમ્પનું નામ ઉછળ્યું

ગુજરાતના વન્યજીવ અભ્યારણોના સરક્ષણ રક્ષણ અને વ્યવસ્થાપનના કામગીરી નો ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કેગ (CAG report on Wildlife Sanctuaries in Gujarat) નો ઓડિટ…

Trishul News Gujarati News ગુજરાતના વન અભ્યારણ્યોમાં શું ગેરરીતી થઇ? CAG ના રીપોર્ટમાં ઝરવાણી અને મહાલ ઇકો કેમ્પનું નામ ઉછળ્યું

વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghavi) હસ્તે પાકિસ્તાનના કુલ ૧૦૮ હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર (Ahmedabad Collector CAA)…

Trishul News Gujarati News વધુ 108 પાકિસ્તાનના લાચાર હિન્દુ નિરાશ્રિતોને અપાશે ભારતીય નાગરિકતા

આ ભવ્ય રાજમહેલમાં 7 ફેરા લેશે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા, એક રૂમનું ભાડું જાણીને તમે પણ ચૌકી જશો

Raghav Chadha and Parineeti Chopra: AAP પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને અભિનેત્રી પરિણીતી ચોપરા સપ્ટેમ્બર મહિનામાં જ ઉદયપુરમાં લગ્ન કરશે. લેક સિટીમાં આ શાહી લગ્નની…

Trishul News Gujarati News આ ભવ્ય રાજમહેલમાં 7 ફેરા લેશે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા, એક રૂમનું ભાડું જાણીને તમે પણ ચૌકી જશો

જાણો ક્યાં થયા હતા ભગવાન કૃષ્ણ અને રાધાના ગુપ્ત લગ્ન- આજે પણ હાજરાહજૂર છે મંડપ

Secret marriage of Lord Krishna and Radha: 16 કલાઓમાં નિપુણ એવા ભગવાન યોગીરાજ શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમ વિશે તમે ઘણી વાતો સાંભળી હશે. પરંતુ…

Trishul News Gujarati News જાણો ક્યાં થયા હતા ભગવાન કૃષ્ણ અને રાધાના ગુપ્ત લગ્ન- આજે પણ હાજરાહજૂર છે મંડપ

ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સનાતન ધર્મના બની બેઠેલા ઠેકેદારો. સાચા અર્થમાં સનાતની થાય તોય ઘણું હું સ્વામિનારાયણ (Swaminarayan Sampraday) સંપ્રદાયનો આશ્રિત નથી. પરંતુ ધર્મપ્રેમી સામાન્ય માણસ છું. હનુમાનજીના વિવાદમાં…

Trishul News Gujarati News ઇતિહાસમાં વિદેશમાં હિંદુ ધર્મનો સૌથી વધુ પ્રસાર કરનાર સંપ્રદાય એટલે સ્વામિનારાયણ, જાણો શા માટે વિરોધીઓને વાંધો છે

સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji Photo) મુદ્દે વિવાદ થયો કે ભૂતકાળમાં થયેલા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ હોય એ બધામાં અમુક ગેંગના જ દર્શન કેમ થાય…

Trishul News Gujarati News સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સુરતમાં પોલીસ અને પત્રકારના નામ ધારણ કરીને તોડ કરતો હરીશ રાવત જેલ હવાલે

સુરત ના અમરોલી વિસ્તાર માં તેલ ના વિક્રેતાઓ ને ત્યાં તોડ કરવાના મામલામાં બે ઈસમો ઝડપાયા હતા. એક કથિત પત્રકાર બની તેમજ એક NGO ના…

Trishul News Gujarati News સુરતમાં પોલીસ અને પત્રકારના નામ ધારણ કરીને તોડ કરતો હરીશ રાવત જેલ હવાલે

સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાનોએ ઉજવી રક્ષાબંધન, બહેનો ભાઈને રૂબરૂ રાખડી બાંધી શકે તેવી જેલમાં કરાયું આયોજન

સુરતમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી ઠેર ઠેર જોવા મળી હતી. ત્યારે આ વખતે સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં (Surat Lajpor Jail Rakshabandhan)  પણ ભાઈ બેનના…

Trishul News Gujarati News સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં બંદીવાનોએ ઉજવી રક્ષાબંધન, બહેનો ભાઈને રૂબરૂ રાખડી બાંધી શકે તેવી જેલમાં કરાયું આયોજન