કોરોના વાયરસને લીધે ઘણાં વિદેશી લોકો ભારતમાં ફસાયા છે. આવું જ એક કપલ દિલ્હીના લોધી ગાર્ડનની પાસેના વિસ્તારમાં જોવા મળ્યું. વિક્ટર અને એના ફ્લાઈટ કેન્સલ…
Trishul News Gujarati News કોરોના વાયરસને લીધે વિદેશી કપલ ભારતમાં ફસાયું, ખાવા માટે કરે છે દિનરાત મહેનતકેન્દ્રનો રાજ્ય સરકારને નિર્દેશ: લોકડાઉનનું પાલન કરાવો, ઉલ્લંઘન કરનાર સામે લો કાનૂની પગલાં
કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના ૧૦ થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી…
Trishul News Gujarati News કેન્દ્રનો રાજ્ય સરકારને નિર્દેશ: લોકડાઉનનું પાલન કરાવો, ઉલ્લંઘન કરનાર સામે લો કાનૂની પગલાંકોરોના વાયરસના ભય વચ્ચે બારીમાં ઊભા રહી કપલે કર્યા લગ્ન, વિડીયો વાયરલ
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર રોકાવાનું નામ નથી લઇ રહ્યો.ભારત સહિત દુનિયાના અન્ય ઘણા દેશોમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને ઘરમાં રહેવા માટે…
Trishul News Gujarati News કોરોના વાયરસના ભય વચ્ચે બારીમાં ઊભા રહી કપલે કર્યા લગ્ન, વિડીયો વાયરલ‘કોરોના વાયરસ પાછળ અમેરિકાનું કાવતરુ’, ઇરાને લગાવ્યા આરોપ
ચીન અમેરિકા ઉપરના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી ચૂક્યું છે. હવે ઈરાને કહ્યું છે કે બની શકે છે કે કોરોના વાયરસ અમેરિકાએ તૈયાર કર્યો હોય. ઈરાનના…
Trishul News Gujarati News ‘કોરોના વાયરસ પાછળ અમેરિકાનું કાવતરુ’, ઇરાને લગાવ્યા આરોપકોરોના વાયરસથી દેશમાં 6 લોકોનું મૃત્યુ, 348 એ પહોંચ્યો દર્દીઓનો આંકડો
કોરોના વાયરસના વધતા પ્રભાવને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ નું એલાન કર્યું છે. એટલું જ…
Trishul News Gujarati News કોરોના વાયરસથી દેશમાં 6 લોકોનું મૃત્યુ, 348 એ પહોંચ્યો દર્દીઓનો આંકડોકોરોનાનો ખૌફ: સુરતમાં 144 લાગુ કરાઈ વાંચો વિગતવાર
હાલમાં વિશ્વભરમાં નોવેલ વાયરસ એ પોતાનો કહેર મચાવ્યો છે.એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ આ વાઈરસના કુલ…
Trishul News Gujarati News કોરોનાનો ખૌફ: સુરતમાં 144 લાગુ કરાઈ વાંચો વિગતવારપીએમ મોદીનું રાત્રે 8 વાગ્યા સાથે કનેક્શન, આજે રાત્રે કરી શકે છે આ મોટી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધિત કરશે. આ પહેલી વખત નથી જ્યારે પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આના પહેલા પણ…
Trishul News Gujarati News પીએમ મોદીનું રાત્રે 8 વાગ્યા સાથે કનેક્શન, આજે રાત્રે કરી શકે છે આ મોટી જાહેરાતનિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપતા પહેલા સરકાર ખવડાવશે આ વસ્તુ
આખરે એ દિવસ આવી ગયો જ્યારે નિર્ભયાને ન્યાય મળશે. નિર્ભયાના દોષીઓને 20 માર્ચે ફાંસી થશે, પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરન્ટની રોક લગાવવાની અરજીને નકારી કાઢી…
Trishul News Gujarati News નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપતા પહેલા સરકાર ખવડાવશે આ વસ્તુકોરોના વાયરસ: કેન્દ્ર સરકારનો નિર્ણય, 50 ટકા સરકારી બાબુઓ ઘરેથી કામ કરશે
કોરોના વાઈરસને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે બી અને સી શ્રેણીના 50% કર્મચારી રોજ કાર્યાલય પર…
Trishul News Gujarati News કોરોના વાયરસ: કેન્દ્ર સરકારનો નિર્ણય, 50 ટકા સરકારી બાબુઓ ઘરેથી કામ કરશે૧૦૩ વર્ષના દાદીએ વાયરસને હરાવ્યો, પાછા આવી ગયા ઘરે, જાણો કઇ રીતે
કોરોનાનો ભય આખી દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે. ભારત, પાકિસ્તાન, અમેરિકા સહિત લગભગ 164 દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ચૂક્યો છે. બે લાખથી વધારે લોકો બીમાર છે.…
Trishul News Gujarati News ૧૦૩ વર્ષના દાદીએ વાયરસને હરાવ્યો, પાછા આવી ગયા ઘરે, જાણો કઇ રીતેભારતમાં કોરોના વાયરસથી લોકોએ ગભરાવાની જરૂર નથી, અહીંયા ટેસ્ટીંગ નેટવર્ક તૈયાર
કોરોના વાઈરસને લઈને ભારત સરકારે પોતાની કમર કસી લીધી છે. હવે દેશભરમાં આવેલી તમામ પ્રયોગશાળાઓ ને આઈસીએમઆર મુખ્યાલય સાથે સીધી જોડી દેવામાં આવી છે. કોરોના…
Trishul News Gujarati News ભારતમાં કોરોના વાયરસથી લોકોએ ગભરાવાની જરૂર નથી, અહીંયા ટેસ્ટીંગ નેટવર્ક તૈયારજ્યારે ભારતમાં લાશોથી ઉભરાઈ ગઈ ગંગા, બાળવા માટે ઓછા પડ્યા લાકડા, મહામારીમાં બે કરોડ લોકોએ જીવ ગુમાવ્યો હતો
આજે આખી દુનિયા કોરોના વાયરસ સામે યુધ્ધ લડી રહી છે. ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે આખી દુનિયાના ઘણા દેશોને પોતાની ઝપેટમાં લઈ લીધા…
Trishul News Gujarati News જ્યારે ભારતમાં લાશોથી ઉભરાઈ ગઈ ગંગા, બાળવા માટે ઓછા પડ્યા લાકડા, મહામારીમાં બે કરોડ લોકોએ જીવ ગુમાવ્યો હતો