સમાજમાં નશાના અનેક દૂષણો અસ્તિત્વમાં છે, માત્ર તેના પ્રકારો અલગ છે.સામાન્ય રીતે મેટ્રો સિટીમાં કોલેજીયન યુવક-યુવતીઓ માં દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનો હોવાનું નું તો જગજાહેર…
Trishul News Gujarati માતાપિતા ચેતજો બજારમાં આવ્યું છે નવા પ્રકારનું વ્યસન: અમદાવાદનો કિસ્સો સામે આવ્યોરોજગારી માટે ‘પકોડા’ બાદ પીએમ મોદી ફરી બોલ્યા ‘બસ,ટ્રક અને ટેમ્પો’ થી મળી રહ્યો છે રોજગાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ સોમવારે એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે,”નવી બસો, ટ્રક અને…
Trishul News Gujarati રોજગારી માટે ‘પકોડા’ બાદ પીએમ મોદી ફરી બોલ્યા ‘બસ,ટ્રક અને ટેમ્પો’ થી મળી રહ્યો છે રોજગાર26 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબ
મેષ રાશી ભવિષ્ય આજે તમારે અનેક ટૅન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. તમારી પાસે પૈસા…
Trishul News Gujarati 26 નવેમ્બર, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે જાણો તમારી રાશિ મુજબપૃથ્વી પર જ આવેલું છે આ સ્થળ કે જ્યાં કોઈ વ્યક્તિએ છેલ્લા ૭૦ વર્ષથી અન્ય વ્યક્તિનું મૃત્યુ નથી જોયું – જાણો ક્યાં???
નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્રવની વચ્ચે આવેલું લોંગયરબ્યેન નામનું નગર જે દુનિયાનું એવું સ્થળ છે જયાં માણસના મુત્યુ થવા પર પ્રતિબંધ છે. આથી ૨૦૦૦ પરીવારોની વસ્તી…
Trishul News Gujarati પૃથ્વી પર જ આવેલું છે આ સ્થળ કે જ્યાં કોઈ વ્યક્તિએ છેલ્લા ૭૦ વર્ષથી અન્ય વ્યક્તિનું મૃત્યુ નથી જોયું – જાણો ક્યાં???ભાજપ રૂપી ગંગામાં નહાતાની સાથે જ અજીત પવારને ક્લિનચીટ,એક સાથે 9 કેસો થયા બંધ
ભાજપની સાથે આવતાં જ અજીત પવારને રાહત મળી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવારને એસીબીએ ક્લીનચીટ આપી છે. 9 મામલાઓમાં અજીત પવાર વિરૂદ્ધ એસીબીને…
Trishul News Gujarati ભાજપ રૂપી ગંગામાં નહાતાની સાથે જ અજીત પવારને ક્લિનચીટ,એક સાથે 9 કેસો થયા બંધગુજરાતની યુવતીને રાજસ્થાન લઈ ગયો યુવક, હોટલમાં ઘણા દિવસો સુધી કરતો રહ્યો રેપ
રાજસ્થાનમાં ગુજરાતના વડોદરાની એક યુવતી પર બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યો છે. આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતીને તેની જાળમાં ફસાવી દીધી હતી. બાદમાં તે તેને…
Trishul News Gujarati ગુજરાતની યુવતીને રાજસ્થાન લઈ ગયો યુવક, હોટલમાં ઘણા દિવસો સુધી કરતો રહ્યો રેપઅજીત પવાર નામક એક ભેંસને વાડામાં બાંધી દૂધ દોહવાનું છે ઓપરેશન લોટસ : શિવસેના
મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને જ્યાં રાજકીય ખેંચતાણ જોવા મળી રહી છે, તો બીજી તરફ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ફરી ભાજપ પર નિશાન સાધ્યું છે. સામનામાં…
Trishul News Gujarati અજીત પવાર નામક એક ભેંસને વાડામાં બાંધી દૂધ દોહવાનું છે ઓપરેશન લોટસ : શિવસેનામહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપ
મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપને બહુમત સિદ્ધ કરવા પૂર્વે ‘ઓપરેશન લોટસ’ શરૂકરવાની માહિતી મળી છે. એમાં જવાબદારી પક્ષપલ્ટો કરીને આવેલા વિધાનસભ્યોને સોંપવામાં આવી છે. એવી…
Trishul News Gujarati મહારાષ્ટ્રમાં ભાજપનું ‘બ્રહ્માસ્ત્ર’ તૈયાર,અગાઉ પણ આ રાજ્યમાં સત્તા પલટો કરી ચુક્યું છે ભાજપ25 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો તમારી રાશિ મુજબ
મેષ રાશી ભવિષ્ય તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર…
Trishul News Gujarati 25 નવેમ્બર, સોમવારનો દિવસ તમારા માટે કેવો રહેશે, જાણો તમારી રાશિ મુજબએતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે મોટી જીત મેળવી
કોલકાતામાં રમાયેલી એતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી હરાવ્યું છે. વિરાટ કોહલીની સેનાએ તેમની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં શાનદાર વિજય નોંધાવ્યો છે. બે…
Trishul News Gujarati એતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે મોટી જીત મેળવીભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશચંદ્ર જોશીનું અવસાન
ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાશચંદ્ર જોશીનું નિધન થયું છે. જોશી મધ્યપ્રદેશના પહેલા બિન-કોંગ્રેસ મુખ્યમંત્રી છે. તેઓ 1977 માં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન…
Trishul News Gujarati ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કૈલાશચંદ્ર જોશીનું અવસાનગાંધીનગર સચિવાલયનો ઓફિસર ગેસ્ટ હાઉસમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતો પકડાયો
વડોદરાના ઇલોરાપાર્ક માં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં સુરતની મહિલા મિત્ર સાથે રંગરેલિયા મને માટે આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગે હાથે ઝડપી પાડયા…
Trishul News Gujarati ગાંધીનગર સચિવાલયનો ઓફિસર ગેસ્ટ હાઉસમાં ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતો પકડાયો