Visualizer Meetup organized by Red & White in Surat: રેડ એન્ડ વાઈટ મલ્ટિમિડીયા એડયુકેશન દ્વારા સુરત માં પેહલી વાર વિઝયુલાઇઝર મીટઅપ નું આયોજન કરવા માં આવ્યું…
Trishul News Gujarati News રેડ એન્ડ વાઈટ મલ્ટિમિડીયા એડયુકેશન દ્વારા સુરતમાં પ્રથમ વખત વિઝયુલાઇઝર મીટઅપનું આયોજન‘મારી માટી, મારો દેશ’ અભિયાનના ભાગરૂપે ઉધના ખાતે યોજાઈ ‘અમૃત કળશ યાત્રા’ -CR પાટીલ, હર્ષ સંઘવી, મુકેશ પટેલે આપી લીલીઝંડી
રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ'(Mari Mati Maro Desh) અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે…
Trishul News Gujarati News ‘મારી માટી, મારો દેશ’ અભિયાનના ભાગરૂપે ઉધના ખાતે યોજાઈ ‘અમૃત કળશ યાત્રા’ -CR પાટીલ, હર્ષ સંઘવી, મુકેશ પટેલે આપી લીલીઝંડીસુરતમાં બેફામ તસ્કરો સામે LCB ની લાલ આંખ- 115 મોબાઈલ સહિત 5 મોપેડ બાઈક સાથે 3 ની ધરપકડ
LCB team arrested 3 people with 115 mobiles in surat: ચોરી, લુંટફાટ, હત્યા જેવ ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના બનાવો તો…
Trishul News Gujarati News સુરતમાં બેફામ તસ્કરો સામે LCB ની લાલ આંખ- 115 મોબાઈલ સહિત 5 મોપેડ બાઈક સાથે 3 ની ધરપકડISIS આતંકીઓના નિશાને ગુજરાત: મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટનું પ્લાનીંગ, સામે આવ્યું અક્ષરધામ મંદિર હુમલાનું કનેક્શન
Delhi Police arrested ISIS terrorist Shanwaz: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આખરે સોમવારે દિલ્હી, મુરાદાબાદ અને લખનઉમાંથી NIAની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ…
Trishul News Gujarati News ISIS આતંકીઓના નિશાને ગુજરાત: મોટા શહેરોમાં બોમ્બ બ્લાસ્ટનું પ્લાનીંગ, સામે આવ્યું અક્ષરધામ મંદિર હુમલાનું કનેક્શનસુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં લાગી ભયંકર આગ, લાખોના માલને નુકસાનની ભીતિ
Fire Old Bombay Market in Surat: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદિની દુકાનમાં ભીષણ આગ(Fire Old Bombay Market in Surat) લાગી હતી.…
Trishul News Gujarati News સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં સાડીની દુકાનમાં લાગી ભયંકર આગ, લાખોના માલને નુકસાનની ભીતિફરી એકવખત સામે આવી હોસ્પીટલની ગંભીર બેદરકારી! 24 કલાકમાં 12 નવજાત બાળકો સહિત 24 લોકોના મોત
24 patients died in Nanded hospital in Maharashtra: મહારાષ્ટ્રના નાંદેડમાં સરકારી હોસ્પિટલમાં 24 કલાકની અંદર 24 દર્દીઓના મોત(24 patients died in Nanded hospital )નો મામલો…
Trishul News Gujarati News ફરી એકવખત સામે આવી હોસ્પીટલની ગંભીર બેદરકારી! 24 કલાકમાં 12 નવજાત બાળકો સહિત 24 લોકોના મોતરાશિફળ 03 ઓક્ટોબર: આ 7 રાશીઓ પર રહેશે વિધ્ન હર્તા શ્રી ગણેશજીની કૃપા- દરેક કષ્ટો થશે દુર
Today Horoscope 03 October 2023 આજ નું રાશિફળ મેષ રાશિ આજે તમારો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં આવશે. કલા અને…
Trishul News Gujarati News રાશિફળ 03 ઓક્ટોબર: આ 7 રાશીઓ પર રહેશે વિધ્ન હર્તા શ્રી ગણેશજીની કૃપા- દરેક કષ્ટો થશે દુરઆણંદના ઉમરેઠમાં ધુળેટા ગામે કોમી છમકલું- ‘અહીં કેમ બેઠાં છો…’ કહીને મુસ્લિમ યુવાનોએ હિન્દુ યુવકોને માર્યો માર
Anand News: ગુજરાતના આણંદ(Anand News) જિલ્લામાંથી ગઇકાલે વધુ એક કોમી છમકલાની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના ધુળેટા ગામમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પાદરામાં…
Trishul News Gujarati News આણંદના ઉમરેઠમાં ધુળેટા ગામે કોમી છમકલું- ‘અહીં કેમ બેઠાં છો…’ કહીને મુસ્લિમ યુવાનોએ હિન્દુ યુવકોને માર્યો મારકાલાવડ-જામનગર હાઈવે થયો લોહીલુહાણ- કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત
Accident on Kalavd-Jamnagar Highway: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. જેમાં હજારો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવી જ એક…
Trishul News Gujarati News કાલાવડ-જામનગર હાઈવે થયો લોહીલુહાણ- કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોતભાવનગરમાં તળાવડીમાં ન્હાવા પડેલા બે સગીર બાળકોના ડુબી જવાથી મોત, પરિવારમાં કુળદીપક બુઝાતા સર્જાયાં આક્રંદના દૃશ્યો
Two children drowned in water in Bhavnagar: અવાર-નવાર પાણીમાં ડૂબી જવાથી અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગર જિલ્લામાંથી આવી જ એક…
Trishul News Gujarati News ભાવનગરમાં તળાવડીમાં ન્હાવા પડેલા બે સગીર બાળકોના ડુબી જવાથી મોત, પરિવારમાં કુળદીપક બુઝાતા સર્જાયાં આક્રંદના દૃશ્યોજમતા-જમતા અચાનક ટોલ પ્લાઝાના કર્મચારીને આંબી ગયો કાળ… -જુઓ મોતનો LIVE વિડીયો
Toll Plaza employee dies in Madhya Pradesh: હાલમાં સોશિયલ મીડિયા(Social media) પર એક કર્મચારીના મોતનો વિડીયો વાયુવેગે વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં બન્યું એવું…
Trishul News Gujarati News જમતા-જમતા અચાનક ટોલ પ્લાઝાના કર્મચારીને આંબી ગયો કાળ… -જુઓ મોતનો LIVE વિડીયોઆ ‘ગાંધી’ શેરે આપ્યું તાબડતોબ રીર્ટન, 15 વર્ષમાં 1 લાખ રૂપિયાથી બનાવી દીધા 11.44 લાખ રૂપિયા
multibagger stock: આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા પણ કરવામાં આવી રહી…
Trishul News Gujarati News આ ‘ગાંધી’ શેરે આપ્યું તાબડતોબ રીર્ટન, 15 વર્ષમાં 1 લાખ રૂપિયાથી બનાવી દીધા 11.44 લાખ રૂપિયા