રાજસ્થાન: અલવરના ભીવાડીના સાંથાલકા ગામમાં એક મહિલા સાથે બે લોકોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકના કપડાં ઉતાર્યા અને તેને માર માર્યો હતો. આ…
Trishul News Gujarati News મહિલા અને બે યુવાનોએ હોમ લોન લેવાના બહાને ઘરે બોલાવ્યા, પછી થયું કઈક એવું કે.. જુઓ વાઈરલ વિડીયો4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો
રાજસ્થાન: રણથંભોરનો એક મગર ખિલચીપુર ગામના ઘરમાં ઘૂસી ગયો હતો. 4 ફૂટ લાંબો મગર જોઈને ઘરના લોકો ચોંકી ગયા હતા. ઘટના પર પહોંચીને વન વિભાગની…
Trishul News Gujarati News 4 ફૂટનો મગર ઘરમાં ઘુસી આવ્યો, 15 મિનિટની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યો‘ફ્રેન્ડશીપ ડે’ ના દિવસે જ બે મિત્રોએ એક મિત્રને છરીના ઘા જીંકી દીધા- વાંચો અમદાવાદની ચોંકાવનારી ઘટના
અમદાવાદ(ગુજરાત): ગત રવિવારે બે મિત્રો ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવા માટે કબીર પટેલને ઘરે બોલાવવા આવ્યા હતા. જો કે તેની તબિયત સારી ન હોવાથી, તેમની પત્નીએ…
Trishul News Gujarati News ‘ફ્રેન્ડશીપ ડે’ ના દિવસે જ બે મિત્રોએ એક મિત્રને છરીના ઘા જીંકી દીધા- વાંચો અમદાવાદની ચોંકાવનારી ઘટનાપતિનું અક્સ્માતમાં મોત થતા, થોડી પણ હિંમત હાર્યા વગર બે દિવ્યાંગ દીકરીઓ સાથે પાંચ સંતાનોની જવાબદારી નિભાવી ચલાવે છે ગુજરાન
જામનગર(ગુજરાત): જામનગરના ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક રીતે અવસાન થયું હતું. પછી મહિનાની ફકત 4000 રૂપિયાની આવક અને 2 યુવા દિવ્યાંગ દીકરીની…
Trishul News Gujarati News પતિનું અક્સ્માતમાં મોત થતા, થોડી પણ હિંમત હાર્યા વગર બે દિવ્યાંગ દીકરીઓ સાથે પાંચ સંતાનોની જવાબદારી નિભાવી ચલાવે છે ગુજરાનવહેલી સવારમાં ચોર ફેકટરીમાં ઘુસ્યો અને ફિલ્મીઢબે કામદારોના ફોન લઇને થયો છુમંતર- સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદ
રાજસ્થાન: જયપુર જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશનની સુસ્ત કામગીરીને કારણે આ વિસ્તારમાં બદમાશો બેફામ બની રહ્યા છે. પોલીસ સ્ટેશન નજીક 12 બદમાશોએ કોન્સ્ટેબલની હત્યા કર્યા બાદ,…
Trishul News Gujarati News વહેલી સવારમાં ચોર ફેકટરીમાં ઘુસ્યો અને ફિલ્મીઢબે કામદારોના ફોન લઇને થયો છુમંતર- સમગ્ર ઘટના થઇ CCTVમાં કેદસુરતમાં રક્ષાબંધનના પર્વ પહેલાં જ 37 વર્ષના ભાઈએ બહેનને કિડની આપીને આપી અમુલ્ય ભેટ
સુરત(ગુજરાત): સુરતના એક ભાઈએ રક્ષાબંધનના પર્વ પહેલાં જ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે. 4 વર્ષ અગાઉ વ્યારાના 42 વર્ષના…
Trishul News Gujarati News સુરતમાં રક્ષાબંધનના પર્વ પહેલાં જ 37 વર્ષના ભાઈએ બહેનને કિડની આપીને આપી અમુલ્ય ભેટટ્રક અને બસ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું મોત
પાનીપત: પાનીપતના સમાલખામાં એક પ્રવાસી બસે ઉભેલા ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે પંચર બાદ ટ્રકનું ટાયર બદલી રહેલા ઓપરેટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…
Trishul News Gujarati News ટ્રક અને બસ વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ઘટનાસ્થળે જ ડ્રાઈવરનું મોતછ મહિનાનો માસુમ તરફડતી હાલતમાં ટ્રાફિક જામમાં ફસાયો- પિતા દિગ્ગજ નેતા હોવા છતાં બચાવી ન શક્યા જીવ
બિહાર: સહરસામાં મંગળવારે બે કલાક સુધી ટ્રાફિકમાં ફસાવાને કારણે JDU નેતાના 6 મહિનાના પુત્રનું એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ રોષે ભરાયેલા લોકોએ શંકર…
Trishul News Gujarati News છ મહિનાનો માસુમ તરફડતી હાલતમાં ટ્રાફિક જામમાં ફસાયો- પિતા દિગ્ગજ નેતા હોવા છતાં બચાવી ન શક્યા જીવST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારના કુરચે કુરચા બોલી ગયા- JCBથી પતરું કાપી પારુલ યુનિ.ના 2 વિદ્યાર્થીનાં મૃતદેહ બહાર કાઢ્યા
રાજકોટ(ગુજરાત): રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત થયા છે,…
Trishul News Gujarati News ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારના કુરચે કુરચા બોલી ગયા- JCBથી પતરું કાપી પારુલ યુનિ.ના 2 વિદ્યાર્થીનાં મૃતદેહ બહાર કાઢ્યાઉંચી માંડલ ગામે બે નરાધમે મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરી સગીરાને કરી ગર્ભવતી
મોરબી(ગુજરાત): 7 મહિના પહેલાં મોરબીના તાલુકાના ઉંચી માંડલ ગામની 17 વર્ષના સગીરા સાથે ગામના જ 2 વ્યક્તિએ ફોસલાવી તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.…
Trishul News Gujarati News ઉંચી માંડલ ગામે બે નરાધમે મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરી સગીરાને કરી ગર્ભવતીહવે તો હદ થઇ! ST બસ માંથી મળી આવ્યો બેગ ભરીને વિદેશી દારૂ
ગોંડલ(ગુજરાત): આજે ગોંડલમાં બગસરા-રાજકોટ રૂટની બસમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જયારે ગોંડલથી બસ રાજકોટ જવા નીકળી હતી ત્યારે કોલેજ ચોકના બસસ્ટોપ પાસે પેસેન્જરના ધ્યાનમાં એક…
Trishul News Gujarati News હવે તો હદ થઇ! ST બસ માંથી મળી આવ્યો બેગ ભરીને વિદેશી દારૂપિતાના ખોળા માંથી દીકરીને ભાગ્યો દીપડો- ઘરથી થોડે દુર મળ્યું બાળકીનું માથું
એક હૃદયદ્રાવક ઘટના યુપીના બહરાઈચમાં બની છે. એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક બાદ માસૂમનું માથું ઘરથી 300…
Trishul News Gujarati News પિતાના ખોળા માંથી દીકરીને ભાગ્યો દીપડો- ઘરથી થોડે દુર મળ્યું બાળકીનું માથું