મંગળવારે રાત્રે એક બાઇક અકસ્માત(Accident) થયો હતો. બે બાઇક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવકના લગ્ન 27 નવેમ્બરે જ થયા હતા. રિસેપ્શન(reception) માટેની…
Trishul News Gujarati News રિસેપ્શનના દિવસે જ મોતને ભેટ્યો વરરાજો, હજુ તો દીકરીના હાથોની મહેંદી પણ નહોતું સુકાઈ ત્યાં…ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં વર્ષોથી સેવા કરતી હાથણી ‘લક્ષ્મી’નું નિધન, સેંકડો લોકોએ ભાવભીની આંખે આપી શ્રદ્ધાંજલિ
પુડુચેરી(Puducherry): પુડુચેરીના મનાકુલા વિનાયગર મંદિર (Manakula Vinayagar Temple)ની પ્રખ્યાત હાથણી(Elephant) લક્ષ્મીનું અવસાન થયું. બુધવારે સવારે લક્ષ્મી ફરવા ગઈ હતી, તે દરમિયાન તે અચાનક બેહોશ થઈ…
Trishul News Gujarati News ભારતના આ પ્રસિદ્ધ મંદિરમાં વર્ષોથી સેવા કરતી હાથણી ‘લક્ષ્મી’નું નિધન, સેંકડો લોકોએ ભાવભીની આંખે આપી શ્રદ્ધાંજલિIPS અધિકારીના ફાર્મહાઉસમાં મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, કારણ જાણી પગ તળે જમીન સરકી જશે
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. આજના યુવાનોમાં સહનશક્તિનો અભાવ હોવાને કારણે તેઓ નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા…
Trishul News Gujarati News IPS અધિકારીના ફાર્મહાઉસમાં મેનેજરે ગળેફાંસો ખાઈ ટુંકાવ્યું જીવન, કારણ જાણી પગ તળે જમીન સરકી જશેચુંટણી ટાણે જ રાજ્ય માંથી પકડાયું અધધ 500 કરોડનું ડ્રગ્સ, જાણો ક્યા શહેર માંથી મળી આવ્યું
ગુજરાત(Gujarat): રાજ્યમાં આજે વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) છે. આજે એટલે કે ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. અવાર નવાર ગુજરાતમાં નશીલા પદાર્થો ઝડપાતા રહે છે.…
Trishul News Gujarati News ચુંટણી ટાણે જ રાજ્ય માંથી પકડાયું અધધ 500 કરોડનું ડ્રગ્સ, જાણો ક્યા શહેર માંથી મળી આવ્યુંખેડૂતો માટે ખુશીના સમાચાર! 2000 રૂપિયાના હપ્તા સાથે 3000 રૂપિયાનું મળશે માસિક પેન્શન – જાણો કેવી રીતે મેળવી શકશો લાભ
પીએમ કિસાન માનધન પેન્શન યોજના: કેન્દ્ર સરકાર ખેડૂતો (Farmers)ના આર્થિક લાભ માટે સતત પ્રયત્નશીલ છે. આ ક્રમમાં, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) હેઠળ, સરકાર…
Trishul News Gujarati News ખેડૂતો માટે ખુશીના સમાચાર! 2000 રૂપિયાના હપ્તા સાથે 3000 રૂપિયાનું મળશે માસિક પેન્શન – જાણો કેવી રીતે મેળવી શકશો લાભછ વર્ષની દીકરી સાથે માતાએ કાંકરિયામાં ઝંપલાવ્યું, મરતા પહેલા પરિવારજનોને કહ્યા હતા આ છેલ્લા શબ્દો
અમદાવાદ(Ahmedabad): આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે હાલ વધુ એક આપઘાતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પોતાની 6…
Trishul News Gujarati News છ વર્ષની દીકરી સાથે માતાએ કાંકરિયામાં ઝંપલાવ્યું, મરતા પહેલા પરિવારજનોને કહ્યા હતા આ છેલ્લા શબ્દોપિઝા-બર્ગર ખાવાથી થઈ શકે છે કેન્સર! વૈજ્ઞાનિકોએ આપી આ ગંભીર ચેતવણી
જો તમે પણ ફાસ્ટ ફૂડ(fast food) ખાવાના શોખીન છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે પિઝા(Pizza), બર્ગર(Burger), બિસ્કિટ(biscuit), કોલ્ડ ડ્રિંક્સ(Cold drinks) અને વિવિધ પ્રકારના…
Trishul News Gujarati News પિઝા-બર્ગર ખાવાથી થઈ શકે છે કેન્સર! વૈજ્ઞાનિકોએ આપી આ ગંભીર ચેતવણીવાલીઓ ચેતજો! ચોકલેટ ખાવાથી 8 વર્ષના બાળકનું થયું મોત, લોહીના આંસુએ રડી માતા
હાલ તેલંગાણા (Telangana)માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માસુમ બાળકનું ચોકલેટ ખાવાની લીધે મોત થયું છે. જેમાં એક બાળકનું ચોકલેટ(Chocolate) ખાવાને કારણે…
Trishul News Gujarati News વાલીઓ ચેતજો! ચોકલેટ ખાવાથી 8 વર્ષના બાળકનું થયું મોત, લોહીના આંસુએ રડી માતાદીવો લઈને ગોતવા જશો તો પણ નહિ મળે આવા ધારાસભ્ય! સતત 4 ટર્મથી જીતતા હોવા છતાં નહિ મોબાઇલ કે કાર, ST બસમાં ફરે છે
આજ સુધી તમે મોટા ભાગના રાજકારણીઓ લખપતિ કે કરોડપતિ જ જોયા હશે. ભાગ્યે જ કોઈ એવા ઉમેદવાર હશે જે સામાન્ય જીવન જીવતા હોય છે. ત્યારે…
Trishul News Gujarati News દીવો લઈને ગોતવા જશો તો પણ નહિ મળે આવા ધારાસભ્ય! સતત 4 ટર્મથી જીતતા હોવા છતાં નહિ મોબાઇલ કે કાર, ST બસમાં ફરે છેસુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?
આવતીકાલે ચૂંટણી(Gujarat election 2022) હોવાથી હાલ રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં વરાછા(Varachha) વિધાનસભા બેઠકમાં આવેલી મીનીબજાર ચોકસી માર્કેટ (Mini Market…
Trishul News Gujarati News સુરતના વરાછામાં ફરી રાજકારણ ગરમાયું- આચારસંહિતા હોવા છતાં પેમ્પ્લેટ વહેચી થઇ રહ્યો છે ભાજપનો પ્રચાર- ચુંટણી પંચ કરશે કાર્યવાહી?સવારે કૂતરીએ બચ્ચાઓને જન્મ આપ્યો, બપોર થઇ ત્યાં ઝેરી સાપે આખા શ્વાન પરિવારને મોતની ઊંઘ સુવડાવી દીધો
સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ(Viral video) થતા જ હોય છે. જેમાંથી ઘણા વિડીયો રમુજી(funny) હોય, તો ઘણા ચોકાવનારા વિડીયો પણ…
Trishul News Gujarati News સવારે કૂતરીએ બચ્ચાઓને જન્મ આપ્યો, બપોર થઇ ત્યાં ઝેરી સાપે આખા શ્વાન પરિવારને મોતની ઊંઘ સુવડાવી દીધોબાળક સીટી સ્કેન મશીનમાં તો ગયું પણ બહાર નીકળી લાશ, ડોક્ટરની એક ભૂલે રીબાઇ રીબાઇને મોતને ભેટ્યો માસુમ
આગ્રા(Agra): શહેરમાંથી હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સીટી સ્કેન(CT scan) દરમિયાન સાડા ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પરિજનોનો…
Trishul News Gujarati News બાળક સીટી સ્કેન મશીનમાં તો ગયું પણ બહાર નીકળી લાશ, ડોક્ટરની એક ભૂલે રીબાઇ રીબાઇને મોતને ભેટ્યો માસુમ