સપ્ટેમ્બરના પ્રથમ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશની મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ સસ્તું કર્યું છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર આપવામાં…
Trishul News Gujarati News પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો: હમણાં જ પેટ્રોલપંપ પર જાઓ અને ટાંકી કરાવો ફૂલ“નહિ સુધરે તાલીબાનીઓ”: હેવાનિયતની હદ પાર કરીને ચાલુ હેલીકોપ્ટરે શખ્સને લટકાવીને આપી ફાંસી- જુઓ ખૌફનાક વિડીયો
અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ પરત ફરેલા તાલિબાન પોતાને બદલાયેલા તાલિબાન હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ સત્ય સંપૂર્ણપણે અલગ છે અને અત્યાચારની ભયાનક તસવીરો બહાર…
Trishul News Gujarati News “નહિ સુધરે તાલીબાનીઓ”: હેવાનિયતની હદ પાર કરીને ચાલુ હેલીકોપ્ટરે શખ્સને લટકાવીને આપી ફાંસી- જુઓ ખૌફનાક વિડીયોજમ્મુ -કાશ્મીરમાં થઇ રહ્યા છે ઐતિહાસિક ફેરફારો: 700 વર્ષ જૂના આ શિવ મંદિરના 28 વર્ષ બાદ ખુલ્યા દ્વાર- શરુ થઇ પૂજા-અર્ચના
જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ધીમે ધીમે ઘણા ઐતિહાસિક ફેરફારો આવી રહ્યા છે. આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થતાં હવે ત્યાં વર્ષોથી બંધ પડેલા હિન્દુ મંદિરોને…
Trishul News Gujarati News જમ્મુ -કાશ્મીરમાં થઇ રહ્યા છે ઐતિહાસિક ફેરફારો: 700 વર્ષ જૂના આ શિવ મંદિરના 28 વર્ષ બાદ ખુલ્યા દ્વાર- શરુ થઇ પૂજા-અર્ચનાઅફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાનના હાલ થયા બેહાલ: એક સાથે આટલા આંતકીઓ ઠાર થત્તા તાલિબાન થથરી ઉઠ્યું
તાલિબાનને અફઘાનિસ્તાનમાં પંજશીરના ઉત્તરી જોડાણનો સામનો કરવો પડે છે. તાજેતરમાં, પંજાશીર ખીણમાં પ્રતિકાર દળો દ્વારા 41 તાલિબાન આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો છે જ્યારે 20 ને…
Trishul News Gujarati News અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાનના હાલ થયા બેહાલ: એક સાથે આટલા આંતકીઓ ઠાર થત્તા તાલિબાન થથરી ઉઠ્યુંમહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર: LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો આટલા રૂપિયાનો વધારો
મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીએ વધુ એક ફટકો અને ઝટકો આપ્યો છે. સબસિડી વગરના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 15…
Trishul News Gujarati News મહિનાના પહેલા જ દિવસે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર: LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં થયો આટલા રૂપિયાનો વધારોસુરતના ઔધોગિક વિસ્તારમાં 100 રૂપિયા લઈને કોરોના રસી આપવાનું કૌભાંડ પકડાયું
સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…
Trishul News Gujarati News સુરતના ઔધોગિક વિસ્તારમાં 100 રૂપિયા લઈને કોરોના રસી આપવાનું કૌભાંડ પકડાયુંઅમરેલી ભાજપમાં આવ્યો ભૂકંપ: પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડું
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati News અમરેલી ભાજપમાં આવ્યો ભૂકંપ: પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડુંઆમ આદમી પાર્ટીના આ નિર્ણયને કારણે રૂપાણી સરકારનો છૂટશે પરસેવો- ખેડૂતોને લઈને કર્યું મોટું એલાન
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં…
Trishul News Gujarati News આમ આદમી પાર્ટીના આ નિર્ણયને કારણે રૂપાણી સરકારનો છૂટશે પરસેવો- ખેડૂતોને લઈને કર્યું મોટું એલાનBREAKING NEWS: હવેથી રાજ્યના આ શહેરમાં માંસ અને દારૂ વેચવા પર પ્રતિબંધ- મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરામાં દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીએમ યોગીએ સંબંધિત અધિકારીઓને પ્રતિબંધની યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે.…
Trishul News Gujarati News BREAKING NEWS: હવેથી રાજ્યના આ શહેરમાં માંસ અને દારૂ વેચવા પર પ્રતિબંધ- મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણયપોલીસ કરી રહી હતી પીછો: ત્યારે અચાનક જ યુવકને એવું તો શું થયું કે, તેણે પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો
તમે ગુનેગારનો પીછો કરતી તસવીરો પણ જોઈ હશે, પરંતુ શું એવું બની શકે છે કે કોઈ વ્યક્તિ પોલીસનો પીછો કર્યા પછી તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી…
Trishul News Gujarati News પોલીસ કરી રહી હતી પીછો: ત્યારે અચાનક જ યુવકને એવું તો શું થયું કે, તેણે પોતાનો જ પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યોશું PM કિસાન યોજના હેઠળ પતિ અને પત્ની બંને મેળવી શકે છે 6000 રૂપિયા ? જાણો શું છે નિયમ
PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. જેમાં 6000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે 2000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં…
Trishul News Gujarati News શું PM કિસાન યોજના હેઠળ પતિ અને પત્ની બંને મેળવી શકે છે 6000 રૂપિયા ? જાણો શું છે નિયમમાતાની મમતા મરી પરવારી: માતા પોતાના 18 મહિનાના બાળકને સતત મોઢા પર મારી રહી છે ઢીક્કાઓ અને લાફાઓ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે
માતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એક માતા પોતાના બાળકને બચાવવા માટે કોઈપણ સાથે લડવા તૈયાર છે. શું કોઈ માતા તેના બાળકને નિર્દયતાથી મારી શકે…
Trishul News Gujarati News માતાની મમતા મરી પરવારી: માતા પોતાના 18 મહિનાના બાળકને સતત મોઢા પર મારી રહી છે ઢીક્કાઓ અને લાફાઓ- વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે