એક દિવસ પહેલા માતા સાથે વિડીયો કોલમાં વાત થઇ, ને બીજા દિવસે શહીદ થઇ ગયો આ સિંહ જવાન

આપણે શાંતિથી સુઈ શકીએ તે માટે બોર્ડર પર દિન રાત પોતાની છાતીએ ગોળી ખાઈ રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કેટલાય જવાનો આમ જ શહીદ થયા…

View More એક દિવસ પહેલા માતા સાથે વિડીયો કોલમાં વાત થઇ, ને બીજા દિવસે શહીદ થઇ ગયો આ સિંહ જવાન

બસની બહાર મોઢું કાઢ્યું ત્યાં સામેથી આવતા ટ્રકે બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું- જાણો ક્યાં બની આ દર્દનાક ઘટના

આજકાલ ખુબ જ દર્દનાક અકસ્માત (Accident) સર્જાઈ રહ્યા છે. આપણે ફક્ત આવા અકસ્માત વિશે સાંભળીને જ ડરી જઈએ છીએ. ત્યારે એક આવો જ ભયાનક અકસ્માત…

View More બસની બહાર મોઢું કાઢ્યું ત્યાં સામેથી આવતા ટ્રકે બાળકનું માથું ધડથી અલગ કરી નાખ્યું- જાણો ક્યાં બની આ દર્દનાક ઘટના

બોયફ્રેન્ડે પ્રેમિકાની બીમાર માતાને આપી દીધી પોતાની કીડની, ઓપરેશન થતા જ પ્રેમિકા બીજા સાથે પરણી ગઈ

કહેવાય છે કે પ્રેમમાં ડૂબેલી વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. આનું તાજેતરનું ઉદાહરણ મેક્સિકોમાંથી સામે આવ્યું છે. કથિત રીતે અહીં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની…

View More બોયફ્રેન્ડે પ્રેમિકાની બીમાર માતાને આપી દીધી પોતાની કીડની, ઓપરેશન થતા જ પ્રેમિકા બીજા સાથે પરણી ગઈ

જુઓ વિડીયો- ટ્રેનમાં એક મુસ્લિમ યુવક પરણિત હિંદુ મહિલાને લઈને જઈ રહ્યો હતો, બજરંગ દળના કાર્યકરોને માહિતી મળતા કર્યા ખેલ…

બજરંગ દળ (Bajrang Dal) ના સભ્યો દ્વારા એક મુસ્લિમ પુરુષ (Muslim male) અને એક વિવાહિત હિંદુ મહિલા (Hindu women) ને અજમેર (Ajmer) જતી ટ્રેનમાંથી બળજબરીથી…

View More જુઓ વિડીયો- ટ્રેનમાં એક મુસ્લિમ યુવક પરણિત હિંદુ મહિલાને લઈને જઈ રહ્યો હતો, બજરંગ દળના કાર્યકરોને માહિતી મળતા કર્યા ખેલ…

NASA એ શેર કરેલા વિડીયોથી વિશ્વભરમાં હાહાકાર- બુર્જ ખલીફા કરતાં મોટો એસ્ટરોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે

અમેરિકન સ્પેસ એજન્સી (American Space Agency) નાસા (NASA)એ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર GIF ના રૂપમાં એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો 12મી જાન્યુઆરીનો…

View More NASA એ શેર કરેલા વિડીયોથી વિશ્વભરમાં હાહાકાર- બુર્જ ખલીફા કરતાં મોટો એસ્ટરોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે

22 કરોડ લોકોએ E Shram યોજનામાં કરાવ્યું રજિસ્ટ્રેશન- ગજબના છે ફાયદા! હજુ પણ જેનું બાકી હોય તે અત્યારે જ…

ઈ-શ્રમ પોર્ટલ (E Shram Portal) માં જોડાનારા કામદારોની સંખ્યા સતત વધી રહી છે. શ્રમ મંત્રાલયે (Ministry of Labour and Employment) કહ્યું કે ઈ-શ્રમ પોર્ટલ પર…

View More 22 કરોડ લોકોએ E Shram યોજનામાં કરાવ્યું રજિસ્ટ્રેશન- ગજબના છે ફાયદા! હજુ પણ જેનું બાકી હોય તે અત્યારે જ…

નશામાં ધુત નરાધમોએ અય્યાશી માટે છોકરી માંગી, વૃદ્ધ મહિલાએ ઠપકો આપ્યો તો દર્દનાક મોત આપ્યું

સાંચોર(Sanchore, Rajasthan) પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘૃણાસ્પદ ઘટના શનિવારે રાત્રે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક આવેલા કારોલા (Karola) માં બની હતી. જ્યારે વૃદ્ધ મહિલા(Old Women)એ કહ્યું કે…

View More નશામાં ધુત નરાધમોએ અય્યાશી માટે છોકરી માંગી, વૃદ્ધ મહિલાએ ઠપકો આપ્યો તો દર્દનાક મોત આપ્યું

મોટા સમાચાર- હવે Vaccine Certificate બતાવવું ફરજીયાત નથી, કોઈ માંગે તો કહી દેજો આ વાત

હવે તમારે મલ્ટિપ્લેક્સ(Multiplex), થિયેટરો, શોપિંગ મોલ્સ અને જાહેર સ્થળોએ તમારું વેક્સીનનું પ્રમાણપત્ર (Vaccine Certificate) બતાવવાની અથવા બળજબરીથી રસીકરણ કરાવવાની જરૂર રહેશે નહીં. ભારતની સર્વોચ્ચ અદાલતમાં…

View More મોટા સમાચાર- હવે Vaccine Certificate બતાવવું ફરજીયાત નથી, કોઈ માંગે તો કહી દેજો આ વાત

પિતાને છ કલાક પીઠ પર ઉપાડી વેક્સીન અપાવવા પહોચ્યો કળયુગનો શ્રવણ

કોરોના વાયરસ(Corona Virus)થી બચવા માટે આજે દેશભરમાં લગભગ લોકોએ વેક્સીન (Vaccine) લઇ લીધી છે. ઘણાં લોકોએ બંને ડોઝ લઇ લીધા છે તો ઘણાં લોકોએ હજુ…

View More પિતાને છ કલાક પીઠ પર ઉપાડી વેક્સીન અપાવવા પહોચ્યો કળયુગનો શ્રવણ

ગુજરાતની કાળજું કંપાવતી ઘટના! પુરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર પાછળ ઘુસી ગઈ- બે બાળકો સહીત 5 ના મોત

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના થરાદ-ધાનેરા હાઈવે (Tharad-Dhanera Highway) પર અલ્ટો કાર અને ટ્રેક્ટર વચ્ચે દર્દનાક અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોનું મોત થયું છે, જ્યારે 3થી…

View More ગુજરાતની કાળજું કંપાવતી ઘટના! પુરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર પાછળ ઘુસી ગઈ- બે બાળકો સહીત 5 ના મોત

ગુજરાતના હવામાનમાં મોટો પલટો- 18 થી 22 તારીખ સુધી આ વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે

કમોસમી વરસાદ ઘણાં વર્ષોમાં પડે છે ત્યારે આ વર્ષે પણ લગભગ ચાર વખત કમોસમી વરસાદ પાડ્યા બાદ ખેડૂતની ચિંતામાં વધારો કરવા 18 થી 22 જાન્યુઆરીએ…

View More ગુજરાતના હવામાનમાં મોટો પલટો- 18 થી 22 તારીખ સુધી આ વિસ્તારોમાં મેઘરાજા ધમરોળશે

IIT માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમાં માળેથી લગાવી મોતની છલાંગ- સુસાઇડ નોટમાં કરી આ વાત

આજકાલ દેશભરમાંથી આવતા વિદ્યાર્થીઓના આપઘાતના સમાચારમાં એક વધુ એન્જીનિયરિંગ (Engineering)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાતકર્યો છે. દેશની જાણીતી એવી મુંબઈની કોલેજ IIT બોમ્બે (IIT Bombay)ના વિદ્યાર્થીએ…

View More IIT માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમાં માળેથી લગાવી મોતની છલાંગ- સુસાઇડ નોટમાં કરી આ વાત