દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આવો છે આકાશી નજારો, જાણો મોટેરા સ્ટેડિયમની ખાસિયતો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ મેલબોર્નને હરાવીને અને વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ…

Trishul News Gujarati News દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો આવો છે આકાશી નજારો, જાણો મોટેરા સ્ટેડિયમની ખાસિયતો

ડિવાઇડર તોડી બેકાબુ ટેન્કર કાર પર પલટતા સર્જાયો ગંભીર અકસ્માત: 7 લોકોનાં મૃત્યુ, જેમાંથી 4 લોકો એક જ પરિવારના

હાલમાં અકસ્માતના વધતા કેસોમાં ફરીવાર એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એક્સપ્રેસ વે પર મંગળવારે મોડી રાત્રે 12:30 વાગ્યે એક ડીઝલ ટેન્કરે કાબૂ ગુમાવ્યો…

Trishul News Gujarati News ડિવાઇડર તોડી બેકાબુ ટેન્કર કાર પર પલટતા સર્જાયો ગંભીર અકસ્માત: 7 લોકોનાં મૃત્યુ, જેમાંથી 4 લોકો એક જ પરિવારના

ભાજપ નેતાએ સેટિંગથી પોતાના લગ્નના ફોટોશૂટ માટે કર્યો મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનો ઉપયોગ- ધડાધડ વાયરલ થઇ તસ્વીરો…

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે કંઈક અલગ જ કરતા હોય છે. અહી એક કપલે તેમના લગ્નના ફોટોશૂટ કરાવવા માટે સરકારી હેલિકોપ્ટર પણ છોડ્યું…

Trishul News Gujarati News ભાજપ નેતાએ સેટિંગથી પોતાના લગ્નના ફોટોશૂટ માટે કર્યો મુખ્યમંત્રીના હેલિકોપ્ટરનો ઉપયોગ- ધડાધડ વાયરલ થઇ તસ્વીરો…

બે મજૂરોની ચમકી કિસ્મત: ખોદકામ કરતા મળી આવ્યા કીમતી હીરા, કિંમત જાણીને તમે પણ ચોકી ઉઠશો  

હાલમાં એક ગામની એક ખાણમાંથી બે કિંમતી હીરા મળી આવ્યા છે. આ હીરા મળ્યા બાદ એક મજૂર અને તેના ભાગીદારનું નસીબ ચમક્યું હતું. બંને ખાણમાં…

Trishul News Gujarati News બે મજૂરોની ચમકી કિસ્મત: ખોદકામ કરતા મળી આવ્યા કીમતી હીરા, કિંમત જાણીને તમે પણ ચોકી ઉઠશો  

કળયુગી દીકરાએ ઘરવાળી સાથે મળીને પોતાની જ મા ને મોતને ઘાટ ઉતારી દીધી અને લુંટી લીધું ઘર…

હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સંપત્તિ માટે એક પુત્રએ તેની પત્ની, મિત્ર અને મિત્રની પ્રેમિકા સાથે મળીને માતાની તેના જ ઘરમાં મારીને…

Trishul News Gujarati News કળયુગી દીકરાએ ઘરવાળી સાથે મળીને પોતાની જ મા ને મોતને ઘાટ ઉતારી દીધી અને લુંટી લીધું ઘર…

કેનાલમાં તરતી રહી કાર અને કારચાલક જીવ બચાવવા કરતો રહ્યો સંઘર્ષ પંરતુ…

રવિવારે બપોરે રેલવે બ્રિજની આગળ એક નહેરમાં તેજ ગતિએ આવતી કાર પડેલી મળી હતી. સાક્ષીઓએ જણાવ્યું કે, કાર નહેરમાં પડી જતા લગભગ 200 મીટર સુધી…

Trishul News Gujarati News કેનાલમાં તરતી રહી કાર અને કારચાલક જીવ બચાવવા કરતો રહ્યો સંઘર્ષ પંરતુ…

સામાન્ય દેખાતા આ કોંગ્રેસી ધારાસભ્ય પાસેથી મળ્યા 7.5 કરોડ રોકડા રૂપિયા, થેલો ભરીને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ…

આવકવેરા વિભાગને કોંગ્રેસનાં ધારાસભ્ય નિલય ડાગાનાંને 8 કરોડ રૂપિયા કેશ મળ્યા છે. ડાગા અને તેના ભાઈઓનાં ત્યાં ત્રણ દિવસથી દરોડા ચાલી રહ્યા હતા. શનિવારે રાત્રે…

Trishul News Gujarati News સામાન્ય દેખાતા આ કોંગ્રેસી ધારાસભ્ય પાસેથી મળ્યા 7.5 કરોડ રોકડા રૂપિયા, થેલો ભરીને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ…

ભાજપના આ પૂર્વ ધારાસભ્યએ હાથમાં બંદુક પકડીને કહ્યું ઘણા ને ઉડાડવાના છે પણ… -જાણો વિગતવાર

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર નાથે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર સાથે જે કેપ્શન પણ લખ્યું છે તેને…

Trishul News Gujarati News ભાજપના આ પૂર્વ ધારાસભ્યએ હાથમાં બંદુક પકડીને કહ્યું ઘણા ને ઉડાડવાના છે પણ… -જાણો વિગતવાર

પાકિસ્તાનમાં 62 વર્ષના સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન અને…

હાલમાં સાંસદે 14 વર્ષની બાળકી સાથે લગ્ન કર્યાનો મામલો સામે આવ્યો છે. એએનઆઈના અહેવાલ મુજબ પોલીસે જમિઆત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના સાંસદ મૌલાના સલાઉદ્દીન આયુબીની 14 વર્ષની…

Trishul News Gujarati News પાકિસ્તાનમાં 62 વર્ષના સાંસદે 14 વર્ષની કિશોરી સાથે કર્યા લગ્ન અને…

ઘરે પરત ફરી રહેલા છ મિત્રોની કાર પુરપાટ ઝડપે સીધી ટેન્કરમાં ઘુસી ગઈ- કોઈના હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું- જુઓ વિડીયો

હાલમાં રોડ અકસ્માતના કેસોમાં ભારે વધારો નોંધાયો છે. આ દરમિયાન ફરીવાર એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત નીપજ્યાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા…

Trishul News Gujarati News ઘરે પરત ફરી રહેલા છ મિત્રોની કાર પુરપાટ ઝડપે સીધી ટેન્કરમાં ઘુસી ગઈ- કોઈના હાથ તો કોઈનું માથું ધડથી અલગ થયું- જુઓ વિડીયો

ભીડ ભરેલી બસમાં એક્સ-બોયફ્રેન્ડે તેની ગીર્લ્ફ્રેન્ડ સાથે કર્યું એવું કે.., પોલીસ તેને પકડીને લઈ ગઈ જેલમાં

33 વર્ષીય મહિલાને મળવા માટે તેનો પહેલો બોયફ્રેન્ડ મેક્સિકોના સિનાલોઆ સિટી પહોંચ્યો અને અચાનક જ તેના પર હુમલો કર્યો. આ વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ પર છરી…

Trishul News Gujarati News ભીડ ભરેલી બસમાં એક્સ-બોયફ્રેન્ડે તેની ગીર્લ્ફ્રેન્ડ સાથે કર્યું એવું કે.., પોલીસ તેને પકડીને લઈ ગઈ જેલમાં

એલોન મસ્ક હવે નહિ રહે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ: એક ટવીટને લીધે ડૂબ્યા એટલા ડોલર કે.., જાણીને ચોકી જશો 

અમેરિકન કાર ઉત્પાદક ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાંથી છીનવી લેવામાં આવ્યા છે. સોમવારે ટેસ્લાના શેરમાં 8.6%ના તીવ્ર ઘટાડા પછી એલોન…

Trishul News Gujarati News એલોન મસ્ક હવે નહિ રહે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ: એક ટવીટને લીધે ડૂબ્યા એટલા ડોલર કે.., જાણીને ચોકી જશો