ગાંધીનગર(ગુજરાત): હાલમાં કેબિનેટ બેઠકમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંઓ દ્વારા નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે…
Trishul News Gujarati News પરણીતાને સાસરિયાંએ નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી, CM રૂપાણીએ કહ્યું- આરોપીઓને…ધોળે દિવસે વડોદરામાં આંખમાં મરચું ફૂકી તસ્કરો જ્વેલર્સ માંથી સોનું લુંટી થયા ફરાર- જુઓ CCTV વિડીયો
વડોદરા(ગુજરાત): આજકાલ રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વો લુંટ મચાવી રહ્યા છે. તમે વારંવાર સાંભળતા હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ…
Trishul News Gujarati News ધોળે દિવસે વડોદરામાં આંખમાં મરચું ફૂકી તસ્કરો જ્વેલર્સ માંથી સોનું લુંટી થયા ફરાર- જુઓ CCTV વિડીયોબંધ મકાન માંથી લાખોની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા, જુઓ કેવીરીતે પાણીના પાઉચે ખોલી પોલ
અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલી ચોરીની ઘટના દરમિયાન બે મહિના પહેલા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા ઉકેલવામાં આવ્યો…
Trishul News Gujarati News બંધ મકાન માંથી લાખોની ચોરી કરનાર તસ્કરો ઝડપાયા, જુઓ કેવીરીતે પાણીના પાઉચે ખોલી પોલઅજાણી ઈકો કારે ટક્કર મારી મહિલાને દડાની જેમ 5-6 ફૂટ હવામાં ઉડાવી- ગણતરીની સેકેંડમાં મહિલાનું કમકમાટી ભર્યું મોત
અંકલેશ્વર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી અકસ્માતની ઘટના દરમિયાન ફરીવાર અંકલેશ્વરમાંથી આજે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના ગડખોલ પાટિયા…
Trishul News Gujarati News અજાણી ઈકો કારે ટક્કર મારી મહિલાને દડાની જેમ 5-6 ફૂટ હવામાં ઉડાવી- ગણતરીની સેકેંડમાં મહિલાનું કમકમાટી ભર્યું મોતનજીવી બાબતે લોકોએ યુવાનને માર્યો ઢોર માર, આટલું જ નહિ કપડા કાઢી ગુપ્ત ભાગમાં માર્યા દંડા- જુઓ વિડીયો
કાનપુર(ઉતરપ્રદેશ): ઉત્તરપ્રદેશના કાનપુરમાં દલિતો પર અત્યાચારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાનપુર દેહતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દબંગ દલિત યુવકને તેની…
Trishul News Gujarati News નજીવી બાબતે લોકોએ યુવાનને માર્યો ઢોર માર, આટલું જ નહિ કપડા કાઢી ગુપ્ત ભાગમાં માર્યા દંડા- જુઓ વિડીયોસર્જાયો ચમત્કાર: 2 માથા સાથે થયો બાળકનો જન્મ- કલાકોની જહેમત બાદ ડોકટરોએ કરી સફળ સર્જરી
રાજસ્થાન(ગુજરાત): હાલમાં એમબીએસ હોસ્પિટલના ન્યુરો સર્જરી વિભાગમાં 8 મહિનાના બાળક પર એક જટિલ સર્જરી કરવામાં આવી છે. બાળકના માથામાં આશરે 700 ગ્રામની એક ગાંઠ જોડાયેલી…
Trishul News Gujarati News સર્જાયો ચમત્કાર: 2 માથા સાથે થયો બાળકનો જન્મ- કલાકોની જહેમત બાદ ડોકટરોએ કરી સફળ સર્જરીપતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવાના પણ રૂપિયા નહોતા, ૧૭ કલાક મૃતદેહ પાસે બેસીને મદદની ભીખ માંગતી રહી પત્ની
સુરત(ગુજરાત): કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. આ દરમિયાન, સુરત શહેરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો…
Trishul News Gujarati News પતિના મૃત્યુ બાદ દેહને વતન લઇ જવાના પણ રૂપિયા નહોતા, ૧૭ કલાક મૃતદેહ પાસે બેસીને મદદની ભીખ માંગતી રહી પત્નીરૂપિયાની લાલચે માતાએ વેચી દીધું 3 મહિનાનું સંતાન, બાદમાં એવી કહાની ઘડી કે… પોલીસ પણ ગોટે ચડી
ઇલાહીબાગ: આ કહેવત તો બધાએ સાંભળી જ હશે કે, “સાકર વિના મોળો કંસાર, મા વિના સુનો સંસાર” આવી ઘણી કહેવતો માતા પર બની છે. કારણ…
Trishul News Gujarati News રૂપિયાની લાલચે માતાએ વેચી દીધું 3 મહિનાનું સંતાન, બાદમાં એવી કહાની ઘડી કે… પોલીસ પણ ગોટે ચડીઅહિયાં થયો આતંકવાદી હુમલો, એન્જિનિયર અને સૈનિકોની બસમાં વિસ્ફોટ, 8 ના મોત
પાકિસ્તાન: હાલમાં પાકિસ્તાનમાં મોટા પાયે આતંકી હુમલો થયો છે. ચીની એન્જિનિયરો અને પાકિસ્તાની સૈનિકોવાળી બસમાં આઈઆઈડી વિસ્ફોટ થયો છે. જેમાં 8 ચીની એન્જિનિયરો સહિત 8…
Trishul News Gujarati News અહિયાં થયો આતંકવાદી હુમલો, એન્જિનિયર અને સૈનિકોની બસમાં વિસ્ફોટ, 8 ના મોતએકપણ ટાંકો લીધા વગર દાહોદના તબીબે ખાસ પદ્ધતિથી યુવતીના અંડાશયમાંથી 6.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરી
દાહોદ(ગુજરાત): આજકાલ રાજ્યમાં ડોકટરો ઘણી ક્રીટીકલ સર્જરીમાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે ફરીવાર 101 કિગ્રા વજન ધરાવતી મેદસ્વી મહિલાના અંડાશયમાં રહેલી ગાંઠ પ્રથમ જ…
Trishul News Gujarati News એકપણ ટાંકો લીધા વગર દાહોદના તબીબે ખાસ પદ્ધતિથી યુવતીના અંડાશયમાંથી 6.5 કિલોની ગાંઠ કાઢી સફળ સર્જરી કરીશહેરમાં નકલી પોલીસનો આતંક: એન્જિનિયર વિદ્યાર્થી પોલીસની વર્દી પહેરી વાહનો રોકી કરતો હતો તોડપાણી
અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એન્જીનીયરનો વિદ્યાર્થી બન્યો બનાવટી પોલીસ બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, પોલીસનો યુનિફોર્મ પહેરીને નરોડા વિસ્તારમાં માલ વાહક…
Trishul News Gujarati News શહેરમાં નકલી પોલીસનો આતંક: એન્જિનિયર વિદ્યાર્થી પોલીસની વર્દી પહેરી વાહનો રોકી કરતો હતો તોડપાણીહવે તો હદ થઇ! તસ્કરોએ નેતાઓના પરિવારજનોને પણ ન મુક્યા- જુઓ કેવીરીતે અડધી રાતે કરી લાખોની ચોરી
રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા તસ્કરોના આતંક દરમિયાન ગોંડલ પંથકમાં ફરી એક વખત તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. આ વખતે તસ્કરોએ આમ આદમીને પોતાનો શિકાર…
Trishul News Gujarati News હવે તો હદ થઇ! તસ્કરોએ નેતાઓના પરિવારજનોને પણ ન મુક્યા- જુઓ કેવીરીતે અડધી રાતે કરી લાખોની ચોરી