અમદાવાદ(ગુજરાત): અમદાવાદ(Ahmedabad)ની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ(LD Engineering College)માંથી સિવિલમાં માસ્ટર્સ કર્યા બાદ, શરદભાઈ ગજેરા(Sharadbhai Gajera)એ રાજકોટ(Rajkot)માં 8 વર્ષ સુધી પ્રોફેસર તરીકે કામ કર્યું પરંતુ તેઓ હંમેશા ગૌસેવા…
Trishul News Gujarati ગોંડલના ગૌ પ્રેમી શરદભાઈએ બનાવી નંદનવન જેવી ગૌશાળા- પરિવારની જેમ કરે છે સેવા-ચાકરીરાશન લેવાનાં નિયમોમાં થયો મોટો ફેરફાર- અહી ક્લિક કરી જાણો શું છે નવી જોગવાઈઓ
રાશન કાર્ડના લાભાર્થીઓ માટે એક મોટા સમાચાર છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ રાશન કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. વાસ્તવમાં, વિભાગ સરકારી રાશનની દુકાનોમાંથી…
Trishul News Gujarati રાશન લેવાનાં નિયમોમાં થયો મોટો ફેરફાર- અહી ક્લિક કરી જાણો શું છે નવી જોગવાઈઓ5 દિવસમાં લગ્ન હતા અને CRPF જવાનનું નીપજ્યું કરુણ મોત- ઓમ શાંતિ
છત્તીસગઢ(Chhattisgarh): સીઆરપીએફની બસ્તરિયા બટાલિયન(Battalion)ના એક જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. જવાન વિજય મરપલ્લી(Vijay Marpalli) 25 વર્ષના હતા. 24 ફેબ્રુઆરીએ બીજાપુર(Bijapur)માં જ તેના લગ્ન થવાના…
Trishul News Gujarati 5 દિવસમાં લગ્ન હતા અને CRPF જવાનનું નીપજ્યું કરુણ મોત- ઓમ શાંતિકોરોના પછી ગુજરાતના આ પાંચ મંદિરોમાં વહ્યો દાનનો ધોધ- 10 ગણું વધ્યું દાન, જાણો આંકડા…
ગુજરાત(gujarat): તાજેતરમાં રાજ્યભરમાં કોરોના(Corona)ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં અમદાવાદ(Ahmedabad)નાં મુખ્ય મંદિરો સહિત રાજ્યના મોટા મંદિરોને મળતાં દાનમાં 20 દિવસથી એક મહિનામાં પાંચથી દસ ગણો વધારો…
Trishul News Gujarati કોરોના પછી ગુજરાતના આ પાંચ મંદિરોમાં વહ્યો દાનનો ધોધ- 10 ગણું વધ્યું દાન, જાણો આંકડા…55 વર્ષની ઉંમરે ભારતના સિંહ જવાને -30 ડીગ્રી તાપમાનમાં એક મીનીટમાં 65 પુશઅપ માર્યા- જુઓ વિડીયો
મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિજયની ભાવના કેવી રીતે જાળવી રાખવી તે ભારતના બહાદુર સૈનિકો પાસેથી શીખી શકાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ કમાન્ડન્ટ રતન સિંહ…
Trishul News Gujarati 55 વર્ષની ઉંમરે ભારતના સિંહ જવાને -30 ડીગ્રી તાપમાનમાં એક મીનીટમાં 65 પુશઅપ માર્યા- જુઓ વિડીયોપ્રેમ પ્રકરણમાં વધુ એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- જાણો સમગ્ર ઘટના
કોટા(kota): આજકાલ વધી રહેલા આપઘાતના બનાવો દરમિયાન ફરીવાર એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોટાના એક યુવકે આપઘાત કરી લીધો છે. ફોન પર મળેલી…
Trishul News Gujarati પ્રેમ પ્રકરણમાં વધુ એક યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું- જાણો સમગ્ર ઘટનાસુરતમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષના બાળકે આપઘાત કર્યો- સુસાઈડ નોટ વાંચી આંખો ભીની થઇ જશે
સુરત(ગુજરાત): આજકાલ અવાર-નવાર રાજ્યમાંથી આપઘાત(Suicide)ના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે…
Trishul News Gujarati સુરતમાં માતાનો પ્રેમ ન મળતા 13 વર્ષના બાળકે આપઘાત કર્યો- સુસાઈડ નોટ વાંચી આંખો ભીની થઇ જશેમાતાની મમતામાં શું ખોટ રહી કે, 14 વર્ષની દીકરીએ માતાને આપ્યું દર્દનાક મોત- જાણો ક્યા બની હ્રદય ધ્રુજાવતી ઘટના
નોઈડા(Noida): હાલમાં નોઇડામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સહેજ ઠપકો આપતા ગુસ્સે થઈને 14 વર્ષની દીકરીએ માતા(Mother)ને તવા વડે માર મારીને હત્યા કરી…
Trishul News Gujarati માતાની મમતામાં શું ખોટ રહી કે, 14 વર્ષની દીકરીએ માતાને આપ્યું દર્દનાક મોત- જાણો ક્યા બની હ્રદય ધ્રુજાવતી ઘટનાસાવરકુંડલામાં પતિનું નિધન થતા મરણ મૂડીના 42 લાખ રૂપિયા દાન કરી સમાજ માટે ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યું
સાવરકુંડલા(ગુજરાત): કોરોના(Corona)ની મહામારી દરમિયાન થયેલા લોકડાઉનના સમયમાં જ્યારે લોકોના ધંધા રોજગાર બંધ હતા. ત્યારે કેટલાક લોકોને જમવાનું પણ મળતું ન હતું. આ દરમિયાન, સામાજીક સંસ્થાઓ…
Trishul News Gujarati સાવરકુંડલામાં પતિનું નિધન થતા મરણ મૂડીના 42 લાખ રૂપિયા દાન કરી સમાજ માટે ઉત્તર ઉદાહરણ પૂરું પાડ્યુંહાર્ટ એટેકથી બચવા અત્યારથી જ અપનાવો આ ઉપાય- ‘આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય’
દર વર્ષે ઘણા લોકો હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે. હૃદય ખૂબ નાજુક હોય છે અને મોટી-મોટી બાબતોથી ગભરાઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને…
Trishul News Gujarati હાર્ટ એટેકથી બચવા અત્યારથી જ અપનાવો આ ઉપાય- ‘આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય’અત્યાર સુધીની બેસ્ટ ઓફર- 50 હજારમાં ઘરે લઇ આવો નવી નક્કોર મારુતિ સેલેરિયો
પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવ હવે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. આ જ કારણ છે કે વૈકલ્પિક ઈંધણવાળા વાહનોના વેચાણમાં ઘણી તેજી જોવા મળી છે.…
Trishul News Gujarati અત્યાર સુધીની બેસ્ટ ઓફર- 50 હજારમાં ઘરે લઇ આવો નવી નક્કોર મારુતિ સેલેરિયોવધુ એક ‘હીટ એન્ડ રન’ -નશામાં ધુત વિદ્યાર્થીએ બે જણને મારી જોરદાર ટક્કર- પાંચ ફૂટ દુર જઈને પટકાયા
ભોપાલ(bhopal): હાલમાં ભોપાલમાં ‘હિટ એન્ડ રન’નો મામલો સામે આવ્યો છે. સોમવારે રાત્રે રતીબાદ(Ratibad) વિસ્તારમાં મધરબુલ ફોરેસ્ટ બેરિયર(MadharBull Forest Barrier)માં ફરજ બજાવતા જંગલના બે રક્ષકોને એક…
Trishul News Gujarati વધુ એક ‘હીટ એન્ડ રન’ -નશામાં ધુત વિદ્યાર્થીએ બે જણને મારી જોરદાર ટક્કર- પાંચ ફૂટ દુર જઈને પટકાયા