(સુના સો ચુના) : ઘણા વર્ષો બાદ દક્ષિણ ગુજરાત ને સમગ્ર ગુજરાતનું પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ના નેતાઓ તેમજ…
Trishul News Gujarati ભાજપના મૂર્ખ મંત્રીઓ અને હરખઘેલા નેતાઓએ પ્રધાનમંત્રીના ‘દો ગજ દૂરી’ ના ધજીયા ઉડાવ્યા! PM મોદી ચૂપ કેમ?સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!
તાજેતરમાં જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એકાએક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ) ના નામની જાહેરાત થતાની સાથે જ ‘કહી ખુશી કહી…
Trishul News Gujarati સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?
હાર્દિક પટેલની કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જાહેરાત થતા જ જ કોંગ્રેસમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી લાગણી જોવા મળી છે. કોંગ્રેસના સીનિયર નેતાઓ માં ક્યાંક…
Trishul News Gujarati સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા
વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીની આર્મી અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આપણા દેશના 20 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદથી…
Trishul News Gujarati ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતાકોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!
સ્ટિંગ ઓપરેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ, ઘણા જાણીતા મીડિયા હાઉસો સાથે, પણ પૈસા લઈને હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવાની સંમતિ આપી…
Trishul News Gujarati કોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો
હાલમાં દેશભરમાં દેશવાસીઓ દ્વારા ચીની માલના બહિષ્કારની સોશિયલ મીડીયામાં વાતો થઇ રહી છે. હવે ભાજપના નેતાઓ કોંગ્રેસ ચીનનું ભાગીદાર છે તેવો દાવો કરી રહ્યા છે…
Trishul News Gujarati પકડાઈ ગયા! 2017માં ગુજરાત ભાજપે લાખોનો ચીની માલ મંગાવીને પ્રચાર કર્યો હતો20 શહીદોને ભૂલાવવા મીડીયાએ કહ્યું 43 ચીની સૈનિક મર્યા- જાણો આ પાછળની વાસ્તવિકતા
16 જૂને, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદે ગંભીર પરિણામો સામે આવ્યા જેમાં માહિતી છે કે ભારતીય સેનાના લદાખની ગાલવાન ખીણમાં 20 સૈનિકો…
Trishul News Gujarati 20 શહીદોને ભૂલાવવા મીડીયાએ કહ્યું 43 ચીની સૈનિક મર્યા- જાણો આ પાછળની વાસ્તવિકતાવિજય રૂપાણીને ખુલ્લો પત્ર: જાહેરાતોનો ખર્ચો અને કોરોનાને અવસર ગણવાનું બંધ કરો- સજ્જડ કામ કરો
પ્રતિ શ્રી, મુખ્યપ્રધાન, “સંવેદનશીલ” વિજય રૂપાણી, જયહિન્દ સાથ તમને જણાવવાનું કે હાલમાં દેશમાં કોરોના ની આફત નહી પણ અવસર ચાલી રહ્યો હોય એમ આપશ્રીની સરકાર…
Trishul News Gujarati વિજય રૂપાણીને ખુલ્લો પત્ર: જાહેરાતોનો ખર્ચો અને કોરોનાને અવસર ગણવાનું બંધ કરો- સજ્જડ કામ કરોવિવાદનો મધપુડો એવા જીગ્નેશ દાદાને એટલો જ ઘમંડ હોય તો કેમ પોતાના એકાઉન્ટ વેરીફાય નથી કરાવી લેતા?
પ્રતિ શ્રી, કલાકાર જીગ્નેશ દાદા, સુરતથી વંદન ભાદાણીના રાધે રાધે અને જય સ્વામીનારાયણ. તમે દેશ વિદેશમાં લાખો રુપિયાના શ્રીફળ લઈને કથા કરો છો, જે કદાચ…
Trishul News Gujarati વિવાદનો મધપુડો એવા જીગ્નેશ દાદાને એટલો જ ઘમંડ હોય તો કેમ પોતાના એકાઉન્ટ વેરીફાય નથી કરાવી લેતા?‘હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી’ કહેનાર જય વસાવડાની સડક છાપ ભાષાથી ફેસબુક છવાયું
પોતાના કટાર લેખ અને ફિલ્મી જ્ઞાન થી ગુજરાતીઓનું મનોરંજન કરતા જાય વસાવડા આજે સોશિયલ મીડીયામાં પોતાના વિચારોને લઈને ઘેરાયા હતા. વિવાદિત રહેલા જય વસાવડા આ…
Trishul News Gujarati ‘હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી’ કહેનાર જય વસાવડાની સડક છાપ ભાષાથી ફેસબુક છવાયુંઆજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ- ભારત 142 માં નંબરે, પત્રકારોને દલાલ ગણવામાં આવી રહ્યા છે-
વંદન ભાદાણી: વિશ્વભરમા 3 મે ના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં પ્રેસની સ્વતંત્રતા અને પત્રકારોની…
Trishul News Gujarati આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ- ભારત 142 માં નંબરે, પત્રકારોને દલાલ ગણવામાં આવી રહ્યા છે-