ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad) શહેરમાં મીટર લગાવી 24 કલાક પાણી પૂરું પાડવાનો પાયલોટ પ્રોજેક્ટ જોધપુર(Jodhpur) વોર્ડમાં શરૂ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં કહેવામાં…
Trishul News Gujarati અમદાવાદમાં 24 કલાક પાણી આપવાનો પ્રોજેક્ટ ‘પાણી’માં, બે વર્ષથી કાટ ખાઈ રહ્યા છે મીટરોમોંઘવારીએ સામાન્ય જનતાનું જીવવું પણ મુશ્કેલ કર્યું- પેટ્રોલ-ડીઝલ, CNG બાદ દવાઓના ભાવમાં ધરખમ વધારો
પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઈ રહી છે. એપ્રિલથી 800 થી વધુ આવશ્યક દવાઓની કિંમતમાં સીધા 10 ટકા સુધીનો વધારો…
Trishul News Gujarati મોંઘવારીએ સામાન્ય જનતાનું જીવવું પણ મુશ્કેલ કર્યું- પેટ્રોલ-ડીઝલ, CNG બાદ દવાઓના ભાવમાં ધરખમ વધારોપોલીસ કમિશનરનો નવો આદેશ: હેલમેટ વગર વાહન ચલાવનારા પોલીસકર્મીઓ સામે થશે કડક કાર્યવાહી
ટ્રાફિક પોલીસ (Traffic police) દ્વારા જયારે કોઈ નાગરિકને હેલમેટ(Helmet) નહીં પહેરવા બદલ પકડવામાં આવે છે, ત્યારે તે નાગરિકનાં મનમાં એક સવાલ ઉત્પન્ન થાય છે કે,…
Trishul News Gujarati પોલીસ કમિશનરનો નવો આદેશ: હેલમેટ વગર વાહન ચલાવનારા પોલીસકર્મીઓ સામે થશે કડક કાર્યવાહીસોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ધરખમ વધારો -અહીં ક્લિક કરી જાણો આજના નવા ભાવ
સોનાના ભાવ(The price of gold)માં દિવસેને દિવસે વધારો ઘટાડો થઇ રહ્યો છે. આજે એટલે કે 26 માર્ચે સોનાની કિંમતમાં થોડો ઉછાળો આવ્યો છે. દેશમાં 22…
Trishul News Gujarati સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ધરખમ વધારો -અહીં ક્લિક કરી જાણો આજના નવા ભાવહવે તો દીકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી! શાળાના બાથરૂમમાં જ 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ
પુણે(Pune)ના શિવાજી નગર(Shivaji Nagar)ની એક શાળામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં…
Trishul News Gujarati હવે તો દીકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી! શાળાના બાથરૂમમાં જ 11 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મગંગુબાઈ કાઠિયાવાડીના ‘ઠોલીડા’ ગીત પર 74 વર્ષના માડીએ એવો ડાન્સ કર્યો કે, આલિયા પણ ફિક્કી પડશે- જુઓ વિડીયો
આજકાલ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, એક 74 વર્ષીય બા ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi)નું ગીત…
Trishul News Gujarati ગંગુબાઈ કાઠિયાવાડીના ‘ઠોલીડા’ ગીત પર 74 વર્ષના માડીએ એવો ડાન્સ કર્યો કે, આલિયા પણ ફિક્કી પડશે- જુઓ વિડીયોદિગ્ગજ નેતાએ દીકરીના સારા માર્ક્સ માટે, ટોપર વિધાર્થીનીને શાળામાંથી કઢાવી નાખી! યુવતીએ લાગણીશીલ નોટ લખી જીવન ટુકાવ્યું
આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ચિત્તૂર (Chittoor) માં ધોરણ 10માં સ્કુલના ટોપરની આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીએ…
Trishul News Gujarati દિગ્ગજ નેતાએ દીકરીના સારા માર્ક્સ માટે, ટોપર વિધાર્થીનીને શાળામાંથી કઢાવી નાખી! યુવતીએ લાગણીશીલ નોટ લખી જીવન ટુકાવ્યું200 કરોડને પાર ‘Kashmir Files’ – જાણો ફિલ્મના સ્ટાર્સે કેટલી ફી લીધી
હાલમાં રીલીઝ થયેલ ધ કાશ્મીર ફાઈલ્સ(The Kashmir Files) ફિલ્મ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલ છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ એવી…
Trishul News Gujarati 200 કરોડને પાર ‘Kashmir Files’ – જાણો ફિલ્મના સ્ટાર્સે કેટલી ફી લીધીરશિયાનું સૌથી મોટું રહસ્ય! હવામાં ઉડતા વિશાળ વિમાનોને પણ અંદર સમાવી લે છે આ કુવો!
યુક્રેન(Ukraine)માં રશિયન(Russian) સેનાના હુમલા ચાલુ છે અને આ યુદ્ધને લગભગ એક મહિનો વીતી ગયો છે. રશિયા તેની ગુપ્તચર એજન્સીઓના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે અને…
Trishul News Gujarati રશિયાનું સૌથી મોટું રહસ્ય! હવામાં ઉડતા વિશાળ વિમાનોને પણ અંદર સમાવી લે છે આ કુવો!કેટલા કરોડમાં પૂરો થયો PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ -RTI માં થયો મોટો ઘટસ્ફોટ
PM મોદી(PM Modi)નો ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project) શરુ કરવામાં આવ્યો હતો જયારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project)નું અત્યાર સુધીમાં માત્ર 17 ટકા જ કામ પૂર્ણ થયું…
Trishul News Gujarati કેટલા કરોડમાં પૂરો થયો PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ -RTI માં થયો મોટો ઘટસ્ફોટચાર્જરના કેબલથી ગળું દબાવી પત્નીનું ઢીમ ઢાળી, પતિએ પણ આપઘાત કરી લીધો- સામે આવ્યું આ ચોંકાવનારૂ કારણ
આજકાલ અવારનવાર આપઘાત અને હત્યાના કિસ્સાઓ સામે આવતા દેખાય રહ્યા છે. ત્યારે ઈન્દોર(Indore)ના દ્વારકાપુરી(Dwarakapuri) વિસ્તારમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોન્ટ્રાક્ટરે પહેલા…
Trishul News Gujarati ચાર્જરના કેબલથી ગળું દબાવી પત્નીનું ઢીમ ઢાળી, પતિએ પણ આપઘાત કરી લીધો- સામે આવ્યું આ ચોંકાવનારૂ કારણસુરતમાં નેપાળી યુવતીનો હત્યારો નીકળ્યો તેનો જ પ્રેમી- ફેનિલ અને ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના? ગર્ભપાત પણ કરાવ્યો હતો
આજકાલ અવારનવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા દેખાય રહ્યા છે. ત્યારે સુરત(surat)ના વેસુ(Vesu) વિસ્તારમાં બે દિવસ પહેલાં જ હોટલમાં એક નેપાળી યુવતીએ આપઘાત કર્યા હોવાઘટના સામે…
Trishul News Gujarati સુરતમાં નેપાળી યુવતીનો હત્યારો નીકળ્યો તેનો જ પ્રેમી- ફેનિલ અને ગ્રીષ્મા જેવી વધુ એક ઘટના? ગર્ભપાત પણ કરાવ્યો હતો