બરોડાના યુવાને સતત અઢી દિવસ માણ્યું શારીરીખ સુખ- હોટેલમાં ભૂલાય ગયેલી ડાયરીથી ફૂટ્યો ભાંડો

આજ કાલ ખુબજ અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક તો આપણી આસપાસ જ એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવે છે કે,…

આજ કાલ ખુબજ અજીબો ગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છે. તો ક્યાંક ને ક્યાંક તો આપણી આસપાસ જ એવી અજીબો ગરીબ ઘટનાઓ સામે આવે છે કે, જેનાથી આપણા હોશ ઉડી જાય, અને આપણે બોલી ઉઠીએ કે શું સાચે માં આવું હોતું હશે? પળભર માટે તો આપણે કહી જ દઈએ છીએ કે, હું નહિ માનું આવું બની જ ના શકે,પણ ખેર કેહવાય છે ને કે ઘોર કળયુગ ચાલે છે.

વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલા એક પ્રખ્યાત રેસ્ટોરેન્ટમાં એક વ્યક્તિ આવે છે. અને તેની બેગ ભૂલીને જતો રહે છે ત્યારબાદ, રેસ્ટોરન્ટના મેનેજરને એ બેગ મળે છે અને તે જુએ છે પણ, ત્યાં સુધીમાં તે ગ્રાહક નીકળી ચૂક્યા હોય છે. હોટલ સ્ટાફ દ્વારા થોડા દિવસ સુધી રાહ જોવામાં આવે છે કે, ગ્રાહકને યાદ આવે અને તે પોતાની બેગ લેવા માટે આવે તો તેને સુપરત કરી શકાય. પરંતુ બે મહિના જેટલો સમય વીતી ચૂક્યા હોવા બાદ પણ જ્યારે ગ્રાહક પોતાની બેગ લેવા નથી આવતો ત્યારે, એક દિવસ મેનેજર ગ્રાહકની બેગ ખોલે છે ત્યારે આશ્ચર્ય ચકિત થઈ જાય છે.

બેગમાં થોડા પૈસા, ઈમ્પોર્ટેડ ચશ્મા, ઘડિયાળ, પાકીટ, અને પર્ફ્યુમ હતા. મેનેજર આ બધી વસ્તુ મળતા ખુશખુશાલ થઇ ગયા પરંતુ,બેગમાંથી મેનેજરને એક બુક પણ મળી આતુરતાથી મેનેજર બુક ખોલે છે અને જુએ છે કે, યુવકનું નામ કે સરનામું લખેલું છે, પરંતુ આ બુકમાં કોઈ જ માહિતી નહોતી ફક્ત બૂક માં લખવામાં આવ્યું હતું.

આ બુક વાંચતા મેનેજરને ખ્યાલ આવી ગયો કે, આ ગ્રાહક ની બુક છે અને ગ્રાહક રોજ-બરોજ પોતાના જીવનમાં બનતી ઘટનાઓ આ બુકમાં લખતા હતા. મેનેજર આ બુક પોતાના મિત્રને આપે છે અને ત્યાંથી, આ ઘટના લોકો સમક્ષ આવે છે તો ચાલો આપણે પણ જાણીએ યુવક નું રહસ્ય શું હતું.

વડોદરા જીઆઇડીસીમાં કેમિકલ એન્જિનિયર તરીકે કામ કરતા અને વડોદરામાં પરિવાર સાથે રહેતા ૨૪ વર્ષીય યુવાન ડેટિંગ સાઈટ મારફતે બેંગ્લોરની એક સ્વરૂપવાન 21 વર્ષીય મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતી યુવતીના સંપર્કમાં આવે છે. શરૂઆતમાં માત્ર મેસેજ દ્વારા વાતચીત થતી જે ધીરે-ધીરે એકબીજાના ફોન નંબરની આપ-લે અને વિડીયોકોલ સુધી વિસ્તરી ગઈ.

ડાયરીમાં જણાવ્યા પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે બીભત્સ વાતો થવા લાગી. અને ધીરે ધીરે તે લોકો માત્ર સેક્સ વિશે જ વાતો કરવા લાગ્યા યુવકના લખ્યા પ્રમાણે, બેંગ્લોરની યુવતીને સેક્સ માં ખૂબ રસ હતો, તેના પૂર્વ પ્રેમી સાથે પણ તેણે ઘણી વાર સેક્સ કર્યું હતું. આ બાબતે યુવકે ઉત્તેજિત થઈને સેકસ કરવા બાબતે યુવતી સમક્ષ પ્રપોઝલ મુકી દીધું હતું.

યુવતીના કહ્યા પ્રમાણે તેણે પોતાના પૂર્વ પ્રેમી સાથે ઘણી બધી વાર શરીરસુખ માણ્યું હતું, અને સેક્સ કરવું ખૂબ જ પસંદ હતું .ત્યાર બાદ યુવતીએ યુવક પાસે તેના ફોટોઝ અને વિડિયોઝ મંગાવ્યા હતા તેમજ, તે લોકો વિડીયોકોલ દ્વારા ખૂબ જ લાંબી લાંબી વાતો કરતા હતા.

એક અઠવાડિયા બાદ અચાનક યુવતી યુવકને મળવા માંગતી હતી તો, યુવકે પણ કહ્યું કે તે પણ તેને મળવા માટે તૈયાર છે. પણ તેઓ ક્યાં મળશે તે બાબતે ચિંતિત હતા, એવામાં જ યુવતીનો પરિવાર ફરવા માટે બહાર જઈ રહ્યો હતો. અને દસ દિવસ સુધી યુવતી પોતાના ઘરે એકલી હતી આ મોકાનો ફાયદો ઉઠાવીને યુવતીએ, વડોદરાના યુવકને બેંગ્લોર પોતાના ઘરે બોલાવી લીધો.

યુવક જણાવે છે કે તે યુવતીને પહેલીવાર તેને જોતાં જ દંગ રહી ગયો હતો. ખૂબ જ સુંદર અને અંગ્રેજો જેવી, ગોરી ગોરી, અને નમણી, હસમુખો ચહેરો, એકદમ પાતળી કમર, લાલ લાલ, ગાલ ગુલાબી હોઠો, અને એકદમ સુંદર ફિગર માં દેખાતી હતી. ભલભલા જોવા વાળને પણ હોશ ઉડી જાય એવી પરી જેવી દેખાતી ૨૧ વર્ષીય યુવતી ખરેખર હિરોઈન ને ટક્કર મારે એવી હતી.

યુવક પોતાના ઘરેથી ના કામ થી બે ત્રણ દિવસ બહાર જવાનું હોવાથી જવાનું છે, તેવું બહાનું બનાવીને બપોરે બરોડા થી ટ્રેન મારફતે બેંગ્લોર પહોંચે છે. રાત્રિનો સમય થઈ ચૂક્યો હોય છે, અને યુવતી અચાનક તેને સ્ટેશને લેવા માટે આવી જાય છે અને ત્યારબાદ, તેઓ રાત્રે યુવતીના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચતાની સાથે જ અચાનક ઘરેથી લાઈટ જતી રહે છે.

ત્યારબાદ થોડીવાર થતા લાઈટ પાછી આવી જાય છે અને યુવક ફ્રેશ થઈને બહાર આવે છે. યુવક બહાર આવતાની સાથેજ યુવતી યુવકને પોતાની બાહોમાં જકડી લે છે, અને ચુંબનો વરસાવવા લાગે છે. બંને થોડીવાર માટે ચુંબનો અને આલિંગન માંજ ખોવાય જાય છે. મધ્યરાત્રીનો સમય હતો કડકડતી ઠંડી હતી અને યુવક અને યુવતી બાલ્કનીમાં ઉભા ઉભાજ પ્રેમમાં લીન થઇ ગયા અને બંનેએ પેહલીવાર ખુબજ સેક્સ માણ્યું.

બીજા દિવસે બપોરે બંનેએ સાથે સ્નાન કર્યું અને બહાર આવ્યા તેઓ એકદમ નિર્વસ્ત્ર હતા યુવતીએ યુવકને પૂછ્યું કે શું લઈશ ઠંડુ કે ગરમ તો યુવક હસવા લાગ્યો અને યુવકે કહ્યું કે તારા જેવી ગરમ ગરમ અને સુંદર છોકરી સાથે હોય તો ઠંડુ પીવાનું મન થાય છે તો યુવતી હસવા લાગી અને પૂછ્યું કે તું બિયર પિશ? અને યુવકે તરત હા કહી દીધી બાદ બંનેએ સાથે બિયર પીધા અને નશામાં ધૂત થઈ ગયા અને ખુબજ સેકસ કર્યું બંનેએ બપોર થી લઈ ને રાત સુધી તેઓ માત્રને માત્ર સેકસ કરતા રહ્યા અને છેલ્લે બેભાન થઈ ગયા.

અઢી કલાક બાદ ભાનમાં આવતા યુવક અને યુવતી ફરી સાથે સ્નાન કરવા જાય છે.બાદમાં યુવક અને યુવતી ઘરની બહાર આવે છે, અને યુવતીના પડોશીઓ બન્નેને સાથે જોઈ જાય છે, જ્યારે યુવક દારૂના નશામાં હતો, ત્યારબાદ તેઓ કાર હંકારીને હાઇવે તરફ જાય છે અને ત્યાં, રાત્રે ડિનર કરતી વખતે તેઓ એકબીજાને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

યુવતી તૈયાર થઈ જાય છે. યુવક સાથે લગ્ન કરવા ત્યારબાદ તેઓ ઘરે પરત ફરે છે અને, ફરી દારૂનું સેવન કરીને યુવક અને યુવતીએ સેક્સ કરવાનું શરૂ કરી દીધું. અને બંનેએ સવાર સુધી માત્ર સેક્સ જ કર્યું યુવતીના કહ્યા પ્રમાણે તેણે આવો શક્તિ અને સ્ટેમિના વાળો યુવક જોયો નથી. યુવક સાથે માત્ર ને માત્ર સેક્સની શક્તિ અને સ્ટેમિના માટે થઈને જ લગ્ન કરશે, તે છતાં પણ યુવક યુવતી સાથે લગ્ન કરવા તૈયાર છે કારણ કે, યુવતી પણ ખૂબસૂરત અને હિરોઈન ને ટક્કર મારે તેવી દેખાય છે.

હોટલના મેનેજર ના જણાવ્યા પ્રમાણે, એમને મળેલી ડાયરીમાં યુવકે પોતાની જિંદગીની સચ્ચાઈઓ લખેલી હતી. તેના પરથી સાબિત થાય છે કે, દુનિયામાં ઘોર કળિયુગ આવી ગયો છે, લોકો માત્ર સેક્સ માટે પણ લગ્ન કરતા થઈ ગયા છે. આ માત્ર એક મનોરંજન માટેની કાલ્પનિક કત્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *