રૂપાળી યુવતી વિડીયો કોલમાં કાઢી નાંખે છે કપડા! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ન કરતાં આ ભૂલ

બદલાતા જતા આધુનિક સમયની સાથોસાથ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત સોશિયલ મીડિયાનાં કેટલાક પ્લેટફોર્મનો ઉપયોગ દિવસેને દિવસે સતત વધતો જઈ રહ્યો છે ત્યારે મોટાભાગના લોકો હવે આ સોશિયલ પ્લેટફોર્મ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ફેસબુક પર કોઈ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ જોઈને મજા શરૂ થાય છે.

રૂપસુંદરી જેવો ફોટો જોયા પછી કેટલાક યુવાન તેમજ વૃદ્ધ લોકો પણ તેની સાથે મિત્ર બની જતા હોય છે તેમજ ત્યારબાદ સમાજમાં બદનામીનો સામનો કરવો પડતો હોય છે. આવા કેટલાક લોકોને આ ગંદો ધંધો કરનારને ખુબ મોટી રકમ ચૂકવવી પડતી હોય છે.

સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઇમમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે પોલીસ તંત્ર તથા સાયબર સેલ પણ આવા ગુનાઓને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે સુંદર ચહેરાઓ તથા મધુર અવાજોના જાદુમાં મોહિત થતા લોકોનો પોતાનો ઘર-બાર વેચવાનો વારો આવતો હોય છે.

સમગ્ર વિશ્વને ફક્ત એક કોલથી કેવી રીતે લૂંટી શકાય છે. ભારતના અનેકવિધ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ છેલ્લા 10 વર્ષમાં હની ટ્રેપના કેસ જોવા મળી રહ્યા છે. રાજ્યના અમદાવાદ, સુરત તથા વડોદરા જેવા અનેકવિધ મોટા શહેરોમાં આ સ્થિતિ સર્જાઈ છે. જે લોકો ખુબસુંદર ચહેરાને જોઈ લલચાય જાય છે ત્યારે તેમના માટે આ કેસ લાલબત્તી સમાન છે.

સામાન્ય લોકોથી લઈને મંત્રીઓ પણ થોડા સમય માટે મોજ માણવાના ચક્રમાં પોતાનું ગૌરવ, પદ તેમજ પૈસા ગુમાવી બેસતા હોય છે ત્યારે હનીટ્રેપનો શિકાર બનતા હોય છે. નેતાઓ, પોલીસકર્મીઓ તેમજ સાધુઓ પણ આનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં આ ટોળકી સામાન્ય નાગરિકો, મોટા ઉદ્યોગપતિઓ તથા રાજકીય નેતાઓને નિશાન બનાવી રહી છે.

જો માંગ સંતોષ ન થાય તો બીભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હોય છે. આની સાથે જ ઓનલાઈન ડેટિંગ એપનાં શોખીન લોકો જ આ હનીટ્રેપનો શિકાર બનતા હોય છે ત્યારે ટિન્ડર જેવી એપ પર, એક પુરુષ તેમજ એક યુવતી જે એક યુવતી સાથે સરળ સબંધ ધરાવે છે તે ફોન પર મુલાકાત લે છે તેમજ પછી મીટિંગ રૂમમાં પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *