પાન આપીને છોકરીને પ્રપોઝ કરે છે છોકરો- છોકરીએ પાન ખાઈ લીધું તો સમજો…

પ્રેમી પંખિડાવ ના મેળાપ માટે પ્રખ્યાત ઉત્સવ ભગોરીયા 14 માર્ચ થી સારું થઇ રહ્યો છે. આ મેળામાં આવવા વાળા લોકો મોજ મસ્તી નો કોઈ અવસર હાથ માંથી જવા નથી દેતા.મેળા માં જુલાઓ થી માંડીને આઈસ્ક્રીમ, ગોલગપ્પા વગેરે થી બજાર સજાયેલું રહે છે. આ મેળા માં આવવા વાળા યુવાનો યુવતીઓને પણ આપે છે, જો યુવતી પાન ખાલી લ્યે છે તો માનવામાં આવે છે કે એ યુવતી એ યુવક ને પસંદ કરી લીધો છે.

મજૂરી કરવા માટે બહાર ગયેલા ગરમીનો આ સમયે પાછા ફરે છે. હવે તેઓ હોળી સુધી અહીં જ રોકાશે. આ સમયે ભગોરીયા હાટ ચૂંટણી પ્રચાર માટેનું એક માધ્યમ બની જશે. બહાર થી આવેલા ગરમીનો ને પોતાના તરફ કરવા ભાજપ અને કોંગ્રેસ પૂરું જોર લગાવશે. ગુરુવારે પારા,સમોઇ,સારંગી,હરિનગર અને ચેતપુરા માં ભગોરીયા નો મેળો સારું થઇ ગયો છે.

ભગોરીયા ઉત્સવની શરૂઆત 14 માર્ચ થી થઇ ચુકી છે. એની હલચલ છેલ્લા એક અઠવાડિયા થી જોવા મળી રહી હતી. બુધવારે ખુબ વધારે પ્રમાણમાં ગ્રામીણ લોકો ખરીદી કરતા નજરે ચડ્યા હતા. આદિવાસી સંસ્કૃતિમાં ભગોરીયા તહેવાર ને લઈને અલગ અલગ માન્યતા છે. અમુક લોકો મને છે કે ભગોરીયા હોળી જેવો જ ઉત્સવ છે. હોળીના એક અઠવાડિયા પહેલા હાટ બજાર મેળાનું રૂપ ધરી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *