‘ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા’ વોટ્સેપગ્રૂપ વધુ એક વખત બન્યું અશ્લીલ ફિલ્મોનું હબ- મહિલા કાર્યકર્તાઓએ છોડ્યું ભાજપનું…

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના વ્હોટ્સ-એપ ગ્રૂપમાં કોઈકએ પ૬ સેકન્ડસનો અશ્લીલ વીડિયો મૂકી દીધો હતો. પોર્ન વીડિયો મુકાયાની ગણતરીની મિનિટોમાં જ મહિલા સભ્યો ધડધાડ ગ્રુપ માંથી…

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના વ્હોટ્સ-એપ ગ્રૂપમાં કોઈકએ પ૬ સેકન્ડસનો અશ્લીલ વીડિયો મૂકી દીધો હતો. પોર્ન વીડિયો મુકાયાની ગણતરીની મિનિટોમાં જ મહિલા સભ્યો ધડધાડ ગ્રુપ માંથી લેફ્ટ થઈ ગયા હતા. ગ્રૂપ એડમિન દ્વારા વીડિયો મૂકનારને તુરંત જ ગ્રૂપમાંથી રીમુવ કરવામાં આવ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લા ભાજપનું એક સોશિયલ મીડિયા વોટ્સ-એપ ગ્રૂપ ભાજપ સનિષ્ઠ કાર્યકર્તામાં ગઈકાલે જેના સ્ટેટસમાં ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ પંચાયતના મેમ્બર લખેલું અને એક કાર્યકર્તાએ ગમે તે કારણોથી ૫૬ સેકન્ડનો એક અશ્લીલ વીડિયો મૂકી દેતા ખળભળાટ મચ્યો હતો. આ અંગેની જાણ ભાજપના નેતાઓને કરી દેવાઈ હતી. આ ગ્રૂપમાં ઘણા મહિલા કાર્યકર્તા હોવાથી ભાજપ માટે નીચું જોવાનું થયું છે.

ગ્રૂપ એડમિન અરવિંદ રાણીંગાએ આવો બીભત્સ વીડિયો મૂકનારા આ મેમ્બરને ઝડપથી રિમૂવ કર્યા હતા. આ કાર્યકર્તા જિલ્લા પંચાયતના સભ્ય છે તેવો પણ મેસેજ લખ્યો હતો પરંતુ કોઈ મેમ્બરે જ સ્ક્રીન શોટ પાડીને આ મેસેજને વાઇરલ કરી દીધો હતો. આથી બે કલાકમાં તો સૌ કોઈને આ પોર્ન વીડિયોની જાણકારી મળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *