ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ વેબસાઇટ અજાણ્યા શખ્સો દ્વારા હેક કરવામાં આવી છે વેબસાઈટ ઉપર અભદ્ર ભાષામાં શબ્દો લખાયા છે. જોકે હજી સુધી ભાજપ તરફથી આ બાબતે કોઈ નિવેદન આવ્યું નથી જાણકારી અનુસાર વેબસાઈટ 11:00 અને 30 મિનિટથી હેક થઈ ગઈ છે અને વેબસાઇટ પર નરેન્દ્ર મોદી અને જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલ નો એક વિડિયો મૂકવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી ની ઓફીસીયલ વેબસાઇટ પર એક કરોડ દ્વારા પીએમ મોદી માટે લખવામાં આવ્યું હતું. કે ભાઈઓ અને બહેનો મેને આપકો ચુ** બનાયા અને ભવિષ્યમાં પણ હજી વધુ બનાવીશું.
આ ઘટના બાદ ભાજપના આઈટી સેલ દ્વારા તરત પોતાની વેબસાઇટ ડાઉન લઈ લેવામાં આવી હતી અને એક મેસેજ મૂકવામાં આવ્યો હતો કે અમે ટૂંક સમયમાં પરત ફરીશું તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ગોવા અને છત્તીસગઢ ભાજપની વેબસાઈટ પણ એક થઈ ગઈ છે. સાથે સાથે કોંગ્રેસની સોશિયલ મીડિયા પ્રભારી દિવ્યા સ્પંદન આ એ આ વેબ સાઇટ સર્ચ કરવા માટે લોકોને આહવાન કરીને એક વિવાદ સર્જ્યો છે.