હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હોય પણ તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફક્ત કોઈ ઈમરજન્સી આવી પડે તો જ વ્યક્તિને યોગ્ય કારણ સાથે બહાર નીકળવા દેવામાં આવે છે. જો કોઈ કારણ વગર બહાર નીકળે છે તો પોલીસ અધિકારીઓ યોગ્ય પગલાઓ ભરે છે.
ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખનું પોસ્ટર ગાડી ઉપર લગાવીને એક યુવક જાહેરમાં રોડ-રસ્તા પર ફરતો પકડાયો હતો. જે યુવકે પોલીસ અધિકારીએ ઉઠક-બેઠક કરાવી હતી. આ યુવકને ACP જે.કે.પંડ્યાએ આ યુવકને પકડી પડ્યો હતો.
એસીપી જે.કે.પંડ્યાએ ભાજપના અધ્યક્ષનું બેનર લગાવીને રસ્તા પર ઉતરી આવેલા એક યુવકને પકડ્યો હતો. પૂછપરછ દરમિયાન યુવક પ્રમુખને કહ્યા વિના વાહન લઇને ફરતો હતો. એટલું જ નહીં, ગાડી તેમની અને પ્લેટ ભાજપના ઉપપ્રમુખની હતી, આ પછી પોલીસને એક યુવાનને પાઠ ભણાવવા માટે બેઠક મળી અને તેને જવા દીધો.
આખરે જે વિશ્વ ના કરી શક્યું તે મોદી સરકારે ગણતરીના કલાકોમાં ભારતમાં કરી બતાવ્યું, કોરોનાએ માની હાર
આખરે જે વિશ્વ ના કરી શક્યું તે મોદી સરકારે ગણતરીના કલાકોમાં ભારતમાં કરી બતાવ્યું, કોરોનાએ માની હાર