હોટ ફોટોશૂટથી Esha Gupta એ સોશિયલ મીડિયામાં લગાવી આગ- ફોટા જોઇ લાખો યુવાનો થયા ઘાયલ

બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood Actress) ઈશા ગુપ્તા (Esha Gupta) અવારનવાર પોતાની હોટ તસવીરો(Hot pics)થી સોશિયલ મીડિયા(Social media) પર ગભરાટ મચાવે છે. ‘રાઝ 3′(Raz 3)ની અભિનેત્રી ઘણીવાર તેના…

બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood Actress) ઈશા ગુપ્તા (Esha Gupta) અવારનવાર પોતાની હોટ તસવીરો(Hot pics)થી સોશિયલ મીડિયા(Social media) પર ગભરાટ મચાવે છે. ‘રાઝ 3′(Raz 3)ની અભિનેત્રી ઘણીવાર તેના ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટ(Photoshoot)ની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ઈશાએ શેર કરેલી તસવીર તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ સાથે ઈશાની તસવીરો પર સતત કોમેન્ટ કરનારા લોકો તેની સ્ટાઈલ પર ફિદા થઇ રહ્યા છે. એશા ગુપ્તાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ:
Esha Gupta પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી રહે છે. હાલમાં જ ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ ફોટો શેર કર્યા છે. જેમાં તે કિલર લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં Esha Gupta ટેબલ પર બેઠી છે અને અલગ અલગ રીતે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ તસવીરોમાં એશા ગુપ્તાની સ્ટાઈલ એટલી સુંદર છે કે તેની તસવીરો જોઈને કોઈપણનું દિલ હચમચી જાય. આ પહેલા પણ અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પહેલા ઈશા બ્લેક ગાઉનની તસવીરોને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. આ પ્રસંગ હતો ફેમિના અને મામાઅર્થ બ્યુટીફુલ ઈન્ડિયન્સ 2022 ઈવેન્ટનો, જેમાં અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અભિનેત્રી રેડ કાર્પેટ પર આવતાની સાથે જ બધાની નજર તેના પર પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

નારંગી ડ્રેસમાં બતાવ્યો પોતાનો અંદાજ: 
ફોટામાં Esha Gupta એ ઓરેન્જ વન પીસ શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તે ટેબલ પર બેઠી છે. અભિનેત્રીએ આ ટૂંકા ડ્રેસ સાથે ખુલ્લા વાળ, થોડો મેકઅપ અને ફ્લેટ શૂઝ પહેર્યા છે. જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. કેટલીક તસવીરોમાં ઈશા તેના ફિગરને ફ્લૉન્ટ કરી રહી છે તો કોઈ ફોટોમાં તે તેના વાળ સાથે રમતી દેખાય રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *