આ વર્ષે કપાસનું વાવેતર સારું થયું છે. પરંતુ, કમોસમી માવઠાને કારણે રાજ્યમાં કપાસના પાકને ભારે નુકસાન થયું હતું. કપાસના પાકમાં અનેક રોગો થવાથી પાક બગડી ગયો હતો. જેના કારણે હાલ કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. પરંતુ જેમ જેમ કપાસની માંગ વધી છે તેમ કપાસના ભાવ પણ વધ્યા છે. કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
રાજકોટમાં આજના બજાર ભાવ 1650 થી 1789 રૂપીયા ભાવ બોલાયો છે. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 875 થી 1793 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલામાં આજના બજાર ભાવ 1700 થી 1790 રૂપીયા ભાવ બોલાયો છે.
આ ઉપરાંત, જસદણમાં કપાસના આજના બજાર ભાવ 1700 થી 1780 રૂપીયા ભાવ ચાલી રહ્યા છે. બોટાદના આજના બજાર ભાવ રૂપીયા 1630 થી 1840 રૂપીયા ભાવ બોલાયો છે. મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 995 થી 1735 રૂપીયા ભાવ ચાલી રહ્યા છે. જયારે ધનસૂરાના આજના બજાર ભાવ રૂપીયા 1550 થી 1680 રૂપીયા ભાવ બોલાયો. વિસનગરના આજના બજાર ભાવ રૂપીયા 1500 થી 1765 રૂપીયા ભાવ બોલાયો. વિજાપુરના આજના બજાર ભાવ રૂપીયા 1560 થી 1769 રૂપીયા ભાવ બોલાયો.
ગોંડલમાં કપાસના બજાર ભાવ 1591 થી 1826 રૂપીયા બોલ્યો છે. કાલાવડના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1797 રૂપીયા ભાવ બોલાયો. જામજોધપુરના આજના બજાર ભાવ 1600 થી 1766 રૂપીયા ભાવ ચાલી રહ્યા છે. ભાવનગરના આજના બજાર ભાવ રૂપીયા 1640 થી 1751 રૂપીયા ભાવ બોલાયો. જામનગરના આજના બજાર ભાવ રૂપીયા 1650 થી 1810 રૂપીયા ભાવ બોલાયો. બાબરાના આજના બજાર ભાવ રૂપીયા 1695 થી 1805 રૂપીયા ભાવ બોલાયો.
મોરબીના આજના બજાર ભાવ રૂપીયા 1688 થી 1780 રૂપીયા ભાવ બોલાયો. હળવદના આજના બજાર ભાવ રૂપીયા 1675 થી 1768 રૂપીયા ભાવ બોલાયો. વિસાવદરના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1786 રૂપીયા ભાવ બોલાયો. તળાજાના આજના બજાર ભાવ રૂપીયા 1580 થી 1725 રૂપીયા ભાવ બોલાયો.
બગસરાના આજના બજાર ભાવ રૂપીયા 1670 થી 1805 રૂપીયા ભાવ બોલાયો. જુનાગઢના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1720 રૂપીયા ભાવ બોલાયો. ઉપલેટાના આજના બજાર ભાવ રૂપીયા 1630 થી 1780 રૂપીયા ભાવ બોલાયો. માણાવદરના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1845 રૂપીયા ભાવ બોલાયો. ધોરાજીના આજના બજાર ભાવ રૂપીયા 1721 થી 1806 રૂપીયા ભાવ બોલાયો. વિછીયાના આજના બજાર ભાવ રૂપીયા 1670 થી 1755 રૂપીયા ભાવ બોલાયો.
ભેસાણના આજના બજાર ભાવ રૂપીયા 1500 થી 1800 રૂપીયા ભાવ બોલાયો. ધારીના આજના બજાર ભાવ રૂપીયા 1691 થી 1800 રૂપીયા ભાવ બોલાયો. લાલપુરના આજના બજાર ભાવ રૂપીયા 1701 થી 1771 રૂપીયા ભાવ બોલાયો. ખંભાળિયાના આજના બજાર ભાવ રૂપીયા 1650 થી 1730 રૂપીયા ભાવ બોલાયો. ધ્રોલના આજના બજાર ભાવ રૂપીયા 1627 થી 1772 રૂપીયા ભાવ બોલાયો. પાલીતાણાના આજના બજાર ભાવ રૂપીયા 1600 થી 1740 રૂપીયા ભાવ બોલાયો.
સાયલાના આજના બજાર ભાવ રૂપીયા 1700 થી 1765 રૂપીયા ભાવ બોલાયો. હારીજના આજના બજાર ભાવ રૂપીયા 1680 થી 1771 રૂપીયા ભાવ બોલાયો. કુંકરવાડાના આજના બજાર ભાવ રૂપીયા 1700 થી 1752 રૂપીયા ભાવ બોલાયો. જેતપુરના આજના બજાર ભાવ રૂપીયા 1000 થી 1800 રૂપીયા ભાવ બોલાયો. વાંકાનેરના આજના બજાર ભાવ રૂપીયા 1550 થી 1806 રૂપીયા ભાવ બોલાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.