લાંચિયો ટ્રાફિક જવાન કેમેરામાં કેદ, જુઓ વિડીયો

સુરતમાં ટોઈંગ કરી આવતા વાહનોને 200 રૂપિયા ખિસ્સામાં નાખી વાહન ચાલકને છોડી દેતા TRB જવાનને ટર્મિનેટ કરાયા છે.ટોઈંગ થયેલા વાહન ને TRB સંદીપે બાઈક ચાલક પાસે એમજ 200 રૂપિયા લેતા વિડીયો વાયરલ કરાયો હતો.

સમાધાનની રકમ ન લેતા,૨૦૦ રૂપિયા ખિસ્સામાં નાખવા માટે તે બાઈક ચાલક ને દુર એકલા માં લઇ જઈ ને પૈસા લેતો દેખાઈ રહ્યો છે.તેમજ ઉપરી અધિકારી ઓ એ જણાવ્યું કે જો આ ઘટનામાં અન્ય પોલીસકર્મી સંમેલ હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *