ભાજપના મૂર્ખ મંત્રીઓ અને હરખઘેલા નેતાઓએ પ્રધાનમંત્રીના ‘દો ગજ દૂરી’ ના ધજીયા ઉડાવ્યા! PM મોદી ચૂપ કેમ?

(સુના સો ચુના) : ઘણા વર્ષો બાદ દક્ષિણ ગુજરાત ને સમગ્ર ગુજરાતનું પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ના નેતાઓ તેમજ…

Trishul News Gujarati News ભાજપના મૂર્ખ મંત્રીઓ અને હરખઘેલા નેતાઓએ પ્રધાનમંત્રીના ‘દો ગજ દૂરી’ ના ધજીયા ઉડાવ્યા! PM મોદી ચૂપ કેમ?

સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!

તાજેતરમાં જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એકાએક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ) ના નામની જાહેરાત થતાની સાથે જ ‘કહી ખુશી કહી…

Trishul News Gujarati News સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!

શું તમને ખબર છે માનવી નું નાક કેટલા પ્રકારની જુદી-જુદી ગંધ પારખી શકે છે? જાણો અહીં

વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, માનવીનું નાક એક ટ્રિલિયન (1 ની પાછળ 18 મીંડા) પ્રકારની જુદી-જુદી ગંધ પારખી શકે છે. પ્રાચીનકાળમાં વૈધ ઘાના જખમ ઉપર કરોળીયા…

Trishul News Gujarati News શું તમને ખબર છે માનવી નું નાક કેટલા પ્રકારની જુદી-જુદી ગંધ પારખી શકે છે? જાણો અહીં

જાણો સી આર પાટીલ વિશે જે બન્યા છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ, PM મોદી સાથે છે ગાઢ સંબંધ

ગુજરાત રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઇને છેલ્લા કેટલાક સમયગાળાથી અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે ભાજપ હાઇકમાન્ડે નવસારીના સાંસદ અને ભાજપના પીઢનેતા…

Trishul News Gujarati News જાણો સી આર પાટીલ વિશે જે બન્યા છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ, PM મોદી સાથે છે ગાઢ સંબંધ

સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?

હાર્દિક પટેલની કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જાહેરાત થતા જ જ કોંગ્રેસમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી લાગણી જોવા મળી છે. કોંગ્રેસના સીનિયર નેતાઓ માં ક્યાંક…

Trishul News Gujarati News સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?

રાહુલ ગાંધીને જે પદ મેળવતા 26 વર્ષ લાગ્યા એ હાર્દિકે માત્ર 5 વર્ષમાં મેળવ્યું

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે અડાલજમાં યોજાયેલી રાહુલ ગાંધીની સભામાં કૉંગ્રેસનો તિરંગો પહેરી લીધો. પાર્ટીમાં આવ્યાના 14 મહિનામાં તેમને કૉંગ્રેસે ગુજરાતમાં પાર્ટીના અધ્યક્ષ…

Trishul News Gujarati News રાહુલ ગાંધીને જે પદ મેળવતા 26 વર્ષ લાગ્યા એ હાર્દિકે માત્ર 5 વર્ષમાં મેળવ્યું

પટેલ સમાજના વિશાળ હિત માટે “સાદગીપૂર્ણ સમૂહલગ્નો” એવું સૂત્ર હવે અપનાવવું પડશે

ગુજરાતમાં સાદગીપૂર્ણ સમૂહલગ્નોનો પ્રારંભ કરવાનો યશ પટેલ સમાજને ફાળે જાય છે. જોકે સમાજમાં સમૂહલગ્નોના સફળ આયોજનથી અન્ય સમાજોએ પણ પ્રેરણા લીધી છે . આ વાત…

Trishul News Gujarati News પટેલ સમાજના વિશાળ હિત માટે “સાદગીપૂર્ણ સમૂહલગ્નો” એવું સૂત્ર હવે અપનાવવું પડશે

8 બેઠકો પર યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં કોનું પલ્લું રહેશે ભારે? આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શુ હશે? જાણો

(સુના સો ચુના) : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે પોતે જીતેલી બેઠકો પરથી રાજીનામું આપતા આઠ જેટલી પેટા બેઠકોની ચૂંટણી આગામી સમયમાં…

Trishul News Gujarati News 8 બેઠકો પર યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં કોનું પલ્લું રહેશે ભારે? આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શુ હશે? જાણો

ટી. જી. ઝાલાવાડિયાનું આહવાન: સમૃદ્ધ પટેલ સમાજ અન્ય જ્ઞાતિઓને પણ સહાયરૂપ બને

લેઉવા પટેલ સમાજના લોકોએ આવડત, કુશળતા, સાહસિકતા, કૌશલ્ય, દૂરંદેશી, કોઠાસૂઝ વગેરે જેવા ગુણો કેળવી ને સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે ઊંચુ સ્થાન મેળવ્યું છે. આજે…

Trishul News Gujarati News ટી. જી. ઝાલાવાડિયાનું આહવાન: સમૃદ્ધ પટેલ સમાજ અન્ય જ્ઞાતિઓને પણ સહાયરૂપ બને

આઝાદી પછીના લેઉઆ પટેલ સમાજ ના ઇતિહાસ ની રચના નો પડકાર કોણ ઝીલશે?

ઈ.સ 1893માં જન્મેલા શંભુભાઈ પટેલ પટેલ સમાજને અનુલક્ષીને સંશોધનાત્મક ઇતિહાસ લખીને સમાજ માટે ઉપકારક કામ કર્યું હતું.તેમાં સૌરાષ્ટ્રના ગામડા ખૂંદી ને લેઉવા પટેલ સમાજના જ્ઞાતિ…

Trishul News Gujarati News આઝાદી પછીના લેઉઆ પટેલ સમાજ ના ઇતિહાસ ની રચના નો પડકાર કોણ ઝીલશે?

ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા

વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીની આર્મી અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આપણા દેશના 20 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદથી…

Trishul News Gujarati News ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા

કોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!

સ્ટિંગ ઓપરેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ, ઘણા જાણીતા મીડિયા હાઉસો સાથે, પણ પૈસા લઈને હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવાની સંમતિ આપી…

Trishul News Gujarati News કોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!