જન સેવા એજ પ્રભુ સેવા ની કહેવતને આજે પણ એક ૧૩ વર્ષીય બાળકે જીવિત રાખી છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જેનિષ કુમાર બીપીનભાઈ પટેલ…
Trishul News Gujarati News જન્મદિવસ ની ઉજવણી કરવી હોય તો શીખો આ અંકલેશ્વરના 13 વર્ષના બાળક પાસે, જાણો વધુ.Category: Editorial
In Editorial Section of Trishul News you will get articles by known writers, journalists, Saints, Lawyers and Owner.
Trishul News Editorials Provides Opinions, Editorials, Analysis & Articles About All The Latest, Breaking And Trending News From Around The World.
પાટીદાર આંદોલનમાં સૌથી વધુ દુ:ખી થયા 14 શહીદોના પરિવારો, કન્વીનરો નેતા બની ગયા- આંદોલનનો ફિયાસ્કો
મહેશ પટેલ, gujaratpost.in એડિટર: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનનું હવે કોઇ જ અસ્તિત્વ નથી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ ઇશારો કરી દીધો છે. ખોડલધામના નરેશ પટેલ…
Trishul News Gujarati News પાટીદાર આંદોલનમાં સૌથી વધુ દુ:ખી થયા 14 શહીદોના પરિવારો, કન્વીનરો નેતા બની ગયા- આંદોલનનો ફિયાસ્કોમહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે સમૃદ્ધ મુંબઈ મહારાષ્ટ્રમાં જ કેમ ગયું? જાણો પૂરો મામલો શું હતો ?
1 મે એ માત્ર ગુજરાતનો જ નહીં મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિવસ છે. ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર…
Trishul News Gujarati News મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું ત્યારે સમૃદ્ધ મુંબઈ મહારાષ્ટ્રમાં જ કેમ ગયું? જાણો પૂરો મામલો શું હતો ?આ સરળ સ્ટેપથી મોબાઈલ ફોન પર જ બનાવી શકાય છે વોટર આઈડી કાર્ડ
ભારતમાં લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આજે ચોજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. તેમજ આજે 9 રાજ્યોમાં 71 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. જોમાં…
Trishul News Gujarati News આ સરળ સ્ટેપથી મોબાઈલ ફોન પર જ બનાવી શકાય છે વોટર આઈડી કાર્ડPost Office ની ગેરંટી સાથે આ યોજના કરોડપતિ બનાવશે, જાણો વધુ
પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાંથી જો એકનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ગેરંટી સાથે રોકાણકાર કરોડપતિ બની શકે છે. તમને લાગતું હશે કે કરોડપતિ…
Trishul News Gujarati News Post Office ની ગેરંટી સાથે આ યોજના કરોડપતિ બનાવશે, જાણો વધુજય નારાયણ વ્યાસ એ લખ્યું: ગુજરાતમાં ઘેરું બની રહેલું જળસંકટ, મા નર્મદા આ વખતે પણ ઉગારશે ખરી?
આજથી લગભગ આઠેક મહિના પહેલાં આજ જગ્યાએ ગુજરાતની ક્ષિતિજે ઝળૂંબી રહેલા જળસંકટ અંગે ચેતવણી ઉચ્ચારી હતી. આમ તો આવનાર વરસોમાં ખેતી અને પીવાના પાણી માટેનો…
Trishul News Gujarati News જય નારાયણ વ્યાસ એ લખ્યું: ગુજરાતમાં ઘેરું બની રહેલું જળસંકટ, મા નર્મદા આ વખતે પણ ઉગારશે ખરી?ચપ્પલ બતાવીને અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાની નો વિરોધ કરવામાં આવ્યો કે કરાવવામાં આવ્યો?
સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે અમેઠી મા આવેલ હરીહરપુર ગામમાં લોકોએ સ્મૃતિ ઈરાનીનો ચંપલ બતાવીને વિરોધ પ્રદર્શિત…
Trishul News Gujarati News ચપ્પલ બતાવીને અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાની નો વિરોધ કરવામાં આવ્યો કે કરાવવામાં આવ્યો?ચૂંટણીમાં કયા બૂથમાંથી કેટલા મતો મળ્યો એ અંગેની જાણકારી ઉમેદવારને કઈ રીતે મળી જાય છે?
મતદારોને ‘ધમકાવનારો’ મેનકા ગાંધીનો વીડિયો સામે આવ્યા પછી મતદાનની ગુપ્તતા અંગે ફરી એક વખત સવાલો સર્જાયા છે. લોકો પૂછવા લાગ્યા છે કે જો મતદાન ગુપ્ત…
Trishul News Gujarati News ચૂંટણીમાં કયા બૂથમાંથી કેટલા મતો મળ્યો એ અંગેની જાણકારી ઉમેદવારને કઈ રીતે મળી જાય છે?ભાવનાબેન સત્સંગમાં બેઠા બેઠા દેવલોક પામ્યા, પણ પાંચ લોકોને નવજીવન આપતા ગયા.
વરાછા વિસ્તારમાં આવેલા મમતાપાર્કમાં રહેતાં ભાવનાબેન મુળજીભાઈ સવાણી (ઉ.વ.આ.62) પાડોશમાં સત્સંગમાં ગયાં હતાં. જ્યાં ચાલુ ભજન કિર્તન દરમિયાન અચાનક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં.…
Trishul News Gujarati News ભાવનાબેન સત્સંગમાં બેઠા બેઠા દેવલોક પામ્યા, પણ પાંચ લોકોને નવજીવન આપતા ગયા.