ગુજરાત રાજ્યના રાજકોટ અને સુરતમાં કોરોનાના એક એક કેસ સામે આવ્યા છે. ગુજરાત સૌ પ્રથમ બે કેસ પોઝીટીવ નોંધાતા તંત્ર સાબદુ થયું છે.ગુજરાતમાં પણ કોરોનાનો…
Trishul News Gujarati ગુજરાતમાં પણ કોરોનાનો પગ પેસારો, એકસાથે 2 કેસ આવ્યા સામે. જાણો વિગતેCategory: Gujarat
Trishul News Gujarati News across Gujarat. Central Gujarat, Vadodara, Anand, Chhota Udaipur, Dahod, Kheda, Mahisagar, Panchmahal, North Gujarat, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Saurashtra – Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Devbhoomi Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Kachchh, South Gujarat, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad. All Gujarat News.
Best Gujarati News website in Gujarat Trishul News.
કોરોનાનો ખૌફ: સુરતમાં 144 લાગુ કરાઈ વાંચો વિગતવાર
હાલમાં વિશ્વભરમાં નોવેલ વાયરસ એ પોતાનો કહેર મચાવ્યો છે.એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ આ વાઈરસના કુલ…
Trishul News Gujarati કોરોનાનો ખૌફ: સુરતમાં 144 લાગુ કરાઈ વાંચો વિગતવારપરેશ ધાનાણીનું આ ટવીટ ગમે ત્યારે ઉથલાવી શકે છે ભાજપ સરકાર- જાણો અહી
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. હાલમાં જ પરેશ ધાનાણીએ કરેલું ટ્વીટ બળતામાં ઘી હોમવાનું કામ કરશે. અત્રે નોંધનિય છે…
Trishul News Gujarati પરેશ ધાનાણીનું આ ટવીટ ગમે ત્યારે ઉથલાવી શકે છે ભાજપ સરકાર- જાણો અહીગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા સરકારે કરોડોના ખર્ચે મંગાવ્યા અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલ
ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની 38 નગરપાલિકાઓ માટે 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા વસાવાયેલા મીની ફાયર ટેન્ડર અને પીક અપ…
Trishul News Gujarati ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને બંધ કરવા સરકારે કરોડોના ખર્ચે મંગાવ્યા અદ્યતન ફાયર ફાઇટર્સ વ્હીકલબીનઅનામત આયોગના નામે લાખો રૂપિયા લઈને લોન કરી આપવાનું કૌભાંડ ઝડપાયું- જુઓ વિડીયો
ગુજરાત બિન અનામત વર્ગ માં આવતા બીનઅનામતના વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આયોગ સાથે જોડાણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરવામાં આવી રહી હતી. લોન…
Trishul News Gujarati બીનઅનામત આયોગના નામે લાખો રૂપિયા લઈને લોન કરી આપવાનું કૌભાંડ ઝડપાયું- જુઓ વિડીયોરાજ્યસભાની ચૂંટણીને લઈ રૂપાણી સરકારનું ચોંકાવનારું નિવેદન, ‘અમે અત્યારથી વિજેતા, માત્ર ચૂંટણી બાકી…
ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીનો ખરો રંગ હવે જામ્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઈ CM રૂપાણીનું નિવેદન આપતાં જણાવ્યું છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનાં ત્રણેય…
Trishul News Gujarati રાજ્યસભાની ચૂંટણીને લઈ રૂપાણી સરકારનું ચોંકાવનારું નિવેદન, ‘અમે અત્યારથી વિજેતા, માત્ર ચૂંટણી બાકી…સુરતના ડાયમંડ વર્કર યુનિયને 1 મહિનાના વેકેશનનો એડવાન્સ પગાર આપવાની માંગ કરી
કોરોના વાયરસે વિશ્વભરમાં ખૌફ નો માહોલ ઉભો કરી દીધો છે. ગુજરાતમાં પણ કોરોનને કારણે શાળા-કોલેજો, મંદિરો વગેરે 14 દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.…
Trishul News Gujarati સુરતના ડાયમંડ વર્કર યુનિયને 1 મહિનાના વેકેશનનો એડવાન્સ પગાર આપવાની માંગ કરીગુજરાતના ઘણા ક્ષેત્રો વીજળી માટે તરસે છે, ને રુપાણી સરકાર બીજા રાજ્યોમાં વીજળી વેચીને કરે છે કરોડોની કમાણી, સામે આવ્યું આખું લીસ્ટ
ગુજરાત રાજ્યને ભારતમાં સ્માર્ટ સીટી તરીકે ઓળખવામાં આવે છે. આ સ્માર્ટ સિટીમાં સારો ખોરાક, મકાન અને વીજળીનો પણ સમાવેશ થાઈ છે. ત્યારે ગુજરાતમાં સારો ખોરાક…
Trishul News Gujarati ગુજરાતના ઘણા ક્ષેત્રો વીજળી માટે તરસે છે, ને રુપાણી સરકાર બીજા રાજ્યોમાં વીજળી વેચીને કરે છે કરોડોની કમાણી, સામે આવ્યું આખું લીસ્ટકોંગ્રેસ પ્રમુખ બોલ્યા- “જો ઉમેદવાર તરીકે ભરતસિંહ હારશે તો મોટી જંગ સર્જાશે”
ગુજરાતમાં 26મી માર્ચે વિધાનસભાની સીટ માટે ચુંટણી યોજાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા ઉમેદવાર શક્તિસિંહ છે અને સાથે-સાથે બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ…
Trishul News Gujarati કોંગ્રેસ પ્રમુખ બોલ્યા- “જો ઉમેદવાર તરીકે ભરતસિંહ હારશે તો મોટી જંગ સર્જાશે”સુરત થી ભાવનગર વચ્ચે બનવાનો પુલ માત્ર કાગળો પર હોવા છ્તા તેની પાછળ થઈ ગયો છે કરોડોનો ખર્ચ, જાણો વિગતે
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને નરેન્દ્ર મોદીનો એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટ એટલે, કલ્પસર યોજના. જેની ભૂતકાળમાં એક-બે વખત નહિ પરંતુ અનેકવાર જાહેરાત થઇ ચૂકી…
Trishul News Gujarati સુરત થી ભાવનગર વચ્ચે બનવાનો પુલ માત્ર કાગળો પર હોવા છ્તા તેની પાછળ થઈ ગયો છે કરોડોનો ખર્ચ, જાણો વિગતેગુજરાત કોગ્રેસના ધારાસભ્ય દેશના કોઈ પણ ખૂણે સુરક્ષિત ન જણાતા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતે
15 માર્ચની સવારથી ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ મચી છે. આ દિવસે સવારે કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ રાજીનામા આપીં દીધા હતા. જેથી આજે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુર…
Trishul News Gujarati ગુજરાત કોગ્રેસના ધારાસભ્ય દેશના કોઈ પણ ખૂણે સુરક્ષિત ન જણાતા લેવાયો મોટો નિર્ણય, જાણો વિગતેગુજરાત સરકારમાં બેઠેલા મંત્રીઓ કરોડોનું મિનરલ વોટર પીવે છે, જયારે જનતા પીવાના પાણી માટે પણ તરસે છે
ખાદ્યપદાર્થોમાં ભેળસેળની વાત તો સાંભળી હતી પણ ગુજરાતમાં તો પીવા લાયક પાણી પણ મળતું નથી. ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ગયા વર્ષે ઉનાળામાં ઉત્તર ગુજરાતના…
Trishul News Gujarati ગુજરાત સરકારમાં બેઠેલા મંત્રીઓ કરોડોનું મિનરલ વોટર પીવે છે, જયારે જનતા પીવાના પાણી માટે પણ તરસે છે