પાકિસ્તાન(Pakistan)ની રાજધાની ઈસ્લામાબાદ(Islamabaad)માં બે ભારતીય અધિકારીઓ ગુમ થયાની ખબર આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ આયોગના બે અધિકારીઓ છેલ્લા બે કલાકથી…
Trishul News Gujarati News પાકિસ્તાનમાં ફરજ બજાવી રહેલા ભારતના ઉચ્ચ આયોગના બે અધિકારીઓ ગાયબ, મચ્યો હડકંપCategory: International
દુનિયા સામે ભીખ માંગનાર પાકિસ્તાન આવ્યું ભારતની મદદે- કહ્યું ગરીબોને આપીશું રૂપિયા
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ લોકોને કંગાળ બનાવી દીધા છે. ત્યારે કોરોના વાયરસના કટોકટી વચ્ચે પોતાના જ ઘરમાં ખરાબ રીતે ફસાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને…
Trishul News Gujarati News દુનિયા સામે ભીખ માંગનાર પાકિસ્તાન આવ્યું ભારતની મદદે- કહ્યું ગરીબોને આપીશું રૂપિયાકોરોનાથી બચવા માટે હવે LED માસ્ક, તમે બોલતા કે હસતા હશો ત્યારે થશે લાઈટ- કિંમત જાણી ચોંકી જશો
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીથી બચવા માટે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગ, સેનેટાઈઝેશન, હાથ ધોવા, મોઢા પર ફરજીયાત માસ્ક…
Trishul News Gujarati News કોરોનાથી બચવા માટે હવે LED માસ્ક, તમે બોલતા કે હસતા હશો ત્યારે થશે લાઈટ- કિંમત જાણી ચોંકી જશોચાઈનાને બરબાદ કરવા માટે ભારતીયો કરવા જઈ રહ્યા છે આ કામ- ચીનને થશે કરોડો અરબોનું નુકશાન
દેશના કરોડો છૂટક તેમજ જથ્થાબંધ વેપારીઓ ચીનમાંથી આયાત કરવામાં આવેલ માલનો બહિષ્કાર કરવા માટે બુધવારે એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા વેપારીઓની યોજના…
Trishul News Gujarati News ચાઈનાને બરબાદ કરવા માટે ભારતીયો કરવા જઈ રહ્યા છે આ કામ- ચીનને થશે કરોડો અરબોનું નુકશાનપાકિસ્તાનની સૌથી મોટી ચેનલે બતાવ્યું: કાશ્મીર ભારતનું છે, પાકિસ્તાનીઓને સહન ન થતા કર્યો કાંડ
કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, પરંતુ પાકિસ્તાન તેને આઝાદી બાદ આજ સુધી સ્વીકાર કરી શક્યું નથી . અને કાશ્મીરના કેટલાક વિભાગો પર કબજો જમાવીને બેઠું…
Trishul News Gujarati News પાકિસ્તાનની સૌથી મોટી ચેનલે બતાવ્યું: કાશ્મીર ભારતનું છે, પાકિસ્તાનીઓને સહન ન થતા કર્યો કાંડઘરના છોકરા ઘંટી ચાંટે? ભારત સરકાર નેપાળમાં 295 કરોડના ખર્ચે બનાવી આપશે હાઈસ્કુલ
ભારત નેપાળના સાત જિલ્લામાં શાળાઓનું પુન: નિર્માણ કરશે. આ સંદર્ભમાં આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, કરાર મુજબ કુલ 56 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ…
Trishul News Gujarati News ઘરના છોકરા ઘંટી ચાંટે? ભારત સરકાર નેપાળમાં 295 કરોડના ખર્ચે બનાવી આપશે હાઈસ્કુલમોટા સમાચાર: ચાઈના ભારત સાથે કરી રહ્યું છે યુદ્ધની તૈયારી- જુઓ વિડીયો
ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે, ચીને હજારો સૈનિકો, ટેંક અને સશસ્ત્ર વાહનોને લાઈન ઓફ એક્ચુંઅલ કંટ્રોલ સીમા પાસે પહોચાડી દીધા…
Trishul News Gujarati News મોટા સમાચાર: ચાઈના ભારત સાથે કરી રહ્યું છે યુદ્ધની તૈયારી- જુઓ વિડીયોટ્રમ્પને US આર્મી ચીફે સંભળાવી દીધું- અમે તમારી નહી, સંવિધાનની રક્ષા કરવા માટે છીએ- લોકોનું રક્ષણ કરીશું
યુ.એસ.માં અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત બાદના વિરોધ પ્રદર્શનો યથાવત. જેમ જેમ પ્રદર્શનકારો રસ્તાઓ પર પાછા ફર્યા, પોલીસ વડાઓએ તેમણે શાંતિ માટે હાકલ કરી- પરંતુ બોખ્લાઈ…
Trishul News Gujarati News ટ્રમ્પને US આર્મી ચીફે સંભળાવી દીધું- અમે તમારી નહી, સંવિધાનની રક્ષા કરવા માટે છીએ- લોકોનું રક્ષણ કરીશુંમોટી સફળતા: હજારો કરોડનું ફૂલેકું ફેરવી ભાગેલો વિજય માલ્યા 24 કલાકમાં ભારતની આ જેલમાં હશે
ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યા કોઈપણ સમયે ભારત પહોંચી શકે છે. મુંબઈમાં તેની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે, જેથી તેને મુંબઈ લાવી શકાય છે. તપાસ એજન્સીઓએ…
Trishul News Gujarati News મોટી સફળતા: હજારો કરોડનું ફૂલેકું ફેરવી ભાગેલો વિજય માલ્યા 24 કલાકમાં ભારતની આ જેલમાં હશેકોરોના અને તીડના આતંક બાદ હવે બીજા વાયરસે દીધી દસ્તક, આ દેશમાં 5 લોકોના મોત, જાણો શું છે લક્ષણો?
હજુ તો કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાંથી અટક્યો નથી ત્યાં તો હવે નવો વાઈરસ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, હવે કોંગોમાં એક નવા વાયરસે…
Trishul News Gujarati News કોરોના અને તીડના આતંક બાદ હવે બીજા વાયરસે દીધી દસ્તક, આ દેશમાં 5 લોકોના મોત, જાણો શું છે લક્ષણો?અમેરિકાના ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા હથિયારે જે કામ ન કર્યું એ ગાંધીગીરીથી થઇ ગયા એકદમ શાંત- જુઓ વિડીયો
ફિલ્મ નિર્માતા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય પ્રિતિશ નંદી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. અને ઘણીવાર સમકાલીન મુદ્દાઓ પર જાહેરમાં તેમના મંતવ્યો રજૂ કરે…
Trishul News Gujarati News અમેરિકાના ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા હથિયારે જે કામ ન કર્યું એ ગાંધીગીરીથી થઇ ગયા એકદમ શાંત- જુઓ વિડીયોઆ એક ભૂલને કારણે અમેરિકાના 16 રાજ્યો સળગી ઉઠ્યા- કોરોના નહી પણ..
અમેરિકામાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ વચ્ચે દેશના 16 રાજ્યોના 25 શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા છે. આ સ્થળોએ હજારો પ્રદર્શનકારીઓ અને વિરોધીઓ લુંટફાટ…
Trishul News Gujarati News આ એક ભૂલને કારણે અમેરિકાના 16 રાજ્યો સળગી ઉઠ્યા- કોરોના નહી પણ..