BAPS Hindu Mandir Abu Dhabi: તારીખ 11 ફેબ્રુઆરીના રોજ પ્રાતઃ કાળે સમગ્ર વિશ્વમાં સંવાદિતા અને શાંતિ સ્થપાય તેવા શુભ સંકલ્પો સાથે 980 કરતાં વધુ ભક્તો…
Trishul News Gujarati News એક તરફ વરસાદ, તો બીજીબાજુ યજ્ઞ…અબુધાબી BAPS મંદિરની યજ્ઞવિધિમાં હજારો ભક્તો, સ્વયંસેવકો સહભાગી બન્યાં- જાણો વિશિષ્ટ કાર્યક્રમોની રૂપરેખાCategory: International
કેનેડામાં બે સગાભાઈ અને મિત્ર ને ભરખી ગયો કાળ- બર્થ ડે પાર્ટી કરીને પાછા ફરતી વખતે ત્રણ ભારતીઓને નડ્યો અકસ્માત
3 Indians die in accident in Canada: વિશ્વભરમાં માર્ગ અકસ્માતો એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અવારનવાર વિવિધ…
Trishul News Gujarati News કેનેડામાં બે સગાભાઈ અને મિત્ર ને ભરખી ગયો કાળ- બર્થ ડે પાર્ટી કરીને પાછા ફરતી વખતે ત્રણ ભારતીઓને નડ્યો અકસ્માતઅમેરિકન સાંસદની ચુંટણીમાં ભારતવંશીની એન્ટ્રી…ફૂડટ્રકથી સ્ટાર્ટઅપ સુધીની સફર કરનાર ગુજરાતી મૂળનાં ભાવિની પટેલ હવે અમેરિકનમાં લડશે ચૂંટણી
Indian Bhavini Patel: ભારતીય મૂળના ભાવિની પટેલનું(Indian Bhavini Patel) નામ આજકાલ ઘણું ચર્ચામાં છે. તાજેતરમાં, ભાવિની પટેલે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું…
Trishul News Gujarati News અમેરિકન સાંસદની ચુંટણીમાં ભારતવંશીની એન્ટ્રી…ફૂડટ્રકથી સ્ટાર્ટઅપ સુધીની સફર કરનાર ગુજરાતી મૂળનાં ભાવિની પટેલ હવે અમેરિકનમાં લડશે ચૂંટણીઅમીરાતના રણમાં ખીલ્યું કમળરૂપી મંદિર: કલાકારી, ભવ્યતાનું સમન્વય બનશે અબુધાબી સ્વામિનારાયણ હિંદુ મંદિર
BAPS Hindu Mandir Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં હિન્દુ મંદિર તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ UAEના અબુ ધાબીમાં બનેલા ભવ્ય હિન્દુ મંદિરનું…
Trishul News Gujarati News અમીરાતના રણમાં ખીલ્યું કમળરૂપી મંદિર: કલાકારી, ભવ્યતાનું સમન્વય બનશે અબુધાબી સ્વામિનારાયણ હિંદુ મંદિરઅમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો- હુમલાખોરોએ લાત અને મુક્કા મારતાં યુવકનું માથું ફાટ્યું, જુઓ વિડીયો
Attack on Indian student in America: અમેરિકાના શિકાગોમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો છે. ચાર લોકોએ વિદ્યાર્થીને નિશાન બનાવ્યો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ…
Trishul News Gujarati News અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો- હુમલાખોરોએ લાત અને મુક્કા મારતાં યુવકનું માથું ફાટ્યું, જુઓ વિડીયોઅબુધાબીમાં BAPS સંસ્થાના મહંત સ્વામીનું ભવ્યાતિભવ્ય સ્વાગત, UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું થશે ઉદ્ધાટન- જુઓ વિડીયો
BAPS Hindu Mandir in AbuDhabi: સંયુક્ત અમીરાતની રાજધાની અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર તૈયાર થયું છે, BAPS સંસ્થાનું મંદિર UAEનું(BAPS Hindu Mandir in AbuDhabi) સૌથી…
Trishul News Gujarati News અબુધાબીમાં BAPS સંસ્થાના મહંત સ્વામીનું ભવ્યાતિભવ્ય સ્વાગત, UAEમાં પ્રથમ હિન્દુ મંદિરનું થશે ઉદ્ધાટન- જુઓ વિડીયોવિધાતાના લેખની આ તો કેવી ઘડી… પ્લેન ક્રેશ થતા ગુજરાતી પાયલોટ જીવતો બળીને ભડથું, જુઓ ખોફનાક LIVE વિડીયો
America Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થતા ગુજરાતી પાયલટ સહીત બે લોકોના મોત થયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક નાનું પ્લેન હતું.…
Trishul News Gujarati News વિધાતાના લેખની આ તો કેવી ઘડી… પ્લેન ક્રેશ થતા ગુજરાતી પાયલોટ જીવતો બળીને ભડથું, જુઓ ખોફનાક LIVE વિડીયોવિદેશ જવાની ઘેલછા પહેલા જરૂર વાંચો: છેલ્લાં 30 દિવસમાં અમેરિકામાં ચોથા ભારતીય યુવકનું દર્દનાક મોત- કારણ અકબંધ
1 Indian student died in America: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું(1 Indian student died in America) મોત થયું છે. આ વખતે આ ઘટના ઓહાયોના સિનસિનાટીથી…
Trishul News Gujarati News વિદેશ જવાની ઘેલછા પહેલા જરૂર વાંચો: છેલ્લાં 30 દિવસમાં અમેરિકામાં ચોથા ભારતીય યુવકનું દર્દનાક મોત- કારણ અકબંધહથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોત
Indian student Found Dead in America: એક યુવકને માનવતા બતાવવાની એટલી ભયાનક સજા મળી કે તેનો આત્મા કંપી ઉઠ્યો. આ ઘટના અમેરિકાના જ્યોર્જિયામાં બની હતી.…
Trishul News Gujarati News હથોડાથી 27 વાર, માનવતા દાખવવા બદલ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને મળ્યું દર્દનાક મોતમાલીમાં સોનાની ખાણ ધસી પડતાં સર્જાય મોટી દુર્ઘટનાઃ એકસાથે 70 થી વધુ લોકોના મોત
Africa Gold Mine: માલીમાં સોનાની(Africa Gold Mine) ગેરકાયદે ખાણ ધસી પડતાં 70થી વધુ લોકોનાં મોત થયાં છે. તેમજ આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાની…
Trishul News Gujarati News માલીમાં સોનાની ખાણ ધસી પડતાં સર્જાય મોટી દુર્ઘટનાઃ એકસાથે 70 થી વધુ લોકોના મોતમંદીના માહોલમાં પડતાં પર પાટું: 150 કરોડમાં પાર્ટી ઉઠી જતા સુરત- મુંબઈ વેપારીઓના હોંશ ઉડ્યા
Surat-Mumbai: હીરાનગરી સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હીરાના વેપારને જાણે કે ગ્રહણ લાગ્યું હોઈ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડતા હીરા…
Trishul News Gujarati News મંદીના માહોલમાં પડતાં પર પાટું: 150 કરોડમાં પાર્ટી ઉઠી જતા સુરત- મુંબઈ વેપારીઓના હોંશ ઉડ્યાકેનેડામાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ટ્રુડો સરકારે સ્ટુડન્ટ વિઝાના નિયમમાં કર્યો ફેરફાર
Canada Visa: કેનેડા સરકારે(Canada Visa) આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે નવી અભ્યાસ પરમિટ પર બે વર્ષની મર્યાદાની જાહેરાત કરી છે, જેના પરિણામે આ વર્ષે અંદાજે 360,000 માન્ય…
Trishul News Gujarati News કેનેડામાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, ટ્રુડો સરકારે સ્ટુડન્ટ વિઝાના નિયમમાં કર્યો ફેરફાર