કોઈપણ વ્યક્તિની મૃત્યુ બાદ તેને સમશાન યાત્રા કાઢવામાં આવે છે અને મુસલમાનોમાં લાશને દફનાવવામાં આવે છે. મુસલમાનોમાં મૃત્યુ પામેલ એક વ્યક્તિની લાશ ને દફનાવવા માટે…
Trishul News Gujarati News લાશને દફન આવે એ પહેલા જ જીવિત થય ઉઠ્યું, જાણો અહીં…..Category: National
ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયો
અવારનવાર સત્તાના મદમાં મસ્ત થઈને બેકાબૂ બનેલા ભાજપના નેતાઓ ગુંડાગીરી કરવામાં પાછીપાની કરી રહ્યા ન હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. પોતાની દબંગાઇ…
Trishul News Gujarati News ભાજપના સાંસદે સમર્થકો સાથે ટોલનાકે કરી ગુંડાગીરી, ફાયરીંગ પણ કરાવ્યું- જુઓ વિડીયોફરી એકવાર આ સ્થળે લાગી ભીષણ આગ, જાણો વિગતે
દિલ્હીના કડકડડડુમા વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય ના વિભાગમાં આગ લાગવાની ખબર બહાર આવી છે. આગ બુજાવવા માટે ની 22 ગાડીઓ મોકલવામાં આવી હતી. એટલું જ…
Trishul News Gujarati News ફરી એકવાર આ સ્થળે લાગી ભીષણ આગ, જાણો વિગતેહવે અમીર લોકો પર લાગશે વધુ ટેક્સ, અને વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ. જાણો વધુ
પેટ્રોલ અને ડીઝલ ઉપર લગાવવામાં આવેલા સેન્સ ઉપર ઘટાડો પરંતુ એક રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવી. આયાત કરવામાં આવતા પુસ્તકો મોંઘા થશે.આમ જનતા એ ઘણા…
Trishul News Gujarati News હવે અમીર લોકો પર લાગશે વધુ ટેક્સ, અને વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ. જાણો વધુદેશ બજેટ 2019: ગરીબ મહિલા માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતે
સંસદમાં નિર્મલા સીતારમણે સંભળાવ્યો શેર, કહ્યું ગરીબ મહિલાઓના રસોડા ઓ માટે સિલિન્ડર પહોંચાડવામાં આવશે. પાછલા પાંચ વર્ષોમાં અમે દિવાળીયા કાયદા જેવા સુધારાઓ કર્યા છે. અમે…
Trishul News Gujarati News દેશ બજેટ 2019: ગરીબ મહિલા માટે આવ્યા મોટા ખુશીના સમાચાર, જાણો વિગતેમોદી સરકાર ની પશુપાલકો અને માછીમારોને મોટી ભેટ- આ રીતે મળશે બે લાખ રૂપિયા…
કિસાન ક્રેડીટ કાર્ડ હવે ફક્ત ખેતી સુધી સિમિત નહીં રહે. નરેન્દ્ર મોદીની સરકારે તેની સુવિધાઓ પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગ માં પણ ઉપલબ્ધ કરાવી છે. ખાલી…
Trishul News Gujarati News મોદી સરકાર ની પશુપાલકો અને માછીમારોને મોટી ભેટ- આ રીતે મળશે બે લાખ રૂપિયા…કોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવાર
તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં નગરપાલિકાના અધિકારીને બેટથી મારનારા ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો વિવાદ હજુ ચાલી જ રહ્યો છે, ત્યા તો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કોંગ્રેસના ધારાસભ્ય…
Trishul News Gujarati News કોંગી ધારાસભ્યે અધિકારીને કીચડથી નવડાવ્યો- વાંચો વિગતવારભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…
ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ જેવી દુનિયાની પ્રસિદ્ધ કંપનીઓમાં કામ કરવું એ મોટાભાગના લોકોનું સપનું હોય છે. સામાન્ય રીતે યુવા એન્જિનિયર જે એન્જિનિયરિંગ નો અભ્યાસ કરી રહ્યા…
Trishul News Gujarati News ભારતના આ વિદ્યાર્થીને ગૂગલે આપ્યું ૬૦ લાખનું પેકેજ, જાણો અહીંયા કઈ રીતે લાગી શકે છે નોકરી…૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશે
પાકિસ્તાનમાં 72 વર્ષ જૂના મંદિરને ફરી વખત ખોલવામાં આવી રહ્યું છે. આ મંદિર પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલું છે, જેને શામળા તેજા સિંહ ટેમ્પલ ના નામે…
Trishul News Gujarati News ૭૨ વર્ષ પછી પાકિસ્તાનમાં ફરીથી ખોલવામાં આવશે આ હિન્દુ મંદિર- ભારતમાંથી મૂર્તિઓ લઈ જવાશેબેંકો લોન વસૂલવા માટે નહી મોકલી શકે બાઉન્સર,અને એવું કરે તો અહીં કરો ફરિયાદ
અનેક વખત એવું થાય છે કે, બેંકો લોનની રકમ વસૂલ કરવા માટે ગ્રાહકો પાસે બાઉન્સરો મોકલે છે. આ બાબતે લોકસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકૂરે જણાવ્યું…
Trishul News Gujarati News બેંકો લોન વસૂલવા માટે નહી મોકલી શકે બાઉન્સર,અને એવું કરે તો અહીં કરો ફરિયાદકોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણી
કોંગ્રેસનો સંકટ વધુ ઘેરાયો છે. અત્યારે કોંગ્રેસમાં કોઈ અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ સાફ કહી દીધું છે કે તેઓ હવે કોંગ્રેસનો અધ્યક્ષ નથી. રાહુલ ગાંધીએ કહ્યું…
Trishul News Gujarati News કોંગ્રેસમાં ગાંધી પરિવારનું રાજ પૂર્ણ: રાહુલ હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, થોડાજ સમયમાં થશે ચૂંટણીઆ જીલ્લમાં યાત્રીઓ થી ભરેલી બસ ખાબકી ખીણમાં, 24 લોકોના થયા મોત. જાણો વિગતે
જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં મોટી દુર્ઘટના થઈ છે. કેશવન વિસ્તારમાં યાત્રિઓથી ભરેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોતના સમાચાર સામે આવ્યા…
Trishul News Gujarati News આ જીલ્લમાં યાત્રીઓ થી ભરેલી બસ ખાબકી ખીણમાં, 24 લોકોના થયા મોત. જાણો વિગતે