ઉન્નાવ ગેંગરેપ પીડિતાની કારને અકસ્માત નડયો હતો અને તેમાં પીડિતાના પરિવારના બે સભ્યોના મોત થયા હતા. પીડિતા અને તેના વકીલની હાલત ખૂબ જ નાજુક હતી.…
Trishul News Gujarati News ઉન્નાવ ગેંગરેપ પીડિતાના અકસ્માત કેસમાં ભાજપના ધારાસભ્ય સામે હત્યાનો ગુનો દાખલ.Category: Crime
દુષ્કર્મ થયેલ પીડિતાના મોત મામલે થયો ખુલાશો: આ BJP ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયો
ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના રોડ અકસ્માત અંગે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ હત્યા અને હત્યાના ષડયંત્રનો કેસ નોંધી લેવાયો છે. આ દુર્ઘટનામાં પીડિતાની…
Trishul News Gujarati News દુષ્કર્મ થયેલ પીડિતાના મોત મામલે થયો ખુલાશો: આ BJP ધારાસભ્ય પર હત્યાનો કેસ નોંધાયોસુરત: ડ્રાઇવર ઝડપથી ચાલી રહેલી સ્કૂલ રિક્ષા એ પલટી મારી, બાળક નું મૃત્યુ……
ગુજરાતના સુરત શહેરમાં આવેલ પાંડેસરા વિસ્તાર પાસે એક સ્કૂલ રિક્ષા પલટી મારતા એક બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે પાંચ બીજા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા…
Trishul News Gujarati News સુરત: ડ્રાઇવર ઝડપથી ચાલી રહેલી સ્કૂલ રિક્ષા એ પલટી મારી, બાળક નું મૃત્યુ……ઓનલાઇન ખાવાનો ઓર્ડર કરવું પડયું મોંઘુ, ચોરી થઇ 2.28 લાખ રૂપિયાની….
ઓનલાઈન ખાવાનું ઓર્ડર કરવા માટે હજી વધુ એક ઘટના સામે આવી છે.જેમાં ઈંદોરના એક સોફ્ટવેર એન્જિનિયરની બે લાખ રૂપિયા ઓનલાઈન ચોરી થઈ ગયા છે. આગળના…
Trishul News Gujarati News ઓનલાઇન ખાવાનો ઓર્ડર કરવું પડયું મોંઘુ, ચોરી થઇ 2.28 લાખ રૂપિયાની….હવે સિંબા સ્ટાઈલ માં જોવા મળ્યા છે- ગુજરાતના પોલીસ,જુઓ આ વિડીઓ ..
ક્યારેક સિંઘમ અવતારમાં તો પછી ક્યારેક સિમ્બા સ્ટાઇલ માં ગુજરાત ના પોલીસ કમિશનર જોવા મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં બસ્તી જિલ્લામાં પહેલા પણ એક વાર…
Trishul News Gujarati News હવે સિંબા સ્ટાઈલ માં જોવા મળ્યા છે- ગુજરાતના પોલીસ,જુઓ આ વિડીઓ ..વાઘણને દંડાથી મારી મારીને પતાવી દીધી- લોકો વિડીયો બનાવતા રહ્યા અને કોમેન્ટ્રી કરતા રહ્યા, જૂઓ અહિ
દોસ્તો તમે જાણતા જ હશો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. વાઘને ઈજા કરવી અથવા ખલેલ પહોંચાડવી એ એક ગુનો બને છે. પરંતુ ઉત્તરપ્રદેશના પીલીભીત…
Trishul News Gujarati News વાઘણને દંડાથી મારી મારીને પતાવી દીધી- લોકો વિડીયો બનાવતા રહ્યા અને કોમેન્ટ્રી કરતા રહ્યા, જૂઓ અહિહવે ભેળસેળ અને ભ્રામક જાહેરાતો કરનારી દરેક કંપનીને થશે આજીવન કેદ, જાણો વધુ
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખત જોગવાઈઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઈ…
Trishul News Gujarati News હવે ભેળસેળ અને ભ્રામક જાહેરાતો કરનારી દરેક કંપનીને થશે આજીવન કેદ, જાણો વધુમોદીની ડ્રીમ સ્કીમમાં પકડાયો મોટો ભ્રષ્ટાચાર, આ ભાજપી નેતા થયો ગિરફતાર.
પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં કથિત રીતે ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા એક ભાજપી નેતા ને કોલ કરતા પોલીસે ગિરફ્તાર કર્યો છે. ગિરફતાર નેતા મુર્શિદાબાદ ના…
Trishul News Gujarati News મોદીની ડ્રીમ સ્કીમમાં પકડાયો મોટો ભ્રષ્ટાચાર, આ ભાજપી નેતા થયો ગિરફતાર.બનાસકાંઠાની આ યુવતી ગર્ભવતી દેખાડવા કરતી હતી આવા કામો, પછી થઈ જેલ. જાણો વિગતે
ગુજરાતના બનાસકાંઠામાં એક મોટી ખબર સામે આવી છે જ્યાં એક મહિલા અને બાળકી ચોરવાના આરોપમાં પોલીસે ગિરફ્તાર કરી લીધી છે. મહિલા બનાસકાંઠાના પાલનપુર ની રહેવાસી…
Trishul News Gujarati News બનાસકાંઠાની આ યુવતી ગર્ભવતી દેખાડવા કરતી હતી આવા કામો, પછી થઈ જેલ. જાણો વિગતે2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયો
વર્ષ 2002 માં ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર હુમલાના મુખ્ય આરોપી યાસીન બટને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં…
Trishul News Gujarati News 2002 અક્ષરધામ મંદિર હુમલો: મુખ્ય આરોપી આતંકવાદી યાસીન બટની ધરપકડ: ગુજરાત લવાયોવાંકાનેર સીવીલ હોસ્પિટલના ડોક્ટરને ભાજપ નેતા જીતુ સોમાણીએ ફટકાર્યા- વિડીયો થયો વાઈરલ
વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટને ભાજપના આગેવાન અને પૂર્વ નગરપતિએ આજે તમાચા મારી દીધો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. સરકારી હોસ્પિટલમાં માત્ર…
Trishul News Gujarati News વાંકાનેર સીવીલ હોસ્પિટલના ડોક્ટરને ભાજપ નેતા જીતુ સોમાણીએ ફટકાર્યા- વિડીયો થયો વાઈરલપોલીસે નકલી દવાઓના ગોડાઉન અને દુકાનમાં રેડ પાડી, અને લાખોની દવાઓ જપ્ત કરી.
દિલ્હી પોલીસે નકલી કીટનાશકના મોટા જખીરા જપ્ત કર્યા અને એક એવું ખતરનાક ઓપરેશનનો ખુલાસો કર્યો છે જે ના કેવલ લોકોના સ્વાસ્થ્ય માટે જ હાનિકારક હતું…
Trishul News Gujarati News પોલીસે નકલી દવાઓના ગોડાઉન અને દુકાનમાં રેડ પાડી, અને લાખોની દવાઓ જપ્ત કરી.