થોડા દિવસ અગાઉ અડાજણના આઇસીઆઇસીઆઇ બેન્કના એટીએમમાંથી ૨૪ લાખની ચોરી થઈ હતી. જેમાં એક વ્યક્તિ છત્રી અને રેઇનકોટ પહેરી આવ્યો હતો અને એટીએમ મશીનને તોડ્યા…
Trishul News Gujarati સુરતમાં માત્ર ૧૦ સેકન્ડમાં ATMમાંથી લાખોની રકમ ચોરનાર નીકળ્યો આ ઇસમ- પોલીસ પણ ચોંકી ઉઠીCategory: Crime
લાંચ લેતો રેલવેનો મોટો અધિકારી CBIના હાથે સુરતથી ઝડપાયો
સુરત રેલવે સ્ટેશનના એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટરને ગાંધીનગર CBI એ 5000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. રેલવે તંત્રની ઓનલાઇન હરાજીમાં બોલી લાગ્યા બાદ…
Trishul News Gujarati લાંચ લેતો રેલવેનો મોટો અધિકારી CBIના હાથે સુરતથી ઝડપાયોપેસેન્જરોથી ભરેલી બસમાં નરાધમોએ મહિલા પર આચર્યું દુષ્કર્મ- જાણો કયાની છે ઘટના
યુપીના મથુરામાં ચાલતી બસમાં મહિલા સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના મથુરાના માટ વિસ્તારની છે. જ્યાં બસના કંડકટરે ડબલ ડેકર બસમાં જતા મહિલા…
Trishul News Gujarati પેસેન્જરોથી ભરેલી બસમાં નરાધમોએ મહિલા પર આચર્યું દુષ્કર્મ- જાણો કયાની છે ઘટનાપડ્યા પર પાટું: જે વ્યક્તિ લૂંટનો શિકાર થયો હતો, તેને જ લોકોએ લૂંટારુ સમજી માર માર્યો
બિહારના નાલંદામાં લોકોના ટોળાએ લૂંટના શિકાર બનેલા યુવકને લૂંટારુ સમજી ખરાબ રીતે માર માર્યો હતો. જ્યારે પોલીસ બચાવવા આવી તો તેમના પર પણ પથ્થરમારો શરૂ…
Trishul News Gujarati પડ્યા પર પાટું: જે વ્યક્તિ લૂંટનો શિકાર થયો હતો, તેને જ લોકોએ લૂંટારુ સમજી માર માર્યોજમાઈએ સાસુ-સસરા અને બે સાળીઓની કરી હત્યા, પત્નીએ પણ આપ્યો સાથ
ઉત્તરાખંડના રૂદ્રપુરથી એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. જયાં પુત્રી-જમાઇએ તેના ભાડુતી ભાગીદારની મદદથી મકાન અને જમીન પચાવી પાડવાના ઇરાદે તેની સાસુ અને બે સાળીની…
Trishul News Gujarati જમાઈએ સાસુ-સસરા અને બે સાળીઓની કરી હત્યા, પત્નીએ પણ આપ્યો સાથઅરેસ્ટ થઈ કોલ ગર્લ તો પોલીસ સ્ટેશનમાં આવવા લાગ્યા ફોન- મારું નામ નહી લેતી
બિહારની રાજધાની પટનામાં પોલીસે ઓનલાઇન સેક્સ રેકેટ ચલાવવા બદલ એન્જિનિયર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ મામલો પટનાના કિદ્વાઇપુરી વિસ્તારનો છે, જ્યાં પોલીસે પહેલા…
Trishul News Gujarati અરેસ્ટ થઈ કોલ ગર્લ તો પોલીસ સ્ટેશનમાં આવવા લાગ્યા ફોન- મારું નામ નહી લેતીરાજકોટ- ઉછીના રૂપિયા આપવાના બહાને યુવતી સાથે ગેંગ રેપ, ત્રણની ધરપકડ
રાજકોટમાં એક યુવતીને 400 રૂપિયા ઉછીના આપવાના બહાને બોલાવી મિત્ર સહિત 2 શખ્સોએ ગેંગરેપ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતીના મિત્રએ તેને 400 રૂપિયા…
Trishul News Gujarati રાજકોટ- ઉછીના રૂપિયા આપવાના બહાને યુવતી સાથે ગેંગ રેપ, ત્રણની ધરપકડસુરતમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ…
Trishul News Gujarati સુરતમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરીસુશાંતે નહોતી કરી આત્મહત્યા, પગની નીચે હતા વિચિત્ર નિશાન- જાણો કોણે કહ્યું આવું
સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ જેમ જેમ સીબીઆઈ કરી રહી છે, તેમ તેમ એક પછી એક સનસનાટીપૂર્ણ ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સીબીઆઈની ત્રણ ટીમો…
Trishul News Gujarati સુશાંતે નહોતી કરી આત્મહત્યા, પગની નીચે હતા વિચિત્ર નિશાન- જાણો કોણે કહ્યું આવુંસુરત: ધોળા દિવસે પુણાગામ વિસ્તારમાં એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યા
સુરતમાં ગુનાઓની સંખ્યા સતત વધી રહી છે. એવામાં આજરોજ સુરતના પુણા ગામ વિસ્તાર માં એવી જ એક ઘટના બની હતી. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા ડીએમજી…
Trishul News Gujarati સુરત: ધોળા દિવસે પુણાગામ વિસ્તારમાં એક વ્યક્તિની ચપ્પુના ઘા મારી હત્યાસુરતના ડભોલી વિસ્તારમાંથી પૈસાની લેતી-દેતી બાબતે યુવકનું અપહરણ
સુરત હાલ ગુનાખોરીનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ સુરતના કતારગામના ડભોલી વિસ્તારમાંથી પૈસાની લેતી-દેતીમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ…
Trishul News Gujarati સુરતના ડભોલી વિસ્તારમાંથી પૈસાની લેતી-દેતી બાબતે યુવકનું અપહરણછત્રી લઈને આવેલ વ્યક્તિ ATM તોડ્યા વગર ચોરી ગયો અધધધ… લાખો રૂપિયા, જુઓ સીસીટીવી ફૂટેજ
ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી (Surat) આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એટીએમ મશીન…
Trishul News Gujarati છત્રી લઈને આવેલ વ્યક્તિ ATM તોડ્યા વગર ચોરી ગયો અધધધ… લાખો રૂપિયા, જુઓ સીસીટીવી ફૂટેજ