કહેવામાં આવે છે કે,શિક્ષક સાથે વિદ્યાર્થીઓ નો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે. ગુરુ નું જ્ઞાન વિદ્યાર્થીઓને જીવનમાં સફળતાની ઉંચાઈ ઉપર લઈ જાય છે. પરંતુ…
Trishul News Gujarati હોમવર્ક ના બહાને, શિક્ષકે માનવતાની રેખા ઓળંગી, છોકરીની સાથે જે થયું તે…Category: Crime
મધ્યરાત્રિએ પિતા પુત્રીના ઓરડામાં ગયા હતા, પરંતુ આ દ્રશ્ય જોઈને ઊડી ગયા હોશ.
આજે આવતી ગુનાઓની વાતો દરેકને આશ્ચર્યચકિત કરે છે. આવા કિસ્સામાં તાજેતરમાં જે મામલો સામે આવ્યો છે, તે ઝુનઝુનુ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. હા, હકીકતમાં,…
Trishul News Gujarati મધ્યરાત્રિએ પિતા પુત્રીના ઓરડામાં ગયા હતા, પરંતુ આ દ્રશ્ય જોઈને ઊડી ગયા હોશ.બેડ નીચે સડતી રહી પત્નીની લાશ, હત્યા કરી ઓફિસ ગયો પતિ.
સાત જન્મ સુધી સાથ નિભાવતા પતિએ તેના જીવનસાથીની હત્યા કરી અને પછી તેણે ફાંસી લગાવી અને પોતાનું જીવન સમાપ્ત કર્યુ. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી…
Trishul News Gujarati બેડ નીચે સડતી રહી પત્નીની લાશ, હત્યા કરી ઓફિસ ગયો પતિ.બનાસકાંઠા માં દિવાળી સમયે કપડાં ખરીદી બાઇક પર જતાં પિતા-પુત્રને ડમ્પરે ફંગોળ્યા, પુત્રનું મોત
દિવાળીના તહેવારોની વચ્ચે પાલનપુરના સાસમ ગામના પિતા-પુત્ર ડીસા ખાતે શનિવારે પોતાનું મોટર સાયકલ લઇને કપડાંની ખરીદી કરવા ગયાં હતાં. જ્યાં ડીસાથી પરત ફરતી વેળાએ મોટા…
Trishul News Gujarati બનાસકાંઠા માં દિવાળી સમયે કપડાં ખરીદી બાઇક પર જતાં પિતા-પુત્રને ડમ્પરે ફંગોળ્યા, પુત્રનું મોતપોલીસે ફિલ્મી ઢબે જીપનો પીછો કરતા એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈ
હાલોલ-વડોદરા રોડ પર પોલીસે ફિલ્મી ઢબે બોલેરો જીપનો પીછો કરી જીપને ઝડપી પાડી લાઇટ અને બોનેટમાં છૂપાવી રાખેલી દારૂની બોટલો કબજે કરી હતી જ્યારે ચાલક…
Trishul News Gujarati પોલીસે ફિલ્મી ઢબે જીપનો પીછો કરતા એવી જગ્યાએથી દારૂ મળ્યો કે પોલીસ પણ વિચારતી થઈ ગઈબરવાળાના રામપરા ગામે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા
બરવાળા તાલુકાના રામપરા ગામે આજે ધોળા દિવસે સગ્ગા કાકાને ઉપરાછાપરી છરીના ઘા મારી ભત્રીજાએ કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. મહિલા…
Trishul News Gujarati બરવાળાના રામપરા ગામે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યાપુણામાં પોલીસે અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ જડપી..
સુરત પુણા પોલીસ ને મળી મોટી સફળતા…. અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ ને ઝડપી પાડી…. બંડલ ના ઉપર ભાગે…
Trishul News Gujarati પુણામાં પોલીસે અસલી રૂપિયા ની નોટ બતાવી નકલી નોટ પધરાવી ઠગાઇ કરતી ગેંગ જડપી..લગ્ન ઇચ્છૂક યુવક-યુવતીઓ ચેતી જજો, આ લોકો ફેસબૂક દ્વારા તમને કરી શકે છે પાયમાલ
હાલમાં યુવાનો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે પરંતુ સોશિયલ મીડિયાથી લાભ તો થાય છે પરંતુ તેની સાઇડ ઇફેક્ટ પણ છે. કેટલીક વાર સોશિયલ મીડિયા…
Trishul News Gujarati લગ્ન ઇચ્છૂક યુવક-યુવતીઓ ચેતી જજો, આ લોકો ફેસબૂક દ્વારા તમને કરી શકે છે પાયમાલસ્વામિનારાયણ સંપ્રદાયને જમીન અપાવવાનું કહી ૧૩.૭૫ કરોડની ઠગાઈના કેસમાં બે જમીન માલિક ઝડપાયા..
કરજણના જૂની જીથરડી ગામે આવેલી જમીન લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને વેચાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ જણાવી ૧૩.૭૫ કરોડની છેતરપિંડી વડોદરાના બિલ્ડર સામે કરવામાં આવી…
Trishul News Gujarati સ્વામિનારાયણ સંપ્રદાયને જમીન અપાવવાનું કહી ૧૩.૭૫ કરોડની ઠગાઈના કેસમાં બે જમીન માલિક ઝડપાયા..હિંદુ સમાજ પાર્ટીના કમલેશ તિવારીની હત્યાના શકમંદોને પોલીસે આવી રીતે પકડ્યા- જુઓ વિડીયો
હિંદુ કટ્ટર વાદી કમલેશ તિવારીની હત્યાથઈ ત્યારથી જ એ અંગેનું ગુજરાત કનેકશન વારંવાર સામે આવી રહ્યુ છે ત્યારે કટ્ટર વાદી કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેક્શન શું છે…
Trishul News Gujarati હિંદુ સમાજ પાર્ટીના કમલેશ તિવારીની હત્યાના શકમંદોને પોલીસે આવી રીતે પકડ્યા- જુઓ વિડીયોગુજરાત પોલીસે જ રૂપાણી સરકારને ઠેરવી ખોટી : ગહેલોત હતા સાચા, સરકારના પોકળ દાવા
રાજ્યમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને આડે હવે ત્રણેક દિવસો જ બાકી રહ્યાં છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ નીતનવા તુક્કા અજમાવ્યાં છે.એક બાજુ, રાજ્ય સરકાર…
Trishul News Gujarati ગુજરાત પોલીસે જ રૂપાણી સરકારને ઠેરવી ખોટી : ગહેલોત હતા સાચા, સરકારના પોકળ દાવાકમલેશ તિવારી મર્ડર કેસ : આરોપીઓની ઓળખ, સુરતમાંથી ત્રણની ધરપકડ…
હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યા કેસમાં મોટી માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં ગુજરાત એટીએસએ સુરતથી 3 લોકોની ધરપકડ કરી છે. આ…
Trishul News Gujarati કમલેશ તિવારી મર્ડર કેસ : આરોપીઓની ઓળખ, સુરતમાંથી ત્રણની ધરપકડ…