બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી ને ફરી એકવાર ટેલીફોન પર ધમકી મળી છે. મેવાણી ના સાથીને જીગ્નેશ મેવાણી ને ઉદેશીને ફોન પર…
Trishul News Gujarati જીગ્નેશ મેવાણીને ગાળો આપી, મળી જાનથી મારી નાખવાની ધમકી. જાણો વિગતેCategory: Other
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યો
આજથી અલૂણા વ્રત શરૂ થઈ ગયા છે ત્યારે છોકરીઓ હાથમાં મહેંદી મુકીને શિવજીના વ્રત કરતી હોય છે. સામાન્ય રીતે કોઈ ફરિયાદ લઈને આપણે પોલીસ પાસે…
Trishul News Gujarati પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા નહીં પરંતુ મહેંદી મુકવા પહોચી બાળકીઓ- જુઓ દ્રશ્યોસુરત: પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, જાણો સમગ્ર ઘટના
પલસાણા નજીક એના ગામની સીમમાંથી ગત શનિવારે મળી આવેલો મૃતદેહ રોહિત ચંદુભાઈ બોરડનો હોવાનું ખુલ્યું હતું. પોલીસ તપાસમાં રોહિતની હત્યા તેની પત્ની જયશ્રી દ્વારા કરાવવામાં…
Trishul News Gujarati સુરત: પત્નીએ સોપારી આપી કરાવી પતિની હત્યા, જાણો સમગ્ર ઘટનાગઢડાના ઉગામેડી ગામે થયેલ યુવાનની હત્યા મામલે સગીરની ધરપકડ, બે ફરાર..
ગઢડા તાલુકાના ઉગામેડી ગામે ગત રાત્રિના સુમારે પૈસાની લેતીદેતીના મનદુઃખના કારણે યુવાનને છરીના જીવલેણ ઘા ઝીંકી દેવાતા ગઢડા સારવાર અર્થે ખસેડાતા તેનું મૃત્યુ નીપજતા બનાવ…
Trishul News Gujarati ગઢડાના ઉગામેડી ગામે થયેલ યુવાનની હત્યા મામલે સગીરની ધરપકડ, બે ફરાર..આજથી ગૌરી વ્રતનો પ્રારંભ : જાણો વ્રતની વિધિ અને વ્રતકથા
વૈદિકકાળથી વ્રતની પરંપરા શરૂ થયેલી છે. વ્રતનો સાદો અર્થ ‘નિયમ’ થાય છે, પરંતુ આમાં જ્યારે ધર્મ ભળે એટલે તેનો અર્થ ‘ધર્મસંગત આચરણ’ એવો અર્થ થાય…
Trishul News Gujarati આજથી ગૌરી વ્રતનો પ્રારંભ : જાણો વ્રતની વિધિ અને વ્રતકથાઅલુણા વ્રત નિમિતે કતારગામ પોલીસે નાની બાળકીઓ માટે કર્યું અનોખું આયોજન. જાણો વિગતે
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે યુવતિઓ આખી રાત્રીનું જાગરણ કરે…
Trishul News Gujarati અલુણા વ્રત નિમિતે કતારગામ પોલીસે નાની બાળકીઓ માટે કર્યું અનોખું આયોજન. જાણો વિગતેઅમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે
રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતા નથી. દિનું સોલકીનો રાજકીય ઉદય જે રીતે થયો તેમાં અમિત શાહનો મહત્વનો હિસ્સો છે. ત્યાર બાદ…
Trishul News Gujarati અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતેઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…
નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ કંપનીના બ્રાન્ચ હેડ ઉપકારસિંઘ ગીલે કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નવરંગપુરા…
Trishul News Gujarati ઓફિસમાં કામ કરતી યુવતીઓ અસુરક્ષિત: કંપનીના માલિકે જ કર્યું…જાણો ગુજરાતમાં દરરોજ આટલા લોકો કરે છે આત્મહત્યા, સૌથી વધુ આત્મહત્યા આ શહેરમાં થાય છે. જાણો વિગતે
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,008 અપમૃત્યુ અને આત્મહત્યાના કેસ નોંધાયા છે. જેમાંથી 33,324 કેસોની તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 7082 કેસની તપાસ ચાલી રહી છે.…
Trishul News Gujarati જાણો ગુજરાતમાં દરરોજ આટલા લોકો કરે છે આત્મહત્યા, સૌથી વધુ આત્મહત્યા આ શહેરમાં થાય છે. જાણો વિગતેBJP MLAની દીકરીએ કહ્યું: “મને મારા પપ્પાથી જ જીવનું જોખમ છે” જુઓ વિડીયો…
યુપીના બરેલી જિલ્લાના ચેનપુર સીટ પરથી BJP ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતૌલની દીકરી સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે. સાક્ષીએ દલિત યુવક અજિતેશ કુમારની…
Trishul News Gujarati BJP MLAની દીકરીએ કહ્યું: “મને મારા પપ્પાથી જ જીવનું જોખમ છે” જુઓ વિડીયો…અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતે
આજે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ અને સુરતની મેજીસ્ટ્રેટ કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફરી સમન્સ ઇશ્યુ કર્યા છે. મે મહિનાની શરૃઆતમાં બન્ને કોર્ટોએ રાહુલ ગાંધીને…
Trishul News Gujarati અમદાવાદ અને સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને ફરી સમન્સ, જાણો વિગતેદિલ્હીની આ યુવતીએ કર્યો ઉતરપ્રદેશમાં સુસાઈડ, અને બેંગ્લોરમાં મળી જીવિત. જાણો સમગ્ર રહસ્યમય ઘટના
દિલ્હીમાં રહેતી એક હાઈપ્રોફાઈલ ફેમિલીની પરિણીત મહિલાએ પોતાની જ સુસાઈડની જૂઠી કહાની રચી. પણ પાપ છાપડે ચઢીને પોકારે તેમ મંગળવારે મહિલાના જૂઠનો પર્દાફાશ થયો હતો.…
Trishul News Gujarati દિલ્હીની આ યુવતીએ કર્યો ઉતરપ્રદેશમાં સુસાઈડ, અને બેંગ્લોરમાં મળી જીવિત. જાણો સમગ્ર રહસ્યમય ઘટના