ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે. ફોર્બ્સની 2020 ની યાદી મુજબ વિરાટ વિશ્વના 100 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં…
Trishul News Gujarati જાણો વિશ્વની દરેક ક્રિકેટ ટીમના કેપ્ટનોને કેટલો પગાર મળે છે? વિરાટ કોહલી બીજા સ્થાને…Category: Sports
આ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ, અત્યારના ફોટા જોઇને અનુષ્કાને પણ ભૂલી જશો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન ગણાતા વિરાટ કોહલીએ એકવાર બ્રાઝિલિયન મોડેલ અને અભિનેત્રી ઇઝાબેલ લૈટની સાથે ડેટ કરતો હતો. એક સમય એવો હતો કે વિરાટ અને ઇઝાબેલ…
Trishul News Gujarati આ હતી વિરાટ કોહલીની એક્સ ગર્લફ્રેન્ડ, અત્યારના ફોટા જોઇને અનુષ્કાને પણ ભૂલી જશોકોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને T20 ક્રિકેટ વર્લ્ડકપ ભારતના બદલે આ દેશમાં રમાઈ શકે છે -જાણો વિગતે
કોરોના વાયરસના વધુ પડતા સંક્રમણને કારણે ભારતની સ્થિતિ હાલ ખુબ ગંભીર કહી શકાય. કોરોનાની મહામારીને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડને ફક્ત આઇપીએલની 14મી સિઝન ટાળવી…
Trishul News Gujarati કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને T20 ક્રિકેટ વર્લ્ડકપ ભારતના બદલે આ દેશમાં રમાઈ શકે છે -જાણો વિગતેભારતીય ટીમના સ્ટાર બોલરે પિતા ગુમાવ્યા- જાણો કેવી રીતે નીપજ્યું મૃત્યુ
ભારતીય સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારના પિતાનું આજે અવસાન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. ભુવનેશ્વર કુમાર ઘરે પિતાની સેવા કરતા હતા. તે લાંબા સમયથી…
Trishul News Gujarati ભારતીય ટીમના સ્ટાર બોલરે પિતા ગુમાવ્યા- જાણો કેવી રીતે નીપજ્યું મૃત્યુક્રિકેટ જગતમાં છવાયો દુઃખનો માહોલ: ભારતીય ક્રિકેટર જાડેજાનું કોરોનાથી મોત
ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર ઝડપી બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh Jadeja) નું કોવિડ -19 (COVID-19) ચેપને કારણે અવસાન થયું છે. સૌરાષ્ટ્ર…
Trishul News Gujarati ક્રિકેટ જગતમાં છવાયો દુઃખનો માહોલ: ભારતીય ક્રિકેટર જાડેજાનું કોરોનાથી મોતઆ ખેલાડીઓ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉતરશે ટીમ ઇન્ડિયા- જાણો કોને જગ્યા મળી અને કોનું પત્તું કપાયું
બીસીસીઆઈએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 20 ખેલાડીઓની ટીમમાં…
Trishul News Gujarati આ ખેલાડીઓ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉતરશે ટીમ ઇન્ડિયા- જાણો કોને જગ્યા મળી અને કોનું પત્તું કપાયુંક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર: આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન
રાજસ્થાનના સ્પિનર વિવેક યાદવનું બુધવારે 36 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા કેટલાક સમયથી વિવેક લીવર કેન્સરથી પીડિત હતો. મળતી માહિતી મુજબ તેને કોરોનામાં પણ…
Trishul News Gujarati ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર: આ ભારતીય ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધનIPLને લઈને આવ્યા રાહતના સમાચાર: BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે…
ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ ખુબ ફેલાઈ રહ્યું છે અને કેટલાય લોકો આ કોરોનાના સકંજામાં આવી ચુક્યા છે. ત્યારે આવતી કાલે BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું…
Trishul News Gujarati IPLને લઈને આવ્યા રાહતના સમાચાર: BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું કે…IPL gets suspended for 2021: આઇપીએલ ની ચાલુ સીઝન મોકૂફ: બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપી જાણકારી
IPL gets suspended for 2021: કોવિડ -19 રોગચાળોએ જોરદાર ફટકો માર્યા બાદ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021) ને આજે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ તેની સુનિશ્ચિત મેચ…
Trishul News Gujarati IPL gets suspended for 2021: આઇપીએલ ની ચાલુ સીઝન મોકૂફ: બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપી જાણકારીભારતની હાલત જોઇને IPL કરનારાને શરમ ન આવી- પણ આ વિદેશી ખેલાડીનું દિલ દ્રવી ગયુ અને છોડી દીધી સીઝન
ગયા વર્ષે જ્યારે કોરોના ઇન્ફેક્શનની પહેલી લહેર આવી ત્યારે મોદી સરકારે આખા દેશમાં લોકડાઉન કર્યું હતું. તેથી તે દરમિયાન દેશમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું ન…
Trishul News Gujarati ભારતની હાલત જોઇને IPL કરનારાને શરમ ન આવી- પણ આ વિદેશી ખેલાડીનું દિલ દ્રવી ગયુ અને છોડી દીધી સીઝનIPL વચ્ચે ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર: આ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધન
ભારતમાં કોરોનાના કહેર વચ્ચે આઈપીએલ 2021 (IPL 2021) નો રોમાંચ ચરમસીમાએ છે. ત્યારે આજરોજ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદ તરફથી ક્રિકેટ રમનાર ૩૩…
Trishul News Gujarati IPL વચ્ચે ક્રિકેટ જગત માટે દુઃખદ સમાચાર: આ ભારતીય ફાસ્ટ બોલરનું હાર્ટ એટેકથી નિધનઆજે છે ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરનો જન્મ દિવસ, જાણો સંઘર્ષથી સફળતા સુધીની કહાની
ક્રિકેટના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર ગણાતા સચિન તેંદુલકર ફક્ત ભારત જ નહી પરતું સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓના દિલમાં સ્થાન લઇ ચુક્યા છે. ક્રિકેટમાં અનેક પ્રકારના…
Trishul News Gujarati આજે છે ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરનો જન્મ દિવસ, જાણો સંઘર્ષથી સફળતા સુધીની કહાની